By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    7 minutes ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    2 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    2 hours ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    2 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
રાજકોટ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

Khaskhabar Editor
Last updated: 2026/08/31 at 2:24 PM
Khaskhabar Editor 1 hour ago
Share
3 Min Read
SHARE

ઉત્સવ, ઉમંગ અને ભક્તિ : રંગીલા રાજકોટમાં ધાર્મિક ઉત્સવોની સાથે લાખો લોકો મેળાની મોજ માણશે

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એવા પવિત્ર જન્માષ્ટમી પર્વનો આજથી પ્રારંભ થયો છે. જન્માષ્ટમી પૂર્વે આવતાં વિવિધ તહેવારોને પગલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં ધાર્મિક શ્રદ્ધા અને લોકઉત્સવનો
માહોલ છવાઈ જશે. આજે શ્રાવણ વદ ત્રીજના દિવસે બોળ ચોથની ઉજવણી થઈ રહી છે, જ્યારે આવતીકાલે તા. 1 સપ્ટેમ્બરે નાગ પાંચમ પર્વ ઉજવાશે. ત્યારબાદ રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી અને નંદ મહોત્સવ
સુધી સતત પાંચ દિવસ સુધી તહેવારોની ઉજવણી થશે. આ વર્ષે પાંચમ તિથિનો ક્ષય હોવાથી તહેવારોની તિથિઓ અંગે વિશેષ પંચાંગ ગણતરી કરવામાં આવી છે. સોમવારે ત્રીજ તિથિ સવારે 8:52 વાગ્યા સુધી રહે છે અને
ત્યારબાદ આખો દિવસ તથા રાત્રિ દરમિયાન ચોથ તિથિ રહેતી હોવાથી મુખ્ય પંચાંગ તથા જ્યોતિષના નિયમ અનુસાર બોળ ચોથ સોમવારે અને નાગ પાંચમ મંગળવારે મનાવવામાં આવી રહી છે. બોળ ચોથના પર્વ સાથે
મહિલાઓ અને પરિવારોમાં ધાર્મિક આસ્થા જોવા મળશે. પરંપરા મુજબ વિવિધ ધાર્મિક વિધિઓ અને પૂજન કરવામાં આવશે. બીજી તરફ નાગ પાંચમના દિવસે નાગદેવતાની પૂજા અને શ્રદ્ધાપૂર્વક તહેવારની ઉજવણી કરવામાં
આવશે.

- Advertisement -

તા. 2 સપ્ટેમ્બરે બુધવારે રાંધણ છઠ્ઠ સાથે રાજકોટના લોકપ્રિય લોકમેળાની શરૂઆત થશે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા તરીકે ઓળખાતા આ મેળામાં રાજકોટ શહેર ઉપરાંત આસપાસના ગામડાં અને સૌરાષ્ટ્રના વિવિધ
વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટશે. મેળામાં વિવિધ રાઈડ્સ, રમકડાં, ખાણીપીણીના સ્ટોલ, ચકડોળ સહિતના આકર્ષણો લોકો માટે મનોરંજનનું કેન્દ્ર બનશે. રાંધણ છઠ્ઠથી શરૂ થનારા મેળાની સાથે રાજકોટમાં તહેવારોની
રોનક પણ વધશે. પરિવાર સાથે મેળાની મોજ માણવા લોકો ઉમટી પડતાં શહેરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળશે.

તા. 3 સપ્ટેમ્બરે ગુરુવારે શીતળા સાતમની ઉજવણી થશે. આ દિવસે ધાર્મિક પરંપરાઓ સાથે મહિલાઓ દ્વારા વિવિધ વિધિ-પૂજન કરવામાં આવશે. ત્યારબાદ તા. 4 સપ્ટેમ્બરે શુક્રવારે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ
જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થશે. જન્માષ્ટમીના દિવસે મંદિરોમાં વિશેષ શણગાર, પૂજન-અર્ચન, ભજન-કીર્તન તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે. રાત્રિના સમયે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ક્ષણને વધાવવા માટે ભક્તોમાં
વિશેષ ઉત્સાહ જોવા મળશે. રાજકોટના વિવિધ વિસ્તારોમાં મટકી ફોડ સહિતના કાર્યક્રમો પણ યોજાશે.

જન્માષ્ટમીના બીજા દિવસે તા. 5 સપ્ટેમ્બરે શનિવારે નંદ મહોત્સવ ઉજવાશે. શ્રીકૃષ્ણના જન્મ બાદ નંદબાબાના આંગણે થયેલા આનંદોત્સવની સ્મૃતિરૂપે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. મંદિરો તથા વિવિધ ધાર્મિક
સ્થળોએ પ્રસાદ વિતરણ અને ભક્તિમય કાર્યક્રમો યોજાશે.

- Advertisement -

01 સપ્ટેમ્બર
મંગળવાર નાગ પાંચમ

02 સપ્ટેમ્બર
બુધવાર રાંધણ છઠ્ઠ

03 સપ્ટેમ્બર
ગુરુવાર શીતળા સાતમ

04 સપ્ટેમ્બર
શુક્રવાર જન્માષ્ટમી

05 સપ્ટેમ્બર
શનિવાર નંદ મહોત્સવ

You Might Also Like

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article NCC કેમ્પનો 100% ખર્ચ હવે સરકાર ભોગવશે
Next Article મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 27 seconds ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
NCC કેમ્પનો 100% ખર્ચ હવે સરકાર ભોગવશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
રાજકોટ

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?