By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    2 hours ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    1 day ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    1 day ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    2 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    2 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    2 hours ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    3 hours ago
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    1 day ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    3 hours ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    1 day ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    2 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 hours ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    5 hours ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 day ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    2 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    2 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદમાં આતંકવાદી સંગઠન સક્રિય, હરિયાણાથી આતંકી ઝડપાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદમાં આતંકવાદી સંગઠન સક્રિય, હરિયાણાથી આતંકી ઝડપાયો
અમદાવાદ

અમદાવાદમાં આતંકવાદી સંગઠન સક્રિય, હરિયાણાથી આતંકી ઝડપાયો

Khaskhabar Editor
Last updated: 2025/03/03 at 4:58 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ગુજરાત ATSએ STF-IBની મદદથી 19 વર્ષના ટેરરિસ્ટને પકડ્યો: બે હેન્ડગ્રેનેડ, શંકાસ્પદ વીડિયો મળ્યા, યુપીનો આતંકી ફરીદાબાદમાં રહેતો હતો

હરિયાણા નજીક બે આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

- Advertisement -

હરિયાણાના ફરીદાબાદમાં ગુજરાત અઝજ, ફરીદાબાદ જઝઋ અને ઇન્ટેલિજન્સ બ્યુરો (ઈંઇ)ની ટીમોએ રેડ કરી એક આતંકવાદીની ધરપકડ કરી છે. તેની પાસેથી બે હેન્ડગ્રેનેડ મળી આવ્યા છે. આ ઉપરાંત, કેટલાક શંકાસ્પદ વીડિયો પણ મળી આવ્યા છે, જેમાં કેટલાક સ્થળો અને ધર્મ સાથે સંબંધિત કેટલીક વિગતો છે.

હાલમાં, તેના વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આરોપી યુવક અબ્દુલ રહેમાન (19) છે, જે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના મિલ્કીપુરનો રહેવાસી છે.
કેન્દ્રીય એજન્સીના ઇનપુટના આધારે, રવિવારે રાત્રે ફરીદાબાદના સોહના રોડ પર પાલી વિસ્તારમાં એક જર્જરિત ઘરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ 4 કલાક ચાલેલી તપાસ બાદ ટીમો યુવકને પોતાની સાથે લઈ ગઈ.

ગુજરાત એટીએસ દ્વારા જારી કરાયેલી પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં ફરી એકવાર આતંકવાદી સંગઠન સક્રિય થયું છે, જે આતંક ફેલાવી રહ્યું છે. આ સંદર્ભમાં હરિયાણા નજીક 2 આતંકવાદીઓ વિશે માહિતી મળી હતી અને તે સદર્ભે આ ઓપરેશન કરાયું હતું.
ગુજરાત એટીએસ દ્વારા જારી કરાયેલી પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં ફરી એકવાર આતંકવાદી સંગઠન સક્રિય થયું છે, જે આતંક ફેલાવી રહ્યું છે. આ સંદર્ભમાં હરિયાણા નજીક 2 આતંકવાદીઓ વિશે માહિતી મળી હતી. આ આતંકવાદીઓમાંથી એક માત્ર 19 વર્ષનો છે, જેનું નામ અબ્દુલ રહેમાન હોવાનું કહેવાય છે. તેની ધરપકડ કરવામાં આવી છે.
હાલમાં, હરિયાણામાં આ કેસમાં ફક્ત અબ્દુલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લગભગ 4 કલાક ચાલેલી તપાસ બાદ ટીમો યુવકને પોતાની સાથે લઈ ગઈ. બીજા યુવક વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

- Advertisement -

અબ્દુલ સોશિયલ મીડિયા દ્વારા આતંકવાદી સંગઠન સાથે જોડાયો હતો
ગુજરાત એટીએસ દ્વારા જારી કરાયેલી પ્રેસનોટ મુજબ અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા હોવાની માહિતી સામે આવી હતી. ગુજરાત અઝજએ હરિયાણા ટીમ સાથે મળીને તેની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે સમગ્ર ઓપરેશન હાથ ધર્યું હતું. માહિતીની પુષ્ટિ થયા પછી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો. સૂત્ર પાસેથી મળેલી માહિતી અનુસાર ધરપકડ કરાયેલા યુવક પાસેથી કેટલાક શંકાસ્પદ વીડિયો પણ મળી આવ્યા છે, જેના વિશે તેની પૂછપરછ કરવામાં આવી હતી. હવે તપાસ એજન્સીઓ અહીં યુવક કયા લોકોના સંપર્કમાં હતો તેની માહિતી એકઠી કરી રહી છે.

નામ બદલીને રહેતો હતો, હરિયાણા પોલીસ પણ થઈ સક્રિય
સૂત્રોના જણાવ્યા અનુસાર અબ્દુલ ઘણા દિવસોથી પાલી ગામમાં નામ બદલીને રહેતો હતો. જ્યારે ટીમે તેને પકડ્યો, ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને ઝડપી લેવાયો. માહિતી મળતાં ફરીદાબાદ પોલીસની ટીમો પણ ગામમાં પહોંચી ગઈ. ઉચ્ચ પોલીસ અધિકારી કુલદીપ સિંહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને કેસની માહિતી લીધી. તેમના જણાવ્યા અનુસાર યુવાન અબ્દુલ વિશે હવે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. તે અહીં કેટલો સમય રહ્યો, કોની સાથે રહ્યો, શું કરી રહ્યો અને કોને મળ્યો? તપાસ બાદ પોલીસ ખુલાસો કરશે.

હેન્ડ ગ્રેનેડ મળતા હોબાળો મચી ગયો, બોમ્બ સ્ક્વોડ બોલાવવી પડી
અબ્દુલ રહેમાન પાસે બે હેન્ડગ્રેનેડ જોઈને ટીમો પણ ચોંકી ગઈ. ત્યારબાદ અહીં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી. પોલીસના વાહનો જોઈને લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ. મામલો સંવેદનશીલ હોવાથી પોલીસે તેમને થોડે દૂર જ રોકી દીધા. જો જઝઋ સૂત્રોનું માનીએ તો આરોપીઓ હેન્ડ ગ્રેનેડ સાથે અહીં કેમ આવ્યા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે.

You Might Also Like

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧

અમદાવાદ: સરસપુરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, AMCના સ્વિમિંગ પૂલમાં ઘૂસી મચાવી ધમાલ, હથિયારો બતાવી સિક્યુરિટી ગાર્ડને ધમકાવ્યો

TAGGED: ahmedabad, Haryana, Terrorist organization active
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘ફરેણી ગુરુકુળનાં શાસ્ત્રી બાલકૃષ્ણદાસ પણ યુવાનો સાથે સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યો કરે છે અને સ્ત્રીઓ સાથે સંબંધ બાંધે છે’
Next Article સૌરાષ્ટ્ર યુનિ.માં આવતીકાલે 59મો પદવીદાન સમારોહ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
વેરાવળ-પાટણનું નામ બદલીને સોમનાથ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ ભવનોમાં AI, વૈદિક મેથ્સ અને સાયબર લો જેવા નવા રોજગારલક્ષી કોર્સીસ શરૂ કરાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
અમદાવાદ

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમદાવાદ

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?