By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    2 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    2 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    2 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    2 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    2 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    2 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    3 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    3 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    2 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    3 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    4 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    5 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: diwali 2024: આજે ધનતેરસના દિવસે આ કથાનું વાંચન જરૂરથી કરશો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > diwali 2024: આજે ધનતેરસના દિવસે આ કથાનું વાંચન જરૂરથી કરશો
ધર્મ

diwali 2024: આજે ધનતેરસના દિવસે આ કથાનું વાંચન જરૂરથી કરશો

Khaskhabar Editor
Last updated: 2024/10/29 at 11:56 AM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આજે દેવી દેવતાઓની ઉપાસના કરવાની સાથે સાથે માતા લક્ષ્મીને સમર્પિત ધનતેરસની કથા સાંભળવી શુભ માનવામાં આવે છે.

ધનતેરસનો પર્વ દર વર્ષે કાર્તક મહિનામાં આવનાર કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. વૈદિક પંચાંગ અનુસાર આ વખતે ધનતેરસનો પર્વ આજે એટલે કે 29 ઓક્ટોબર 2024એ ઉજવવામાં આવી રહ્યો છે. આજે ધનની દેવી માતા લક્ષ્મી, ધનના દેવતા કુબેરજી અને આયુર્વેદના દેવતા ધન્વંતરી ભગવાવની પૂજા કરવામાં આવે છે. સાથે જ સોના-ચાંદીના આભુષણ, કપડા અને વાસણ વગેરેની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે.

- Advertisement -

ધનતેરસ પર સાંભળો કથા

ધનતેરસ પર માતા લક્ષ્મીને સમર્પિત એક કથા સાંભળવી વાંચવી ખૂબ જ જરૂરી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે જો કોઈ વ્યક્તિ સાચ્ચા મનથી માતા લક્ષ્મીની કથાનો પાઠ કરશે તો તેનું ઘર સદા ખુશીઓથી અને પૈસાથી ભરાયેલું રહે છે.

માતા લક્ષ્મીને પ્રસન્ન કરતી કથા

- Advertisement -

પૌરાણિક કથાઓ અનુસાર એક વખત ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મી પૃથ્વી લોક પર ભ્રમણ કરવા માટે આવ્યા હતા. આ વચ્ચે વિષ્ણુજીને કંઈક કામ યાદ આવી ગયું. જેના બાદ તે દક્ષિણ દિશાની તરફ જતા રહ્યા. માતા લક્ષ્મી ત્યાં રોકાઈને વિષ્ણુજીની રાહ જોઈ રહ્યા હતા. ઘણી વાર થઈ ગઈ પરંતુ વિષ્ણુજી ન આવ્યા. જેના બાદ માતા લક્ષ્મી પણ તે રસ્તા પર આગળ વધ્યા. થોડુ ચાલ્યા બાદ તેમને શેરડીના ખેતર જોવા મળ્યા. તેમને ખૂબ જ ભૂખ લાગી હતી તો તેમણે શેરખી તોડીને ખાધી.

માતા લક્ષ્મીને શેરડી ખાતા જોઈને ભગવાન વિષ્ણુ ક્રોધિત થયા અને તેમણે માતાજીને શ્રાપ આપતા કહ્યું, તમે જે ખેડૂતના ખેતરની શેરડી તોડીને ખાધી છે. તેમનો ભાર ઉતારવા માટે તમારે તે ખેડૂતની 12 વર્ષ સેવા કરવી પડશે. સતત 12 વર્ષ સુધી માતા લક્ષ્મીએ તે ખેડૂતની સેવા કરી.

12 વર્ષ બાદ વિષ્ણુજી માતા લક્ષ્મીને લેવા આવ્યા તો તેમણે ખેડૂતને દરવાજા પર જ રોકી લીધો. વિષ્ણુજીએ ખેડૂત અને તેના આખા પરિવારને ગંગા સ્નાન અને કોડિયોને ગંગામાં અર્પિત કરવાનો ઉપાય જણાવ્યો. ખેડૂત આ ઉપાય માટે ઘાટ જઈ રહ્યો હતો કે વચ્ચે માતા ગંગા તેમને મળ્યા અને ખેડૂતને જણાવ્યું કે તમારા ઘરમાં માતા લક્ષ્મી રહેતા હતા હવે તે પરત જઈ રહ્યા છે.

ખેડૂત પરત ફર્યો તો તેણે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને ન જવા માટે કહ્યું. ત્યારે દેવી-દેવતાઓએ તેમને શ્રાપ વિશે જણાવ્યું. તેમણે જણાવ્યું કે તમે ઈચ્છો તો હું સદા તમારા ઘરે રહી શકુ છું. તો તમે ધનતેરસ પર મારી પૂજા કરો અને વ્રત કરો. ખેડૂત દર વર્ષે નિષ્ઠાની સાથે ધનતેરસનું વ્રત કરવાની સાથે દેવીની પૂજા કરતો હતો. જેના બાદ તેણે ક્યારેય પૈસાની કમીન આવી.

ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકો સાચ્ચા મનથી દર વર્ષે ધનતેરસ પર આ કથાને વાંચે છે તેમના જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી નથી થતી. સાથે જ ઘર પરિવારમાં સુખ-શાંતિનો વાસ થાય છે.

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

TAGGED: dhanteras, Dhanteras Katha 2024, Diwali 2024, Maa Laxmi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે ધનતેરસના દિવસે શેરમાર્કેટ ગ્રીન ઝોનમાં ખુલ્યું, જાણો આજના સેન્સેક્સ-નિફ્ટીના હાલ
Next Article જાણો ધનતેરસ પર રાશિ અનુસાર કઈ ચીજવસ્તુઓની ખરીદી શુભ મનાય છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?