રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળની અખબારી યાદીમા જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા સાથેરાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, મતિ રક્ષાબેન બોળીયા, રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી સર્વ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએપરામર્શ કરીને રાજકોટ જીલ્લાના વિવિધ સેલના કન્વીનર તથા સહ-કન્વીનરની વરણી કરવામાં આવેલ છે.
જેમાં, લીગલ સેલ(વિધિ)ના કન્વીનર નિલયભાઈ ડેડાણીયા તથા સહ-કન્વીનર નીતિનભાઈ સગપરીયા,ચિકિત્સા સેલના કન્વીનર ડો.દીપકભાઈ પીપળીયા તથા સહ-કન્વીનર ઉત્પલભાઈ ભટ્ટ,સહકારિતા સેલના કન્વીનર ભાગ્યેશભાઈ વોરાતથા સહ-કન્વીનર રીન્કુભાઈ મૈયડ,વ્યાવસાયિક સેલના કન્વીનર સતીશભાઈ ભીમજીયાણી તથા સહ-કન્વીનર જયપાલસિંહ ઝાલા,આર્થિક સેલના કન્વીનર રામભાઈ બરછા તથા સહ-કન્વીનર ડેનીશભાઈ હદવાણી,વ્યાપાર સેલના કન્વીનર દીપકભાઈ મદલાણીતથા સહ-કન્વીનર પરેશભાઈ સાવલીયા,સાંસ્કૃતિક સેલના કન્વીનર મિલનભાઈ કોઠારી તથા સહ-કન્વીનર વિજયભાઈ કારીયા,શિક્ષક સેલના કન્વીનર ડો.બીપીનભાઈ સાવલિયા તથા સહ-કન્વીનર નીલમભાઈ વિનુભાઈ કાલરીયા,બુદ્ધિજીવીસેલના કન્વીનર રાજેન્દ્રભાઈ ધારૈયા તથા સહ-કન્વીનર જીતુભાઈ જોશી,પૂર્વ સૈનિકસેલના કન્વીનર ગોરધનભાઈ વઘાસીયા તથા સહ-કન્વીનર સુરેશભાઈ અમીપરા,બુનકર(વણાટકામ) સેલના કન્વીનર નારણભાઈ માણસુરભાઈ ગોગીયા તથા સહ-કન્વીનર ધીરુભાઈ આણંદભાઈ ગોગીયા,સફાઈ કામદારસેલના કન્વીનર રામજીભાઈ વાઘેલા તથા સહ-કન્વીનર લાલજીભાઈ વાઘેલા,માલધારી સેલના કન્વીનર વિજયભાઈ ગમારાતથા સહ-કન્વીનર ઘુઘાભાઈ રાતડિયા,રમત-ગમતસેલના કન્વીનર કનકસિંહ પી.ઝાલા તથા સહ-કન્વીનર પીયુષભાઈ પટેલ,સી.એ.સેલના કન્વીનર વિનયભાઈ સાકરિયા તથા સહ-કન્વીનર કાર્તિકભાઈ પાનસૂરીયા,ગૌ સંવર્ધન સેલના કન્વીનર રજનીભાઈ સખીયા તથા સહ-કન્વીનર વસંતભાઈ બાંભણીયાની વરણી કરવામાં આવી છે.
- Advertisement -
ઉપરોક્ત વરણીને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા,સાંસદ ઓ મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રી ઓ જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય ઓ મતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયાએ નવનિયુક્ત જીલ્લાનાવિવિધ સેલના કન્વીનર તથા સહ-કન્વીનરને ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.


