By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
    24 minutes ago
    લેબેનોનમાં ભીષણ યુદ્ધના ભણકારા? ટ્રમ્પના શાંતિના દાવા પછી પણ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભારે તણાવ!
    2 hours ago
    બિલ્ડિંગ ધરાશાયી, જીવ બચાવવા સબવે સ્ટેશનમાં છુપાયા લોકો…: યુક્રેન પર રશિયાના હુમલામાં 9ના મોત
    3 hours ago
    અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ! શાંતિ વાટાઘાટો નિષ્ફળ, આ 3 કારણો જવાબદાર
    1 day ago
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખરાબ લાઈટિંગમાં પણ ટેસ્ટ મેચ અટકશે નહીં: ICCએ પિંક બોલના ટ્રાયલને આપી મંજૂરી; 1 ઓક્ટોબરથી નિયમો બદલાશે
    5 minutes ago
    ₹10 કરોડનો ખર્ચ અને કમાણી ₹1400 કરોડને પાર!
    13 minutes ago
    દીકરી પરિણીત હોય તો પણ પરિવારનો હિસ્સો: સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનેક પરિવારોને મળશે રાહત
    2 hours ago
    ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો
    1 day ago
    દેશભરમાં 1981 સરકારી પ્રોજેક્ટોમાં વિલંબથી રૂ.5.65 લાખ કરોડનો વધારાનો બોજો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    3 hours ago
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    1 day ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    3 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    3 days ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 hours ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    6 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પરાજિતોની મહાભારત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પરાજિતોની મહાભારત
Author

પરાજિતોની મહાભારત

Khaskhabar Editor
Last updated: 2024/06/29 at 6:17 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE
પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ 
પ્રસ્થાન: ‘સંકલ્પહિન મનુષ્યોની બુદ્ધિ ઘણી શાખાઓમાં વિભાજીત હોય છે.’  – શ્રીકૃષ્ણ (ભગવદગીતા)
મહાભારત પરથી ઘણી કૃતિઓ બની ગઈ છે અને બનતી રહેશે પણ અહીં વાત કરવી છે એક ઓફબીટ સર્જનની. મહાભારતનું ઘણું ડાર્ક કહી શકાય એવું નિરૂપણ આ ગદ્ય પદ્ય મિશ્રિત નાટકમાં છે. તેના સર્જક છે હિન્દી સાહિત્યના બહુ પ્રખ્યાત એવા નાટ્યકાર-નવલકથાકાર ધર્મવીર ભારતી. અંધાયુગ એ નિરાશાના કાળા સમુદ્રના ઊંડાણમાં જઈને આશાના અમુક મોતીઓ વીણવાનું કામ કરે છે. જોકે, કૃતિ સાવ નાની છે ગણીને 108 પેજની. તેમ છતાં પણ વાંચતી વખતે મન પાસે બહુ કવાયત કરાવે છે;  મન નિરાશાની ગર્તામાં જતું રહે એવું પણ બને અને એ જ નાટ્યકારની કુશળતા દર્શાવે છે.
મહાભારતના અઢારમા દિવસથી લઈને કૃષ્ણના નિર્વાણ સુધીનો સમયગાળો અહી વર્ણવવામાં આવ્યો છે. ગાંધારી, ધૃતરાષ્ટ્ર, સંજય, યુયુત્સુ, કૃપાચાર્ય, કૃતવર્મા જેવા પાત્રો છે અને તેમાં મુખ્ય પાત્ર છે અંધારયુગનું પ્રતિનિધિત્વ કરતો અશ્વત્થામા. દ્રોણાચાર્યની છળપૂર્વક કરાયેલી હત્યાથી ક્રોધિત અશ્વત્થામાનું બર્બર મનુષ્યથી પશુ તરફ થતું ક્રમશ: પતન નાટકના શીર્ષકને ચરિતાર્થ કરે છે (તેના દ્વારા કહેવાયેલ આ પંક્તિ જુઓ. – “વધ મેરે લિયે નહિ રહી નીતિ, અબ વો હૈ મેરે લિયે મનોગ્રંથિ.”  ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પુત્રમોહને લીધે અંધ છે તો સંજય આ ભીષણ સમરની વિભીષિકાને જોઈને પોતાની દિવ્યદૃષ્ટિને કોસે છે. અલ્ટીમેટલી, છે બધા અંધ જ, કોઈ શરીરથી, કોઈ મનથી, કોઈ વેરભાવમાં તો કોઈ મોહમાં. અહીં નાટકમાં બે પ્રહરીઓના પાત્ર બહુ રસપ્રદ છે. ખરેખર પ્રહરી એટલે? અંગ્રેજીમાં કહીએ વોચમેન જે નજર રાખવાનું કામ કરે. અહીં આ બે પ્રહરી એવા જ છે. તેમને માત્ર પોતાના કામથી જ મતલબ છે. કોણ જીતે અને કોણ હારે એ વાતથી સાવ ઉદાસીન એવા એ કહે છે :
“હમને મર્યાદા કે અતિક્રમણ નહીં કિયા,
ક્યોંકિ નહિ થી અપની કોઈ ભી મર્યાદા.
હમકો અનાસ્થાને કભી ભી નહિ ઝકઝોરા,
ક્યોંકિ નહિ થી અપની કોઈ ભી આસ્થા.”
વિરામ:
“જબ નાશ મનુજ પર છાતા હૈ,
પહલે વિવેક મર જાતા હૈ.”
– દિનકર (રશ્મિરથી)
ધર્મ માટે જ પણ પોતાના બાંધવો અને પોતાની પ્રજાની વિરુદ્ધ લડનારાનું પરિણામ કેવું આવે એ યુયુત્સુના હસ્તિનાપુરમાં આગમનમાં વર્ણવેલ છે. ત્યાંની પ્રજાને યુયુત્સુ કોઈ ગીધ જેવો ભાસે છે કે જે તેમના બાળકોને ઉઠાવી જાય! આહત એવા યુયુત્સુની શ્રદ્ધા કૃષ્ણરૂપી ધરી પર સ્થિર હતી કે જે હવે ડગમગવા લાગી છે. પશુ બનવા તરફ અગ્રેસર એવો અશ્વત્થામા એક વૃદ્ધ યાચકની હત્યા કરે છે કે જે પોતાની ઓળખાણ ભવિષ્ય તરીકે આપે છે એટલે કે અશ્વત્થામા ભવિષ્યની હત્યા કરે છે! અને આ જ વૃદ્ધનું પ્રેત જરા એટલે કે વૃદ્ધાવસ્થા તરીકે પાછું આવે છે અને કૃષ્ણના નિર્વાણમાં નિમિત્ત બને છે. આખા નાટકમાં ચક્ર અને ધરીનો રૂપક તરીકે બહુ સરસ વિનિયોગ થયો છે. તદુપરાંત,ગાંધારીની કૃષ્ણ પ્રત્યેની  કુંઠા, યુયુત્સુની લાચારી, સંજયનો ઉદ્વેગ વગેરે બહુ સરસ દર્શાવેલા છે.
આમ તો આ નાટકની ઘણીબધી બાબતો વિશે અલગ લેખ લખી શકાય છે પણ આખરમાં કેટલાક ચોટદાર સંવાદ:
“ક્ધિતુ ઉસ દિન યહ સિદ્ધ હુઆ જબ કોઈ ભી મનુષ્ય અનાસક્ત હોકર
ચુનૌતી દેતા હૈ ઇતિહાસ કો, ઉસ દિન નક્ષત્રો કી દિશા બદલ જાતી હૈ”
“કેવલ કર્મ સત્ય હૈ
માનવ જો કરતા હૈ ઇસી સમય
ઉસી મેં નિહિત હૈ ભવિષ્ય
યુગો યુગો તક કા.”
“ડરને મેં ઉતની યાતના નહીં હૈ જીતની વહ હોને મેં
જિસસે સબકે સબ કેવલ ભય ખાતે હો.”
“અંતિમ પરિણતિ મેં દોનો જર્જર કરતે હૈ
પક્ષ ચાહે સત્ય કે હો ય અસત્ય કા.”
પૂર્ણાહુતિ:
યક્ષ: સાચો પ્રેમ કયો છે?
યુધિષ્ઠિર: પોતાની જાતને બધામાં જોવી એ સાચો પ્રેમ છે.

You Might Also Like

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

ધુરંધર અને પ્રોપેગંડા

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ

TAGGED: Mahabharata, Shri Krishna
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 2024માં ગુજરાતી ફિલ્મો 100નો આંકડો પાર કરશે?
Next Article મૌસમ જેવો માણસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ઉનાળું વેકેશન રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ફળ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ખરાબ લાઈટિંગમાં પણ ટેસ્ટ મેચ અટકશે નહીં: ICCએ પિંક બોલના ટ્રાયલને આપી મંજૂરી; 1 ઓક્ટોબરથી નિયમો બદલાશે
₹10 કરોડનો ખર્ચ અને કમાણી ₹1400 કરોડને પાર!
અમરેલીના વડીયામાં 4 શ્ર્વાને બાળકને ફાડી ખાધું
બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?
અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?