By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    22 hours ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    23 hours ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    24 hours ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    3 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ
    5 minutes ago
    ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં
    22 hours ago
    બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં
    22 hours ago
    2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
    23 hours ago
    ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદમાં નિવેદન
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    22 hours ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    22 hours ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    22 hours ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    1 day ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    3 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    4 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    5 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અજમેરની ‘ઢાઈ દિન કા ઝોપડા’ મસ્જિદ પર હિંદુઓ બાદ હવે જૈન સમાજનો દાવો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > અજમેરની ‘ઢાઈ દિન કા ઝોપડા’ મસ્જિદ પર હિંદુઓ બાદ હવે જૈન સમાજનો દાવો
રાષ્ટ્રીય

અજમેરની ‘ઢાઈ દિન કા ઝોપડા’ મસ્જિદ પર હિંદુઓ બાદ હવે જૈન સમાજનો દાવો

Khaskhabar Editor
Last updated: 2024/05/09 at 11:23 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ઓપ ઈન્ડિયા ગુજરાત 

જૈન મુનિ સુનિલ સાગર મહારાજે કહ્યું: ત્યાં મંદિર હતું
રાજસ્થાનના અજમેર સ્થિત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહની પાસે આવેલી ‘ઢાઈ દિન કા ઝોપડા’ મસ્જિદ પર હિંદુઓ બાદ હવે જૈન સમાજે પણ પોતાનો દાવો કર્યો છે. હિંદુઓ તરફથી પહેલાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તે સ્થળ પર સંસ્કૃત મહાવિદ્યાલય હતું અને હવે જૈન સમાજના સુનિલ સાગર મહારાજે એવો દાવો કર્યો છે કે, સંસ્કૃત મહાવિદ્યાલયની સાથે ત્યાં એક જમાનામાં જૈન મંદિર પણ હતું. જૈન મુનિએ પોતાના સંઘની સાથે અજમેરની તે મસ્જિદનું નિરીક્ષણ કર્યા બાદ આ દાવો કર્યો છે. તે સમયે ત્યાં હિંદુ સંગઠનોના પદાધિકારીઓ પણ હાજર હતા.

- Advertisement -

મંગળવારે (7 મે, 2024) જૈન સમાજના સંઘ સાથે હિંદુ પરિષદ અને બજરંગદળના પદાધિકારીઓએ અજમેરની ‘ઢાઈ દિન કા ઝોપડા’ મસ્જિદની મુલાકાત લીધી હતી. તે સમયે જૈન મુનિ સુનિલ સાગર મહારાજે મીડિયા સાથે વાત કરી હતી. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, મસ્જિદ સ્થળ પર એક સમયે સંસ્કૃત મહાવિદ્યાલ હતું અને એક જમાનામાં ત્યાં જૈન મંદિર પણ હતું. દાવાને લઈને તેમણે પુરાવાઓ પણ આપ્યા હતા. આ સાથે એ પણ નોંધવું જોઈએ કે, ‘ઢાઈ દિન કા ઝોપડા’ મસ્જિદમાં અનેક મૂર્તિઓ પણ જોવા મળી છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, તેઓ જ્યારે નિરીક્ષણ કરી રહ્યા હતા. તો ત્યાં 100થી વધુ મૂર્તિઓ પણ જોવા મળી હતી. જૈન મુનિએ તે વિશે પૂછતાં જણાવાયું હતું કે, ઝોપડામાં ખોદકામ દરમિયાન મૂર્તિઓ નીકળી અને ઘણી અન્ય વૃદ્ધ વ્યક્તિઓએ આપી. આ સાથે તેમણે કહ્યું કે, તેનો અર્થ એ છે કે, અહીં એક સમયે જૈન મંદિર પણ હતું. પરસ્પર સમજદારીથી આ પ્રશ્ર્નનું નિરાકરણ લાવવું જોઈએ. મંદિરો પ્રાચીનરૂપમાં પરત આવવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, સંતોના ઝોપડામાં પ્રવેશ દરમિયાન સ્થાનિક મૌલવી દ્વારા તેમને અટકાવવામાં પણ આવ્યા હતા. સાથે મૌલવીએ કારણ દર્શાવતા કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ નગ્ન અવસ્થામાં મસ્જિદમાં પ્રવેશી શકે નહીં. જેના પર હિંદુ સંગઠનના નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો અને હસ્તક્ષેપ કર્યો હતો. હિંદુ સંગઠનના પદાધિકારીઓએ કહ્યું કે, અમારા સંતો આવી રીતે જ રહે છે. તે તેમના જીવન અધ્યાત્મનો એક ભાગ છે. હિંદુ સંગઠનના નેતાઓ સાથે પોલીસ પણ હાજર હતી.

- Advertisement -

કોઈ જમાનામાં ત્યાં હતું મંદિર
મસ્જિદનું નિરીક્ષણ કર્યા બાદ જૈન મુનિ સુનિલ સાગર મહારાજે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ છે. જેમાં ભગવાન રામ અને મહાવીર સ્વામીએ અહિંસાનો સંદેશ આપ્યો છે. મૈત્રીભાવ રાખવો જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે, ઇતિહાસમાં વાંચતાં હતા ઢાઈ દિન કા ઝોપડા વિશે. ત્યાં સંસ્કૃત મહાવિદ્યાલય પણ હતું અને કોઈ જમાનામાં ત્યાં મંદિર પણ હતું.

You Might Also Like

ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ

ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં

બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં

2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદમાં નિવેદન

TAGGED: ajmer, Dhai Din Ka Zhopda
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 283 બેઠકોનું વોટિંગ પૂર્ણ: 3 તબક્કા પછી કોનું પલ્લું ભારે ?
Next Article વધુને વધુ લોકો મતદાન કરે તે અંતર્ગત જૈન વિઝન દ્વારા શાતાકારી નવકારશીનું આયોજન કરાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ
નરસિંહ મહેતા સરોવર ખાતે નારીશક્તિનું ગુલાબથી સન્માન, વહેલી પરોઢે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ
જૂનાગઢ જઘૠ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને રૂ.1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો
જૂનાગઢમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતનો ભવ્ય વિજયોત્સવ: ભાજપે લાઈવ ટેલીકાસ્ટ કરી જશ્ન મનાવ્યો
પ્રેમપ્રકરણની અદાવતમાં પિતા-પુત્રનું અપહરણ કરી લૂંટ કરનાર પાંચ ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાષ્ટ્રીય

ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?