By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    9 hours ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    1 day ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    1 day ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    2 days ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    8 hours ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    8 hours ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    8 hours ago
    દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી
    8 hours ago
    દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ: ધોની, પત્ની સાક્ષી સહિત ડીજે બ્રાવોએ અંબાણીના પ્રિ-વેડિંગમાં ગરબાની રમઝટ બોલાવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ: ધોની, પત્ની સાક્ષી સહિત ડીજે બ્રાવોએ અંબાણીના પ્રિ-વેડિંગમાં ગરબાની રમઝટ બોલાવી
ખાસ-ખબરમનોરંજન

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ: ધોની, પત્ની સાક્ષી સહિત ડીજે બ્રાવોએ અંબાણીના પ્રિ-વેડિંગમાં ગરબાની રમઝટ બોલાવી

Khaskhabar Editor
Last updated: 2024/03/04 at 3:30 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

– બૉલીવુડના કિંગ ખાન પત્ની ગૌરી સાથે ઉદિત નારાયણે ‘મેં યહાં હૂં’ ગીત ગાયું હતું અને જેના પર ગઇકાલે શાહરૂખ અને ગૌરી ખાને ડાન્સ કર્યો હતો.

અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગના બીજા દિવસે અક્ષય કુમારે સફેદ કુર્તા પહેરીને અદભૂત પરફોર્મન્સ આપ્યું હતું.

- Advertisement -

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગમાં દેશ-વિદેશથી આવેલ મહેમાનો ગરબા કરતાં જોવા મળ્યા હતા. હાલ સોશિયલ મીડિયા ઓર પાર્ટીના બીજા દિવસના ઘણા ઇનસાઈડ વિડીયો વાયરલ થઈ રહ્યા છે.
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. અનંત 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે. લગ્ન પહેલા, કપલે 1 થી 3 માર્ચ સુધી તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન કર્યું છે, જેમાં વિશ્વભરના સ્ટાર્સ અને ઘણી હસ્તીઓ હાજરી આપી રહી છે. એવામાં હાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીના બીજા દિવસની તસવીરો અને વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.જાણીતું છે કે ફંક્શનના પહેલા દિવસે 1 માર્ચની સાંજે, પોપ સેન્સેશન રીહાનાએ અદભૂત પર્ફોમન્સ આપ્યું હતું. જેના ઘણા વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને બીજા દિવસે અંબાણીની આ પાર્ટીમાં દરેક મહેમાનો ખૂબ મોજ માણતા નજર આવ્યા હતા.

https://

View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

- Advertisement -

3 દિવસના ફંક્શનમાં અનંત-રાધિકાના પ્રિ-વેડિંગના બીજા દિવસે એક સંગીત અને ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બૉલીવુડ સેલિબ્રિટી ગરબા કરતાં પણ જોવા મળ્યા હતા. પ્રિ-વેડિંગ પાર્ટીના બીજા દિવસના ઘણા ઇનસાઈડ વિડીયો વાયરલ થઈ રહ્યા છે.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગમાં બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીના સ્ટાર્સની હાજરી જોવા મળી હતી. આ ઉજવણીનો ભાગ બનવા માટે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન પણ શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા. પ્રિ-વેડિંગના બીજા દિવસે શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાને એકસાથે જબરદસ્ત ડાન્સ કર્યો હતો.

All 3 Khans are performing together on Naatu Naatu at #AnantRadhika pre-wedding celebration event 🥹❤️‍🩹
Khan's >>>>> Bollywood #ShahRukhKhan #SalmanKhan #AmirKhan#AmbaniPreWeddingpic.twitter.com/xMF3t3zWDs

— ᴀʟɪ ꜱʀᴋɪᴀɴ (@itz_hasnain_22) March 3, 2024

 

બાદ મ્યુઝિક નાઈટમાં દિલજીત દોસાંઝ પણ તેના ચાર્ટબસ્ટર ગીતો પર પરફોર્મ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય પ્રેગ્નન્સીની જાહેરાત બાદ દીપિકા પાદુકોણ-રણવીર સિંહ પણ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગમાં ગરબા કરતા જોવા મળ્યા હતા. પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણનો આ ડાન્સ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

https://

View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એમએસ ધોની, પત્ની સાક્ષી અને ડીજે બ્રાવો અંબાણીના પ્રિ-વેડિંગમાં ગરબાની મજા માણી રહ્યાં છે.

MS Dhoni, Sakshi and DJ Bravo enjoying Garba at the Ambani pre-wedding last night.

This is so wholesome 🫶🏻💛#CricketTwitter #MSDhoni𓃵 pic.twitter.com/htvgnrQeIR

— Vibhor (@dhotedhulwate) March 3, 2024

 

બીજા વીડીઓમાં જોઈ શકાય છે એક આકાશ અંબાણી માહીને ગરબા શીખવી રહ્યો છે.

MS Dhoni learning and enjoying Garba at Anant Ambani and Radhika Merchant's pre-wedding function. pic.twitter.com/PpvFCMYfCo

— Abhishek Ojha (@vicharabhio) March 3, 2024

 

આ પહેલા ઈવાંકા ટ્રમ્પનો પણ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે સંગીત નાઈટ પહેલા ગરબા શીખી રહી હતી.

https://

View this post on Instagram

A post shared by Pinkvilla (@pinkvilla)

પ્રી-વેડિંગ ફંક્શનના ઘણા ફોટો અને વિડિયો સામે આવી રહ્યા છે. એવામાં હવે બૉલીવુડના કિંગ ખાનનો પત્ની ગૌરી સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગમાં ઉદિત નારાયણે ‘મેં યહાં હૂં’ ગીત ગાયું હતું અને આ ગીત શાહરૂખ ખાનની ફિલ્મ ‘વીર ઝરા’નું છે જેના પર ગઇકાલે શાહરૂખ અને ગૌરી ખાને ડાન્સ કર્યો હતો. વાયરલ ક્લિપમાં જોઈ શકે છે કે ઉદિત નારાયણ સ્ટેજ પર ‘મેં યહાં હૂં’ ગીત ગાઈ રહ્યા છે. નીચે, શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી સાથે આ ગીત પર રોમેન્ટિક ડાન્સ કરી રહ્યો છે. શાહરૂખ ખાને સફેદ રંગનો પઠાણી સ્ટાઈલનો કુર્તા પાયજામા પહેર્યો છે. જ્યારે ગૌરી ખાન ડાર્ક બ્લુ રંગના લહેંગામાં જોવા મળી રહી છે. બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. શાહરૂખ ખાન ડાન્સ કરવાનું શરૂ કરે છે અને ગૌરી તેની સાથે જોડાય છે.ફ્ગ્ધ્હ્જ્જ્ફ્જ્ક્ક્જ

King & Queen dancing on evergreen Main Yahaan Hoon from Veer Zaara as Udit Narayan and Pritam perform it. @iamsrk @gaurikhan❤️#ShahRukhKhan #SRK #AnantAmbani #AnantAmbaniRadhikaMerchant #AnantRadhikaHastakshar #AnantRadhikaCelebration

pic.twitter.com/MWCCauUJpz

— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) March 3, 2024

બોલિવૂડના ખિલાડી કુમાર અક્ષય કુમારે પણ અનંત-રાધિકા મર્ચન્ટના સંગીત સેરેમનીમાં ભાગ લીધો હતો. હાલ વાયરલ થયેલ વિડીયોમાં ખેલાડી કુમાર ગુર નાલ ઈશ્ક મીઠા ગીત ગાતો જોવા મળી રહ્યો છે.

Look at the khiladi energy 💥🔥..
Forever young.@akshaykumar sir performing at #anantradhikaprewedding #AkshayKumar #AkshayKumar𓃵 pic.twitter.com/UeqrtVoVlK

— AKSHAYKUMARNEWS 🇮🇳 (@Akkian_Gauravv) March 3, 2024

 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત દરમિયાન અક્ષય કુમારે સફેદ કુર્તા પહેરીને અદભૂત પરફોર્મન્સ આપ્યું હતું. ખેલાડીએ પંજાબી ગીત ગુડ નાલ ઇશ્ક મીઠા ગાયું હતું. જ્યારે તે લોકોની વચ્ચે સ્ટેજ પરથી નીચે આવ્યો હતો અને બધા વચ્ચે પર્ફોમન્સ આપી રહ્યો હતો. અક્ષય કુમારે ત્યાં હજાર લોકોને મંત્રમુગ્ધ કરવા માટે પોતાની એનર્જીના જાદુનો ઉપયોગ કર્યો હતો.

https://

View this post on Instagram

A post shared by Snehkumar Zala (@snehzala)

અક્ષય કુમારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેની એનર્જીને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. લોકો કહી રહ્યા છે કે આ ઉંમરે પણ અક્ષય કુમાર કેટલો ફિટ છે.

You Might Also Like

સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

TAGGED: AMBANIFAMILY, AnantRadhikaprewedding, DJBravo, JAMNAGAR, MSDhoniwifeSakshi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અનંત અને રાધિકાનો પ્રિ-વેડિંગ: અનંત અને રાધિકાએ ‘તેરે-મેરે પ્યાર કે ચર્ચે’ ગીત પર કર્યો જોરદાર ડાન્સ
Next Article ટીવી એક્ટ્રેસ સુરભી ચંદના અને કરણ શર્મા 14 વર્ષના ડેટિંગ બાદ બંધાયા લગ્નના પવિત્ર બંધનમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત
સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ
૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ
ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી
જાફરાબાદઃ હેવાન શિક્ષકે 4 સગીરાને પીંખી, ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

મનોરંજન

સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?