By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનનું જૂઠાણું PIB ફેક્ટ ચેકમાં ઉજાગર થયું
    16 hours ago
    પાકિસ્તાની સેના થરથર કાંપી
    16 hours ago
    પાકિસ્તાનનો 1971 બાદ પ્રથમવાર રાજસ્થાનનાં 5 લશ્કરી ઠેકાણા પર હુમલો
    16 hours ago
    કાર્ડિનલ રોબર્ટ પ્રીવોસ્ટ અમેરિકામાં જન્મેલા પહેલા પોપ બન્યા
    20 hours ago
    ભારત સામે યુદ્ધની સ્થિતિ વચ્ચે બલૂચિસ્તાનમાં પાકિસ્તાનનો ઝંડો હટાવી ફરકાવ્યો બલોચ ધ્વજ
    20 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જૂનાગઢને પાકનો હિસ્સો ગણાવતા આજે તેને ખુદને બચવાના પણ ફાંફા
    15 hours ago
    પાકિસ્તાની સેના થરથર કાંપી
    16 hours ago
    પંજાબના ભટિંડા અને હોશિયારપુરમાં રોકેટ- પઠાણકોટમાં બૉમ્બ મળ્યો; ઇન્ટરનેટ બંધ
    16 hours ago
    પાકિસ્તાનનો 1971 બાદ પ્રથમવાર રાજસ્થાનનાં 5 લશ્કરી ઠેકાણા પર હુમલો
    16 hours ago
    ભારતની સુરક્ષામાં સૌથી મોટી ભૂમિકા આપણી મજબુત ડિફેન્સ સિસ્ટમે ભજવી
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા”: IPL 2025 ટુર્નામેન્ટ અનિશ્ચિત સમય માટે સ્થગિત
    20 hours ago
    રોહિતએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લીધું
    2 days ago
    IPL-2025: મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
    2 days ago
    ગુજરાત ટાઇટન્સએ આપી MIને ટક્કર, સીઝનની આઠમી જીત હાંસિલ કરી
    3 days ago
    વરસાદે હૈદરાબાદની પ્લેઑફ્ફની આશા પર પાણી ફેરવી દીધુ : દિલ્હી માટે પણ હવે પડકારજનક હાલત
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    2 days ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    3 days ago
    પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે
    4 days ago
    કિયારા અડવાણીનો મેટ ગાલામાં ડેબ્યૂ, માતૃત્વનું પ્રતીક; અન્ય બૉલીવુડ સ્ટાર્સ પણ શાનદાર લૂકમાં ચમક્યાં
    4 days ago
    અજયની ‘રેઇડ-2’ બોક્સ ઓફિસ પર છવાઇ, જાણો 2 દિવસમાં કમાણીનો આંકડો કયા પહોંચ્યો?
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    4 days ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    4 days ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    1 week ago
    ગુડ ફ્રાઈડે શા માટે ઉજવાવામાં આવે છે ? તેનો ભગવાન ઈસુ ખ્રિસ્ત સાથે શો સબંધ છે ચાલો જાણીએ  
    3 weeks ago
    આ કારણથી અખાત્રીજના દિવસે પણ સોનું ખરીદવામાં આવે છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 days ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    3 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    3 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    4 weeks ago
    ‘આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે, તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે’
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ: ધોની, પત્ની સાક્ષી સહિત ડીજે બ્રાવોએ અંબાણીના પ્રિ-વેડિંગમાં ગરબાની રમઝટ બોલાવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ: ધોની, પત્ની સાક્ષી સહિત ડીજે બ્રાવોએ અંબાણીના પ્રિ-વેડિંગમાં ગરબાની રમઝટ બોલાવી
ખાસ-ખબરમનોરંજન

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ: ધોની, પત્ની સાક્ષી સહિત ડીજે બ્રાવોએ અંબાણીના પ્રિ-વેડિંગમાં ગરબાની રમઝટ બોલાવી

Khaskhabar Editor
Last updated: 2024/03/04 at 3:30 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

– બૉલીવુડના કિંગ ખાન પત્ની ગૌરી સાથે ઉદિત નારાયણે ‘મેં યહાં હૂં’ ગીત ગાયું હતું અને જેના પર ગઇકાલે શાહરૂખ અને ગૌરી ખાને ડાન્સ કર્યો હતો.

અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગના બીજા દિવસે અક્ષય કુમારે સફેદ કુર્તા પહેરીને અદભૂત પરફોર્મન્સ આપ્યું હતું.

- Advertisement -

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગમાં દેશ-વિદેશથી આવેલ મહેમાનો ગરબા કરતાં જોવા મળ્યા હતા. હાલ સોશિયલ મીડિયા ઓર પાર્ટીના બીજા દિવસના ઘણા ઇનસાઈડ વિડીયો વાયરલ થઈ રહ્યા છે.
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. અનંત 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે. લગ્ન પહેલા, કપલે 1 થી 3 માર્ચ સુધી તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન કર્યું છે, જેમાં વિશ્વભરના સ્ટાર્સ અને ઘણી હસ્તીઓ હાજરી આપી રહી છે. એવામાં હાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીના બીજા દિવસની તસવીરો અને વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.જાણીતું છે કે ફંક્શનના પહેલા દિવસે 1 માર્ચની સાંજે, પોપ સેન્સેશન રીહાનાએ અદભૂત પર્ફોમન્સ આપ્યું હતું. જેના ઘણા વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને બીજા દિવસે અંબાણીની આ પાર્ટીમાં દરેક મહેમાનો ખૂબ મોજ માણતા નજર આવ્યા હતા.

https://

View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

- Advertisement -

3 દિવસના ફંક્શનમાં અનંત-રાધિકાના પ્રિ-વેડિંગના બીજા દિવસે એક સંગીત અને ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બૉલીવુડ સેલિબ્રિટી ગરબા કરતાં પણ જોવા મળ્યા હતા. પ્રિ-વેડિંગ પાર્ટીના બીજા દિવસના ઘણા ઇનસાઈડ વિડીયો વાયરલ થઈ રહ્યા છે.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગમાં બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીના સ્ટાર્સની હાજરી જોવા મળી હતી. આ ઉજવણીનો ભાગ બનવા માટે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન પણ શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા. પ્રિ-વેડિંગના બીજા દિવસે શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાને એકસાથે જબરદસ્ત ડાન્સ કર્યો હતો.

All 3 Khans are performing together on Naatu Naatu at #AnantRadhika pre-wedding celebration event 🥹❤️‍🩹
Khan's >>>>> Bollywood #ShahRukhKhan #SalmanKhan #AmirKhan#AmbaniPreWeddingpic.twitter.com/xMF3t3zWDs

— ᴀʟɪ ꜱʀᴋɪᴀɴ (@itz_hasnain_22) March 3, 2024

 

બાદ મ્યુઝિક નાઈટમાં દિલજીત દોસાંઝ પણ તેના ચાર્ટબસ્ટર ગીતો પર પરફોર્મ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય પ્રેગ્નન્સીની જાહેરાત બાદ દીપિકા પાદુકોણ-રણવીર સિંહ પણ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગમાં ગરબા કરતા જોવા મળ્યા હતા. પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણનો આ ડાન્સ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

https://

View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એમએસ ધોની, પત્ની સાક્ષી અને ડીજે બ્રાવો અંબાણીના પ્રિ-વેડિંગમાં ગરબાની મજા માણી રહ્યાં છે.

MS Dhoni, Sakshi and DJ Bravo enjoying Garba at the Ambani pre-wedding last night.

This is so wholesome 🫶🏻💛#CricketTwitter #MSDhoni𓃵 pic.twitter.com/htvgnrQeIR

— Vibhor (@dhotedhulwate) March 3, 2024

 

બીજા વીડીઓમાં જોઈ શકાય છે એક આકાશ અંબાણી માહીને ગરબા શીખવી રહ્યો છે.

MS Dhoni learning and enjoying Garba at Anant Ambani and Radhika Merchant's pre-wedding function. pic.twitter.com/PpvFCMYfCo

— Abhishek Ojha (@vicharabhio) March 3, 2024

 

આ પહેલા ઈવાંકા ટ્રમ્પનો પણ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે સંગીત નાઈટ પહેલા ગરબા શીખી રહી હતી.

https://

View this post on Instagram

A post shared by Pinkvilla (@pinkvilla)

પ્રી-વેડિંગ ફંક્શનના ઘણા ફોટો અને વિડિયો સામે આવી રહ્યા છે. એવામાં હવે બૉલીવુડના કિંગ ખાનનો પત્ની ગૌરી સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગમાં ઉદિત નારાયણે ‘મેં યહાં હૂં’ ગીત ગાયું હતું અને આ ગીત શાહરૂખ ખાનની ફિલ્મ ‘વીર ઝરા’નું છે જેના પર ગઇકાલે શાહરૂખ અને ગૌરી ખાને ડાન્સ કર્યો હતો. વાયરલ ક્લિપમાં જોઈ શકે છે કે ઉદિત નારાયણ સ્ટેજ પર ‘મેં યહાં હૂં’ ગીત ગાઈ રહ્યા છે. નીચે, શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી સાથે આ ગીત પર રોમેન્ટિક ડાન્સ કરી રહ્યો છે. શાહરૂખ ખાને સફેદ રંગનો પઠાણી સ્ટાઈલનો કુર્તા પાયજામા પહેર્યો છે. જ્યારે ગૌરી ખાન ડાર્ક બ્લુ રંગના લહેંગામાં જોવા મળી રહી છે. બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. શાહરૂખ ખાન ડાન્સ કરવાનું શરૂ કરે છે અને ગૌરી તેની સાથે જોડાય છે.ફ્ગ્ધ્હ્જ્જ્ફ્જ્ક્ક્જ

King & Queen dancing on evergreen Main Yahaan Hoon from Veer Zaara as Udit Narayan and Pritam perform it. @iamsrk @gaurikhan❤️#ShahRukhKhan #SRK #AnantAmbani #AnantAmbaniRadhikaMerchant #AnantRadhikaHastakshar #AnantRadhikaCelebration

pic.twitter.com/MWCCauUJpz

— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) March 3, 2024

બોલિવૂડના ખિલાડી કુમાર અક્ષય કુમારે પણ અનંત-રાધિકા મર્ચન્ટના સંગીત સેરેમનીમાં ભાગ લીધો હતો. હાલ વાયરલ થયેલ વિડીયોમાં ખેલાડી કુમાર ગુર નાલ ઈશ્ક મીઠા ગીત ગાતો જોવા મળી રહ્યો છે.

Look at the khiladi energy 💥🔥..
Forever young.@akshaykumar sir performing at #anantradhikaprewedding #AkshayKumar #AkshayKumar𓃵 pic.twitter.com/UeqrtVoVlK

— AKSHAYKUMARNEWS 🇮🇳 (@Akkian_Gauravv) March 3, 2024

 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત દરમિયાન અક્ષય કુમારે સફેદ કુર્તા પહેરીને અદભૂત પરફોર્મન્સ આપ્યું હતું. ખેલાડીએ પંજાબી ગીત ગુડ નાલ ઇશ્ક મીઠા ગાયું હતું. જ્યારે તે લોકોની વચ્ચે સ્ટેજ પરથી નીચે આવ્યો હતો અને બધા વચ્ચે પર્ફોમન્સ આપી રહ્યો હતો. અક્ષય કુમારે ત્યાં હજાર લોકોને મંત્રમુગ્ધ કરવા માટે પોતાની એનર્જીના જાદુનો ઉપયોગ કર્યો હતો.

https://

View this post on Instagram

A post shared by Snehkumar Zala (@snehzala)

અક્ષય કુમારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેની એનર્જીને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. લોકો કહી રહ્યા છે કે આ ઉંમરે પણ અક્ષય કુમાર કેટલો ફિટ છે.

You Might Also Like

ભારતની સુરક્ષામાં સૌથી મોટી ભૂમિકા આપણી મજબુત ડિફેન્સ સિસ્ટમે ભજવી

વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર

મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!

પહેલગામ હુમલો સ્પષ્ટપણે જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય સ્થિતિને ખલેલ પહોંચાડવાનો હતો: વિદેશ સચિવ વિક્રમ મિશ્રી

ઓપરેશન સિંદૂર: ભારતના હવાઈ હુમલામાં કુલ 100 આતંકીઓનો સફાયો

TAGGED: AMBANIFAMILY, AnantRadhikaprewedding, DJBravo, JAMNAGAR, MSDhoniwifeSakshi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અનંત અને રાધિકાનો પ્રિ-વેડિંગ: અનંત અને રાધિકાએ ‘તેરે-મેરે પ્યાર કે ચર્ચે’ ગીત પર કર્યો જોરદાર ડાન્સ
Next Article ટીવી એક્ટ્રેસ સુરભી ચંદના અને કરણ શર્મા 14 વર્ષના ડેટિંગ બાદ બંધાયા લગ્નના પવિત્ર બંધનમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કેમ્પસમાં ભંગાર બનેલા વાહનો કોની રાહ જોઈ રહ્યા છે ? યોગ્ય નિકાલ જરૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ડુમિયાણી ટોલનાકા પર સંચાલકો ગેરકાયદે વધુ વેરા ઉઘરાવતા હોવાનો આક્ષેપ
સૌરાષ્ટ્ર-કચ્છ સૌરઊર્જા ઉત્પાદનમાં ગુજરાતમાં મોખરે
સાયલાના ગોસળ ગામના પાટિયાં નજીકથી ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ચોટીલા તાલુકાના સણોસરા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે
જૂનાગઢને પાકનો હિસ્સો ગણાવતા આજે તેને ખુદને બચવાના પણ ફાંફા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ખાસ-ખબરરાષ્ટ્રીય

ભારતની સુરક્ષામાં સૌથી મોટી ભૂમિકા આપણી મજબુત ડિફેન્સ સિસ્ટમે ભજવી

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
બોલીવુડ

વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનોરંજન

મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?