By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    1 day ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    1 day ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    1 day ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    2 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
    12 hours ago
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    1 day ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    1 day ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    1 day ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    12 hours ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિદેશમાં વર્ક પરમીટના બહાને 78 લોકો સાથે 3.29 કરોડની છેતરપિંડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિદેશમાં વર્ક પરમીટના બહાને 78 લોકો સાથે 3.29 કરોડની છેતરપિંડી
રાજકોટ

વિદેશમાં વર્ક પરમીટના બહાને 78 લોકો સાથે 3.29 કરોડની છેતરપિંડી

Khaskhabar Editor
Last updated: 2026/03/12 at 4:10 PM
Khaskhabar Editor 5 months ago
Share
3 Min Read
SHARE

રાજકોટની યુવતીએ દિલ્હીની કંપની, ડાયરેક્ટર સહિત 9 સામે નોંધાવી ફરિયાદ 

એમ્બેસી પહોંચેલા લોકોને ખ્યાલ આવ્યો કે એપોઇન્ટમેન્ટ લેટર, વર્ક પરમીટ ખોટા છે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના 78 યુવકને ઓસ્ટ્રિયા સહિતના વિવિધ યુરોપિયન દેશોમાં વર્ક પરમિટ પર મોકલવાના બહાને 3,28,82,500 ઉઘરાવી ન્યૂ દિલ્હીની ઇમિગ્રેશન કંપનીના ડાયરેક્ટરો સહિત સાત શખ્સે છેતરપિંડી આચરતા સાયબર ક્રાઇમ પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રાજકોટના જામનગર રોડ પર શ્રીજી પાર્કમાં રહેતા અને 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક પાસે ‘ધ વન વર્લ્ડ-ડી’ બિલ્ડિંગમાં કે.એમ. ઇમિગ્રેશન ક્ધસલ્ટન્સી નામે છેલ્લા ચાર વર્ષથી વ્યવસાય કરતા મિતલબેન વિજયકુમાર સુરજીવાલાએ ગ્યાનગતિ પ્રાઇવેટ લિમિટેડ, બેડોન એજ્યુકેશન ક્ધસલ્ટન્સીના ડાયરેક્ટર અજય મોહનપાલ તથા વિશાલ સૈની, નેહા ગુપ્તા, શ્વેતા શાહુ, સ્વાતિ મોહપાલ, મનપ્રિત સંધુ અને મોનીકા સૈની રહે તમામ દિલ્હી સામે સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.12 ઓક્ટોબર 2023ના રોજ ન્યૂ દિલ્હીની ગ્યાનગતિ પ્રા.લિ. કંપનીમાં સિનિયર કાઉન્સેલર તરીકે કામ કરતી નેહા ગુપ્તાએ ફરિયાદીનો સંપર્ક કરી ઇઝરાયલ એગ્રિકલ્ચર વર્ક પરમિટ અંગે માહિતી આપી હતી. શરૂઆતમાં ઇઝરાયલ માટેનું કામ આપ્યું હતું, પરંતુ ત્યાં યુદ્ધની સ્થિતિ હોવાનું કહી આરોપીઓએ તે પ્રોજેક્ટ રદ કર્યો અને લેવાયેલી રકમ પરત કરી હતી. ત્યાર બાદ આરોપીઓએ યુરોપના દેશોમાં વર્ક પરમિટ માટે નવી ઓફર આપી હતી ફરિયાદીએ દિલ્હીમાં આવેલી તેમની ઓફિસની મુલાકાત લીધી હતી જ્યાં અજય મોહપાલ, વિકાસ સૈની સહિતના મળ્યા હતા બેઠક દરમિયાન ઓસ્ટ્રિયા માટે એગ્રિકલ્ચર વર્ક પરમિટ અપાવવાનો કરાર થયો હતો અને ફરિયાદીએ પ્રથમ તબક્કામાં 52 ઉમેદવારના દસ્તાવેજો તથા રકમ આપી હતી. આરોપીઓએ ત્રણ મહિનામાં વર્ક પરમિટ અને વિઝા સબમિશન કરાવી આપવાની ખાતરી આપતા ફરિયાદીએ બાદમાં કુલ 78 ઉમેદવારના દસ્તાવેજો તથા રકમ મોકલી હતી. જેમાં એક્સિસ બેન્ક મારફતે 1,04,20,143, એસબીઆઈ મારફતે 1,87,62,357 અને આંગડિયા મારફતે 37 લાખ એમ મળી કુલ 3,28,82,500 ચૂકવ્યા હતા સમયગાળો પૂર્ણ થયા છતાં કામ ન થતાં આરોપીઓએ 48 લોકોના વર્ક પરમિટ અને ઓસ્ટ્રિયા એમ્બેસીમાં વિઝા સબમિશન માટે એપોઇન્ટમેન્ટ લેટર આપ્યા હતા, પરંતુ ઉમેદવારો જ્યારે એમ્બેસી પહોંચ્યા ત્યારે તપાસમાં આ તમામ દસ્તાવેજો બનાવટી હોવાનું બહાર આવ્યું હતું ઓસ્ટ્રિયા એમ્બેસી તથા અખજ વિભાગ સાથે સંપર્ક કરતાં પણ વર્ક પરમિટ ખોટા હોવાનું સ્પષ્ટ થયું હતું. ફરિયાદીએ આરોપીઓ પાસે નાણાં પરત માગ્યા પરંતુ નહીં આપતા અંતે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી

17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો

રાજકોટ સિવિલમાં કેલ્કર દવા, ડેસ્કરાલ ઇન્જેક્શન, ફિલ્ટર બ્લડ બેગ અને બ્લડની અછત છે

બોલો ! બહાર સીલ અને અંદર નકલી પનીરની ફેક્ટરી ધમધમતી હતી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ અને પાણી જેવી સુવિધાઓ માટે રહેવાસીઓ વર્ષોથી વંચિત
Next Article રામપરાના ખેડૂતો અને ઙજક કંપની વચ્ચેના વિવાદનો સુખદ અંત; વિઘા દીઠ રૂ.2.51 લાખનું વળતર જાહેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
વિરમગામના 15 ગામમાં રાહત કાર્યક્રમ : ધારાસભ્ય હાર્દિક પટેલની હાજરીમાં સહાય અર્પણ કરાઇ
રાજકોટમાં મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ
રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી
17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?