By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    23 hours ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    1 day ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    2 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    3 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    22 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    2 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    2 days ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    23 hours ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    2 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    4 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 hour ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 day ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    2 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    2 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિવાળી સમયે ટૂંક સમયમાં ચૂંટણીનો અંદેશો આપ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > વડોદરા > દિવાળી સમયે ટૂંક સમયમાં ચૂંટણીનો અંદેશો આપ્યો
ખાસ-ખબરગુજરાતવડોદરા

દિવાળી સમયે ટૂંક સમયમાં ચૂંટણીનો અંદેશો આપ્યો

Khaskhabar Editor
Last updated: 2022/08/22 at 12:33 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

– ચૂંટણી આચારસંહિતાને 60 દિવસ બાકી: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના સમય વિશે અટકળો ચાલી રહી છે. છેલ્લા બે-ત્રણ દિવસના ઘટનાક્રમોથી રાજકીય ગરમી વધવા લાગી છે જયારે હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એવુ સૂચક વિધાન કર્યુ છે કે ચૂંટણી આચારસંહિતા લાગુ પડવાને હવે માત્ર 60 દિવસ બાકી છે. વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો જોરશોરથી તૈયારી કરી જ રહ્યા છે.

- Advertisement -

ભાજપ સરકારે બે મંત્રીઓ- રાજેન્દ્ર ત્રિવેદી તથા પુર્ણેશ મોદી પાસેથી અનુક્રમે મહેસુલ તથા માર્ગ મકાન વિભાગનો હવાલો છીનવી લેતા આંતરિક પ્રત્યાઘાતો છે. ભાજપ પ્રભારી બી.એલ.સંતોષ સંગઠન બેઠકમાં વ્યસ્ત છે અને આજે રાજકોટમાં સૌરોટ્ર ઝોન બેઠક રાખી છે તેવા સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એવું સૂચક વિધાન કર્યુ છે કે ગુજરાતમાં ચૂંટણી આચારસંહિતા 60 દિવસમાં લાગુ પડી જશે તેનો સીધો અર્થ એવો થાય છે કે નવરાત્રી-દશેરા બાદ ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે.

વડોદરાના એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેઓએ કહ્યું કે ચૂંટણી આચારસંહિતાને 60 દિવસ બાકી છે ત્યારે રાજયની તમામ 182 બેઠકો જીતવા પાર્ટીએ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. એક-એક કલાકનો પ્લાન બનાવીએ છીએ. આ કાર્યક્રમ માટે મને બે કલાકનો સમય ફાળવવા કહેવામાં આવ્યુ હતું. પરંતુ એક બેઠક માટે બે કલાક ફાળવુ તો અન્ય બેઠકોનું શું થાય? તમામ 182 બેઠકો માટે પ્રચાર કરવાનો છે.

વિધાનસભા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ એમ ત્રણેય રાજકીય પક્ષો સજજ થઈ જ ગયા છે. ચૂંટણી નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં યોજવાની અટકળો છે. તેવા સમયે પાટીલના સૂચક વિધાનોના આધારે ચૂંટણી અટકળો કરતા પણ એકાદ સપ્તાહ વ્હેલી થઈ શકે છે અને દિવાળી વખતે કદાચ આચારસંહિતા લાગુ થઈ જવાની શકયતાનો ઈન્કાર થતો નથી. પાટીલના આ વિધાનથી ભાજપના કાર્યકરોમાં પણ આંતરિક ચર્ચાએ જોર પકડયું છે.

- Advertisement -

 

You Might Also Like

રાજકોટના રેસકોર્સમાં 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન લોકમેળોઃ આયોજન માટે 20 વિવિધ સમિતિઓની રચના

‘કોમન મેન’થી CM સુધીની સફર સ્વ.વિજયભાઇ રૂપાણીને શ્રદ્ધાંજલિ

ગાંધીનગરમાં કોરોનાનો એક શંકાસ્પદ પોઝિટિવ કેસ નોંધાયો

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

આજે રાત્રે 9 વાગ્યે સાંઢિયા પુલ ખાતે “હેપી સ્ટ્રીટ”નું આયોજન

TAGGED: assemblyelection, crpatil, Gujarat, vadodara
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વરસાદની મોસમમાં કારમાં જરૂર આ 5 ચીજોનું રાખો ખાસ ધ્યાન
Next Article હૈદ્રાબાદમાં અમિત શાહની એકટર જુનીયર એનટીઆર સાથે કરી મુલાકાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટના રેસકોર્સમાં 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન લોકમેળોઃ આયોજન માટે 20 વિવિધ સમિતિઓની રચના

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
‘કોમન મેન’થી CM સુધીની સફર સ્વ.વિજયભાઇ રૂપાણીને શ્રદ્ધાંજલિ
ગાંધીનગરમાં કોરોનાનો એક શંકાસ્પદ પોઝિટિવ કેસ નોંધાયો
અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે
આજે રાત્રે 9 વાગ્યે સાંઢિયા પુલ ખાતે “હેપી સ્ટ્રીટ”નું આયોજન
મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટના રેસકોર્સમાં 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન લોકમેળોઃ આયોજન માટે 20 વિવિધ સમિતિઓની રચના

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ગુજરાત

‘કોમન મેન’થી CM સુધીની સફર સ્વ.વિજયભાઇ રૂપાણીને શ્રદ્ધાંજલિ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ગુજરાત

ગાંધીનગરમાં કોરોનાનો એક શંકાસ્પદ પોઝિટિવ કેસ નોંધાયો

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?