By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    6 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    7 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    8 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    1 day ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    8 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 day ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    6 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ABના એક ઓવરમાં 4,4,4,4,4,4 જીમી દરબારના 23 બોલમાં 66 રન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ABના એક ઓવરમાં 4,4,4,4,4,4 જીમી દરબારના 23 બોલમાં 66 રન
રાજકોટ

ABના એક ઓવરમાં 4,4,4,4,4,4 જીમી દરબારના 23 બોલમાં 66 રન

Khaskhabar Editor
Last updated: 2026/04/17 at 4:13 PM
Khaskhabar Editor 3 months ago
Share
6 Min Read
SHARE

‘ખાસ ખબર કપ-2026’ના નવમાં દિવસે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ખેલાડીઓએ બનાવ્યા અનેક રેકોર્ડ

એ-ડિવિઝન પોલીસ અને આર.ટી.ઓ. રાજકોટ વચ્ચે ખેલાયો જંગ : એ-ડિવિઝન પોલીસનો 4 રનથી વિજય

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રંગીલા રાજકોટના હૃદય સમાન ઐતિહાસિક અને આંતરરાષ્ટ્રીય મેચોના સાક્ષી એવા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર અત્યારે ટેનિસ ક્રિકેટનો માહોલ છવાયેલો છે. ‘ખાસ ખબર’ દ્વારા આયોજિત ‘ખાસ ખબર કપ-2026’ ઓલ ઇન્ડિયા રાત્રિપ્રકાશ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનો નવમો દિવસ અનેક રેકોર્ડ્સ અને હાઈ-વોલ્ટેજ ડ્રામાનો સાક્ષી બન્યો હતો. સ્ટેડિયમમાં ખેલાડીઓએ એવી રમત બતાવી કે જાણે આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રમાઈ રહી હોય. ઐતિહાસિક માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ‘ખાસ ખબર કપ-2026’ ટૂર્નામેન્ટ માત્ર રમતગમત પૂરતી સીમિત ન રહેતા રાજકોટના સામાજિક અને રાજકીય શ્રેષ્ઠીઓ માટે એક મિલન સ્થાન બની ગઈ છે. ટૂર્નામેન્ટના નવમા દિવસે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને વિજેતાઓને ઈનામ વિતરણ કરવા માટે વિવિધ ક્ષેત્રોના નામાંકિત મહેમાનોએ હાજરી આપી હતી. ટૂર્નામેન્ટના પાંચેય મુકાબલાઓમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે અનેક દિગ્ગજ મહેમાનો મેદાન પર ઉતરી આવ્યા હતા. દિવસની પ્રથમ મેચમાં આર.આર. રીબડાના બેટ્સમેન જીમી દરબારે માત્ર 23 બોલમાં 8 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 66 રન ફટકારી તરખાટ મચાવ્યો હતો. રીબડાએ 126 રનનો તોતિંગ સ્કોર બનાવ્યો હતો. દેવલી-11 ના બેટ્સમેનો રીબડાના બોલરો સામે ટકી શક્યા નહોતા. રાકેશ કહરે 3 વિકેટ ઝડપી ટીમને જીત અપાવી હતી. બીજી મેચમાં અશોક ભરવાડે (અઇ) ઇતિહાસ રચતા એક જ ઓવરમાં 6 ચોગ્ગા ફટકારીને દર્શકોને અચંબિત કર્યા હતા. સનશાઈને 117 રન બનાવ્યા હતા અને દર્શન કેમ્પને પરાજય આપી આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ત્રીજી મેચમાં વિશ્વકર્મા-11 એ પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં 88 રન બનાવ્યા હતા. ડી.એચ. કેમ્પ-અ એ વળતી લડત આપી હતી, પરંતુ વિશ્વકર્માના બોલરોએ શિસ્તબદ્ધ પ્રદર્શન કરીને જીત મેળવી હતી. ચોથા મુકાબલામાં સરકારી તંત્રની બે ટીમો આમને-સામને હતી. એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે પ્રથમ બેટિંગ કરી 67 રન બનાવ્યા હતા. આર.ટી.ઓ. રાજકોટની ટીમે લક્ષ્યાંકનો પીછો કરવા લડત આપી હતી, પરંતુ એ-ડિવિઝન પોલીસના બોલરો સામે તેઓ 63 રન જ બનાવી શક્યા હતા. દિવસની પાંચમી અને અંતિમ મેચ સુરેન્દ્રનગરની સનશાઈન અને રાજકોટની સત્તાધાર ઉઇં કેમ્પ વચ્ચે રમાઈ હતી. સત્તાધાર કેમ્પે પ્રથમ બેટિંગ કરી 74 રન બનાવ્યા હતા. જવાબમાં સનશાઈન સુરેન્દ્રનગરના બેટ્સમેનોએ આક્રમક વલણ અપનાવી રોમાંચક રીતે મેચ જીતી લીધી હતી.

RR રીબડાએ 126 રનનો સ્કોર ખડકી દેવલી-XIને આપી મ્હાત

- Advertisement -

ટુર્નામેન્ટમાં દરેક પ્લેયર ઓફ ધ મેચને ‘ખાસ-ખબર’, ઉમિયા મોબાઇલ, ટગજ પરફ્યુમ, કોર મોબાઈલ, આઇ.કે.સિલેકશન, એપસ ફાર્મા અને જાફર ટી તરફથી આકર્ષક ઇનામો આપવામાં આવ્યા

ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે અનેક દિગ્ગજ મહેમાનો હાજર રહ્યા રાજકોટ આર.ટી.ઓ.ના ઇન્દ્રજીતસિંહ ટાંક, એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. ભાટિયા, સી.આઈ.ડી. ક્રાઈમના પી.આઈ. આર. જે. બારડ, પંચનાથ હોસ્પિટલના ટ્રસ્ટી અને ભાજપ અગ્રણી દેવાંગ માંકડ, રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ કૌશિક ચાવડા, રાજકોટ મહાનગરપાલિકાના સીટી એન્જિનિયર અતુલભાઇ રાઠોડ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સૌરાષ્ટ્ર હેડ જય ઉદાણી, દિવ્ય ભાસ્કરના ફોટોગ્રાફર પ્રકાશ રાવરાણી, રાજકોટ અપડેટ ન્યૂઝના સંદીપ લખતરિયા, સાંજ સમાચારના સરફરાઝ પઠાણ, પોલીસ જવાન મહેન્દ્રસિંહ ઝાલા, પોલીસ જવાન ઉપેન્દ્રસિંહ ઝાલા, ડોક્ટર વસીમ મનસુરી, ઉદ્યોગપતિ રૂપેશભાઇ માટલિયા, ઉદ્યોગપતિ અમિતભાઇ ધાબળીયા, સામાજિક અગ્રણી ગોપાલભાઇ પરમાર(બાબુ અદા) સહિતના રાજકોટના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ‘ખાસ ખબર’ના ખઉ પરેશભાઈ ડોડિયા અને તેમની ટીમ રાજુ કીકાણી, રાજભા પરમાર, દિપકભાઈ સાપરીયા, લખનભાઈ સોમૈયા (ક.ઊં.સ્ટાર), રજની પટેલ (ડાયરેક્ટર ખાસ ખબર), સંજયસિંહ પરમાર, સમીર દોશી, ધર્મેશ જોશી, (ડાયરેક્ટર ખાસ ખબર), દિપક ચંદારાણા દ્વારા આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ સર્વેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના દિલિપસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, ચેતનસિંહ ખવડ, જતીન માનસતા, જીણુભા, વિજય ગોહેલ, ગુલાબસિંહ જાડેજા, વલ્લભભાઇ સોરાણી, કુમારભાઇ ચૌહાણ, હિતેષભાઇ મહેતા, અમીનભાઇ રાજ્યગુરુ, કલપેશભાઇ દસાડીયા, શૈલેષભાઇ પરમાર, રાજેશભાઇ મજેઠીયા, પરીદીતસિંહ જાડેજા, અશોકભાઇ સૌમેયા, પુષ્પરાજસિંહ જાડેજા, સુધીરસિંહ જાડેજા, અતુલભાઇ કોઠારી, અલ્લાઉદીનભાઇ કારીયણીયા મનીષભાઇ તન્ના અને હિતેષભાઇ કારીયા સહિતના સભ્યો આ ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

નવમાં દિવસના પાંચ મેચના પરિણામ

1. આર.આર. રીબડા Vs દેવલી-XI
પરિણામ : આર.આર. રીબડાનો વિજય.
મુખ્ય પ્રદર્શન : જીમી દરબારે 23 બોલમાં 66 રન (8 છગ્ગા અને 3 ચોગ્ગા).
ટીમ સ્કોર : રીબડાએ 126 રનનો તોતિંગ સ્કોર બનાવ્યો.
રાકેશ કહાર : 3 વિકેટ ઝડપી વિરોધી ટીમને હરાવી.
પ્લેયર ઓફ ધ મેચ : રાકેશ કહાર.

2. સનશાઈન-XI સુરેન્દ્રનગર Vs દર્શન કેમ્પ-XI
પરિણામ : સનશાઈન-XI સુરેન્દ્રનગરનો વિજય.
મુખ્ય પ્રદર્શન : અશોક ભરવાડના એક જ ઓવરમાં 6 ચોગ્ગા ફટકારી ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો.
ટીમ સ્કોર : સનશાઈન-XIએ 117 રન બનાવ્યા.
પ્લેયર ઓફ ધ મેચ : અશોક ભરવાડ.

3. વિશ્ર્વકર્મા-XI  Vs ડી.એચ. કેમ્પ-A
પરિણામ : વિશ્ર્વકર્મા-XIનો વિજય.
મુખ્ય પ્રદર્શન : વિશ્વકર્મા-XIએ 10 ઓવરમાં 88 રન બનાવ્યા.
પ્લેયર ઓફ ધ મેચ : નિકુલ વઘાસિયા.

4. સનશાઈન સુરેન્દ્રનગર Vs સત્તાધાર DH કેમ્પ
પરિણામ : સનશાઈન સુરેન્દ્રનગરનો રોમાંચક વિજય.
મુખ્ય પ્રદર્શન : સત્તાધાર DH કેમ્પે પ્રથમ બેટિંગ કરી 74 રન બનાવ્યા.
સનશાઈન સુરેન્દ્રનગર : આક્રમક બેટિંગ દ્વારા હાઈ-વોલ્ટેજ મેચમાં લક્ષ્યાંક હાંસલ કર્યો.
પ્લેયર ઓફ ધ મેચ : બાબુભાઇ સનશાઈન

5. એ-ડિવિઝન પોલીસ Vs આર.ટી.ઓ. રાજકોટ
પરિણામ : એ-ડિવિઝન પોલીસનો 4 રનથી વિજય.
મુખ્ય પ્રદર્શન : એ-ડિવિઝન પોલીસે પ્રથમ બેટિંગ કરી 67 રન બનાવ્યા.
બોલિંગ : આર.ટી.ઓ. રાજકોટને 63 રન પર રોકી રાખ્યા.
પ્લેયર ઓફ ધ મેચ : ભરતસિંહ પરમાર.

You Might Also Like

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર

ઈશ્વરીયા પાર્કમાં મોર્નિંગ વોક-યોગા માટે સવારે 5થી 10 નિ:શુલ્ક પ્રવેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article AAPએ ઉમેદવારોના પ્રચાર માટે હનીટ્રૅપની આરોપીને મેદાનમાં ઉતારી
Next Article વોર્ડ નં.2 : મહિલા સશક્તિકરણ, યુવા નેતૃત્વ, આરોગ્યસેવા અને લોકસેવાના મહારથીનો જનસેવાનો સંકલ્પ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?