By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    3 hours ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    1 day ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    2 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    3 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો
    54 minutes ago
    TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ
    57 minutes ago
    ₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે
    1 hour ago
    મહિલા અનામત બિલ : રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, વિપક્ષની લોકસભા સ્પીકર સાથે બેઠક
    2 hours ago
    અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    3 hours ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    1 day ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    2 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    2 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 day ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વોર્ડ નં.2 : મહિલા સશક્તિકરણ, યુવા નેતૃત્વ, આરોગ્યસેવા અને લોકસેવાના મહારથીનો જનસેવાનો સંકલ્પ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વોર્ડ નં.2 : મહિલા સશક્તિકરણ, યુવા નેતૃત્વ, આરોગ્યસેવા અને લોકસેવાના મહારથીનો જનસેવાનો સંકલ્પ
રાજકોટ

વોર્ડ નં.2 : મહિલા સશક્તિકરણ, યુવા નેતૃત્વ, આરોગ્યસેવા અને લોકસેવાના મહારથીનો જનસેવાનો સંકલ્પ

Khaskhabar Editor
Last updated: 2026/04/17 at 4:15 PM
Khaskhabar Editor 46 minutes ago
Share
6 Min Read
SHARE

ધૈર્ય પારેખ, દક્ષાબેન વાઘેલા, ડૉ. શૈલેષભાઈ વસાણી અને મીનાબા જાડેજા ખાસ-ખબરની મુલાકાતે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટના વોર્ડ નં. 2માં ભાજપના ઉમેદવારો તરીકે ધૈર્ય પારેખ, દક્ષાબેન વાઘેલા, ડો. શૈલેષભાઈ વસાણી અને મીનાબા જાડેજા સેવા, સંગઠન અને વિકાસના મજબૂત ચહેરા તરીકે ઉભર્યા છે. યુવા નેતૃત્વથી લઈને મહિલાસશક્તિકરણ, આરોગ્યસેવા અને લોકસેવા સુધી ચારેય ઉમેદવારો વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી ચૂક્યા છે અને હાલ પણ કરી રહ્યા છે. આ ચારેય ઉમેદવાર આજે ખાસ-ખબર ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા. જ્યાં ખાસ ખબર ન્યૂઝના ખઉ પરેશભાઇ ડોડીયા સાથે પ્રાસંગીક ચર્ચા કરી હતી. અંતમાં ખાસ ખબર ન્યૂઝના ખઉ પરેશભાઇ ડોડીયાએ ચારેય ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી.
રાજકોટ શહેરના વોર્ડ નં. 2 માં ભારતીય જનતા પાર્ટી (ભા.જ.પા.) તરફથી યુવા નેતા તરીકે ઉભરતા ધૈર્ય પારેખ હાલ રાજકીય અને સામાજિક ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યા છે. બાલ્યકાળથી જ ભા.જ.પા.ની વિચારધારાથી પ્રેરિત ધૈર્ય પારેખ છેલ્લા ઘણા વર્ષોથી નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યા છે અને એક કર્મઠ કાર્યકર્તા તરીકે પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. માત્ર 38 વર્ષની વયે ધૈર્ય પારેખે પોતાના જીવનના 22 વર્ષ સમાજસેવામાં સમર્પિત કર્યા છે. વોર્ડ નં. 2માં જમીન સાથે જોડાયેલા કાર્યકર્તા તરીકે તેઓ વિસ્તારના દરેક પ્રશ્નોથી વાકેફ છે અને પ્રજાજનો વચ્ચે સતત હાજરી તેમની ખાસિયત બની છે. લોકો સાથેનો સીધો સંપર્ક અને સહજ સ્વભાવને કારણે તેઓ લોક લાડીલા તરીકે ઓળખ મેળવી રહ્યા છે. તેમને એમબીએ (ફાઈનાન્સ અને માર્કેટિંગ)માં પ્રથમ વર્ગ સાથે સફળતા મેળવ્યા બાદ તેમણે છેલ્લા 16 વર્ષથી ભારતની પ્રતિષ્ઠિત કંપનીઓમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કામગીરી કરી છે. રોજગાર સહાયતા સેલમાં ક્ધવીનર, રાજકોટ શહેર યુવા ભા.જ.પા.માં મંત્રી, રમત-ગમત સેલમાં ક્ધવીનર, વોર્ડ નં. 2ના મહામંત્રી અને શિક્ષણ સમિતિના સભ્ય તરીકે તેઓ કાર્યરત રહ્યા છે. ઉપરાંત યુવા ભા.જ.પા.માં ત્રણ ટર્મ સુધી પ્રભારી તરીકે પણ તેમણે જવાબદારીઓ નિભાવી છે.
દક્ષાબેન વાઘેલાની સંગઠનથી લઈને સમાજસેવા સુધી નોંધપાત્ર કામગીરી
રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટી (ભા.જ.પા.) સાથે લાંબા સમયથી સંકળાયેલી દક્ષાબેન વાઘેલા લોકપ્રિય કાર્યકર તરીકે ઓળખ બનાવી છે. વર્ષ 2010થી સક્રિય રાજકીય સફર શરૂ કરનાર દક્ષાબેન આજે સંગઠન અને સમાજસેવા બંને ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ખાસ કરીને મહિલા મોરચા મંડળમાં મહિલાજાગૃતિ, મહિલાવિકાસ અને મહિલાસુરક્ષા માટે તેમણે સક્રિય અને અસરકારક ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રીય સ્તરે પણ દક્ષાબેન વાઘેલાની કામગીરી પ્રભાવશાળી રહી છે. યુથ પાર્લામેન્ટરી બોર્ડમાં એક દિવસના સાંસદ તરીકે ભાગ લઈ તેમણે યુવા નેતૃત્વની ક્ષમતાનો પરિચય આપ્યો છે. ડિજિટલ યુગમાં પણ દક્ષાબેન વાઘેલા પાછળ રહ્યા નથી. નમો એપ, સરલ એપ અને માઇક્રો ડોનેશન જેવા સોશિયલ મીડિયા અભિયાનમાં તેમણે પાયાની જવાબદારીઓ સંભાળી છે. આ સાથે જ તેઓ વર્ષ 2023થી ગુજરાત પોલીસની મહિલા સુરક્ષા સમિતિમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયેલા છે. સામાજિક અને ધાર્મિક સંગઠનોમાં પણ તેમની કામગીરી વિશાળ છે. રાષ્ટ્રીય સ્વયંસેવીકા સંઘમાં મહિલા પાંખ તરીકે, વિશ્ર્વ હિન્દુ પરિષદની દુર્ગા વાહિનીમાં હિન્દુ રક્ષક તરીકે તેમજ વાલ્મિકી મહિલા સેના, અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ અને મહર્ષિ વાલ્મિકી સહકારી મંડળીમાં સમાજસેવા અને વિકાસ માટે તેઓ કાર્યરત છે.
શૈલેષભાઇ વસાણીની તબીબી
અને સંગઠનક્ષેત્રે પ્રભાવશાળી સફર
રાજકોટ શહેરમાં આયુષ તબીબી ક્ષેત્ર અને સામાજિક સેવાઓ સાથે સંકળાયેલા ડોક્ટર શૈલેષભાઇ વસાણીનું કાર્યક્ષેત્ર અનેક સ્તરે વિસ્તરેલું જોવા મળે છે. ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ ઓફ રાજકોટમાં પાસ્ટ ચેરમેન, પાસ્ટ પ્રેસિડેન્ટ અને પાસ્ટ સેક્રેટરી તરીકે મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળીને તેમણે સંગઠનને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ભાજપ ડોક્ટર સેલ સાથે જોડાઈ તેઓ પાસ્ટ સહ-ક્ધવીનર (વોર્ડ નં. 2) અને બોર્ડ મેમ્બર તરીકે સંગઠનાત્મક જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. ભાજપ ડોક્ટર સેલ, આરએસએસ અને વિવિધ સોસાયટીઓ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પોમાં તેમણે સક્રિય સહયોગ આપ્યો છે. સામાજિક ક્ષેત્રે પણ તેઓ સક્રિય રહ્યા છે. સમસ્ત પ્રજાપતિ વરિયા અને સૌરાષ્ટ્ર આયુષ ફેડરેશનના સક્રિય સભ્ય તરીકે સમાજના હિત માટે કાર્યરત છે. આરોગ્ય સેવાઓ અને સંગઠનાત્મક કાર્યને માન્યતા રૂપે ‘બેસ્ટ જિલ્લા ક્ષય કેન્દ્ર-2’ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. આ સમગ્ર કાર્યકાળ દર્શાવે છે કે તેઓ માત્ર તબીબી વ્યવસાય સુધી મર્યાદિત નથી, પરંતુ સમાજસેવા અને સંગઠનક્ષેત્રે પણ સમર્પિત ભાવના સાથે કાર્ય કરી રહ્યા છે.
સમાજ સેવાના સારથી : મીનાબા જાડેજા વોર્ડ નં. 2માં પક્ષનો મજબૂત ચહેરો
રાજકોટ શહેરના વોર્ડ નં. 2માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મીનાબા અજયસિંહ જાડેજા ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જાણીતા સેવાભાવી વ્યક્તિત્વ અને બજરંગવાડી વેપારી એસોસિએશનના પ્રમુખ અજયસિંહ જાડેજાની પત્ની તરીકે ઓળખાતી મીનાબા જાડેજાએ પોતાના કાર્યકાળ દરમિયાન સેવા અને વિકાસના કાર્યોથી અલગ ઓળખ ઉભી કરી છે. સંગઠનક્ષેત્રે મીનાબા જાડેજા ક્ષત્રિય મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ તરીકે સક્રિય રીતે કાર્યરત છે અને વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈ સમાજહિત માટે કાર્ય કરી રહ્યા છે. કોરોના મહામારીના કપરા સમયમાં મીનાબા જાડેજાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહિલા સશક્તિકરણ ક્ષેત્રે પણ તેઓ સતત સક્રિય રહ્યા છે. બહેનોને આત્મનિર્ભર બનાવવામાં તેઓ 24 કલાક કાર્યરત રહેતા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. વિકાસલક્ષી અભિગમની વાત કરીએ તો પોતાના પ્રથમ ટર્મ દરમિયાન મીનાબા જાડેજાએ રોડ, રસ્તા, પાણી અને સફાઈ જેવા મૂળભૂત પ્રશ્ર્નોનું સફળ નિરાકરણ લાવી વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

You Might Also Like

માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી

અમદાવાદમાં ઘૂંટણ બદલવાના ઓપરેશન બાદ ગુણવંતભાઈ ડેલાવાળાની મુલાકાતે વજુભાઈ વાળા

આજના ‘આયારામ-ગયારામ’ સામે સ્વ.ચીમનકાકાના આદર્શોની યાદ

રાજકોટના યુવકની આડા સંબંધની શંકાએ ભચાઉમાં કરપીણ હત્યા

ખાસ-ખબરનો સચોટ અહેવાલ : અંતે રેન્જ ઈંૠ હસ્તકની રાજકોટ રેન્જ સ્ક્વૉડ થઇ કાર્યરત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ABના એક ઓવરમાં 4,4,4,4,4,4 જીમી દરબારના 23 બોલમાં 66 રન
Next Article ખાસ-ખબરનો સચોટ અહેવાલ : અંતે રેન્જ ઈંૠ હસ્તકની રાજકોટ રેન્જ સ્ક્વૉડ થઇ કાર્યરત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 8 બેઠકો બિનહરીફ થતાં 16488 મતદારોનો મતાધિકાર છીનવાયો
મોરબી-હળવદ રોડ પર AAPના બે નેતા દારૂ સાથે ઝડપાયા: કારમાંથી દારૂની બોટલો મળી
માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી
અમદાવાદમાં ઘૂંટણ બદલવાના ઓપરેશન બાદ ગુણવંતભાઈ ડેલાવાળાની મુલાકાતે વજુભાઈ વાળા
આજના ‘આયારામ-ગયારામ’ સામે સ્વ.ચીમનકાકાના આદર્શોની યાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
રાજકોટ

અમદાવાદમાં ઘૂંટણ બદલવાના ઓપરેશન બાદ ગુણવંતભાઈ ડેલાવાળાની મુલાકાતે વજુભાઈ વાળા

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
રાજકોટ

આજના ‘આયારામ-ગયારામ’ સામે સ્વ.ચીમનકાકાના આદર્શોની યાદ

Khaskhabar Editor Khaskhabar Editor 39 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?