By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    24 કલાકમાં 20 લાખ વ્યૂઝ…અને સજામાં 74 કોરડાં માર્યા!
    14 minutes ago
    શેખ હસીના વતનવાપસી કરશે : બાંગ્લાદેશમાં હડકંપ
    33 minutes ago
    ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે
    4 days ago
    બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
    5 days ago
    મંગળ પર ગ્લેશિયરની શોધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPમાં ટ્રકે સ્કૂલ બસને ટક્કર મારી, 4 વિદ્યાર્થીનાં મૃત્યુ
    23 minutes ago
    પ્રદૂષણ રોકવા 5 વર્ષનો પ્લાન માંગતી સુપ્રીમ કોર્ટ
    1 hour ago
    160 કરોડનું SSC પરીક્ષા કૌભાંડ!
    23 hours ago
    બિસ્લેરીના પાણીમાં કેન્સર પેદા કરતાં તત્ત્વો!
    23 hours ago
    જીજાજીની બંને સાળાને અનોખીની ભેટ! : મથુરામાં બે સગા ભાઈની ઘોડેચઢી દરમિયાન જીજાજીએ પહેરાવ્યા રૂ.1-1 કરોડના હાર
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    720 રન ખડયા છતાં ભારત જીતથી વંચિતઃ વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતા WTC ફાઈનલની રેસમાં ફટકો
    24 hours ago
    ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી
    3 days ago
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    6 days ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    1 week ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    3 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના 23 મુખ્ય માર્ગો ‘હોકર્સ-ફ્રી’ જાહેર: દબાણ કરનારનો સામાન કાયમી જપ્ત કરાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના 23 મુખ્ય માર્ગો ‘હોકર્સ-ફ્રી’ જાહેર: દબાણ કરનારનો સામાન કાયમી જપ્ત કરાશે
રાજકોટ

રાજકોટના 23 મુખ્ય માર્ગો ‘હોકર્સ-ફ્રી’ જાહેર: દબાણ કરનારનો સામાન કાયમી જપ્ત કરાશે

Khaskhabar Editor
Last updated: 2026/11/24 at 1:35 PM
Khaskhabar Editor 3 minutes ago
Share
3 Min Read
SHARE

યાજ્ઞિક રોડ, રૈયા રોડ સહિત ૨૩ મુખ્ય માર્ગો પર રેકડી-પાથરણા પર સખત મનાઈ

સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોનના વ્યસ્ત બજારો અને રાજમાર્ગો પર ફેરીયાઓ માટે પ્રતિબંધ

- Advertisement -

રાજકોટના ૨૩ મુખ્ય માર્ગો ‘હોકર્સ-ફ્રી’ જાહેર: અસ્થાયી દબાણ કરનારની રેકડી-કેબિન કાયમી ધોરણે જપ્ત કરાશે

 

રાજકોટ મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા શહેરના ટ્રાફિકને હળવો કરવા અને રાહદારીઓની સુવિધા જાળવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના જનરલ બોર્ડ ઠરાવ નં. ૨૦ (તા. ૧૯/૦૯/૨૦૨૬) હેઠળ મંજૂર કરાયેલી સર્વગ્રાહી હોકર્સ પોલીસી અંતર્ગત શહેરના કુલ ૨૩ મુખ્ય માર્ગોને ‘હોકર્સ-ફ્રી’ માર્ગો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રતિબંધિત માર્ગો પર કોઈપણ પ્રકારની રેકડી, કેબિન, પાથરણું, હંગામી સ્ટોલ કે ફેરી કરીને અનધિકૃત ધંધાકીય પ્રવૃત્તિ કરવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ રેકડી ધારકો અને ફેરીયાઓને કડક સૂચના આપવામાં આવી છે કે જો આ ૨૩ માર્ગો પર કોઈપણ પ્રકારનું અસ્થાયી દબાણ કરવામાં આવશે, તો મહાનગરપાલિકા દ્વારા તેવા આસામીઓની રેકડી, કેબિન અને અન્ય સામાન કાયમી ધોરણે જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા આ ૨૩ હોકર્સ-ફ્રી માર્ગોમાં વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનના અત્યંત વ્યસ્ત વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં સેન્ટ્રલ અને વેસ્ટ ઝોન હેઠળ આવતા રૈયા રોડ (કિશાનપરા ચોક થી સાધુ વાસવાણી રોડ સુધી) ઉપરાંત વેસ્ટ ઝોનના યુનિવર્સિટી રોડ (કોટેચા ચોક થી યુનિવર્સિટી ગેઇટ સુધી), નાના મવા મેઈન રોડ (લક્ષ્મીનગર નાલા થી મોકાજી સર્કલ સુધી), પુષ્કરધામ મેઈન રોડ (યુનિવર્સિટી રોડ થી કાલાવડ રોડ સુધી), નાણાવટી ચોકથી મીરાનગર મેઈન રોડ, સાધુ વાસવાણી રોડ (યુનિવર્સિટી રોડ થી રૈયા રોડ સુધી), અમીન માર્ગ (રેલ્વે ટ્રેક થી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ રોડ સુધી) અને અક્ષર માર્ગ (કાલાવડ રોડ થી નાના મવા રોડ સુધી) પર દબાણ કરવાની મનાઈ રહેશે.તેવી જ રીતે, ઈસ્ટ ઝોન વિસ્તારમાં પણ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે છ મુખ્ય માર્ગોને હોકર્સ-ફ્રી જાહેર કરાયા છે. જેમાં કુવાડવા રોડ (હોસ્પિટલ ચોક થી ગ્રીનલેન્ડ ચોકડી સુધી), પેડક રોડ (ભાવનગર રોડ થી પેડોક સુધી), સંત કબીર રોડ (ભાવનગર રોડ થી માર્કેટીંગ યાર્ડ સુધી), કોઠારીયા રોડ (માનવ આશ્રમ થી રણુજા મંદિર સુધી), આડો પેડક રોડ (ગોધેશ્વર મંદિર થી સંત કબીર નાલા સુધી) અને કોઠારીયા સોલ્વંટ રોડ (માલધારી ફાટક થી દરગાહ સુધી) પર અસ્થાયી દબાણો હટાવી કડક અમલવારી કરવામાં આવશે.

- Advertisement -

 

You Might Also Like

ત્રંબામાં સરકારી જમીન પર 15 વર્ષથી દબાણ કરનાર ડી.જે.ના ધંધાર્થીને 3.88 લાખનો દંડ

પેટ્રોલ પમ્પ ઉપર નંબર પ્લેટ વિનાના વાહનોમાં ઇંધણ પુરી આપનાર 5 ફિલરમેન, 4 વાહનચાલક અને એક સંચાલક સામે ગુનો

રાજકોટમાં પુરાતત્ત્વ વિભાગની રેઢિયાળ કામગીરી: ‘રાષ્ટ્રીય વારસા સપ્તાહ’ની ઉજવણી વચ્ચે ૧૯૬ રક્ષિત સ્મારકોની માહિતીનો જ અભાવ

હરિદ્વારમાં રાધા મોહન કુંજ આશ્રમે ખાંડેખા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન

રાજકોટમાં રોગચાળાનો ઉપદ્રવ: સપ્તાહમાં ડેન્ગ્યુના 5 અને શરદી-ઉધરસના 874 કેસ નોંધાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ત્રંબામાં સરકારી જમીન પર 15 વર્ષથી દબાણ કરનાર ડી.જે.ના ધંધાર્થીને 3.88 લાખનો દંડ
Next Article ખાખી વર્દીનું સ્વપ્ન જોતા યુવાનો માટે ખુશખબરઃ 12,993 પદો પર પોલીસમાં ભરતી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખાખી વર્દીનું સ્વપ્ન જોતા યુવાનો માટે ખુશખબરઃ 12,993 પદો પર પોલીસમાં ભરતી

Khaskhabar Editor Khaskhabar Editor 21 seconds ago
ત્રંબામાં સરકારી જમીન પર 15 વર્ષથી દબાણ કરનાર ડી.જે.ના ધંધાર્થીને 3.88 લાખનો દંડ
24 કલાકમાં 20 લાખ વ્યૂઝ…અને સજામાં 74 કોરડાં માર્યા!
ગુજરાતની નદીઓ અને ભૂગર્ભજળમાં ભળી રહ્યું છે ‘ફોરેવર કેમિકલ્સ’નું ઝેર!
UPમાં ટ્રકે સ્કૂલ બસને ટક્કર મારી, 4 વિદ્યાર્થીનાં મૃત્યુ
પેટ્રોલ પમ્પ ઉપર નંબર પ્લેટ વિનાના વાહનોમાં ઇંધણ પુરી આપનાર 5 ફિલરમેન, 4 વાહનચાલક અને એક સંચાલક સામે ગુનો
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

ત્રંબામાં સરકારી જમીન પર 15 વર્ષથી દબાણ કરનાર ડી.જે.ના ધંધાર્થીને 3.88 લાખનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
રાજકોટ

પેટ્રોલ પમ્પ ઉપર નંબર પ્લેટ વિનાના વાહનોમાં ઇંધણ પુરી આપનાર 5 ફિલરમેન, 4 વાહનચાલક અને એક સંચાલક સામે ગુનો

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
રાજકોટ

રાજકોટમાં પુરાતત્ત્વ વિભાગની રેઢિયાળ કામગીરી: ‘રાષ્ટ્રીય વારસા સપ્તાહ’ની ઉજવણી વચ્ચે ૧૯૬ રક્ષિત સ્મારકોની માહિતીનો જ અભાવ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?