By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    24 કલાકમાં 20 લાખ વ્યૂઝ…અને સજામાં 74 કોરડાં માર્યા!
    23 minutes ago
    શેખ હસીના વતનવાપસી કરશે : બાંગ્લાદેશમાં હડકંપ
    42 minutes ago
    ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે
    4 days ago
    બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
    5 days ago
    મંગળ પર ગ્લેશિયરની શોધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPમાં ટ્રકે સ્કૂલ બસને ટક્કર મારી, 4 વિદ્યાર્થીનાં મૃત્યુ
    33 minutes ago
    પ્રદૂષણ રોકવા 5 વર્ષનો પ્લાન માંગતી સુપ્રીમ કોર્ટ
    1 hour ago
    160 કરોડનું SSC પરીક્ષા કૌભાંડ!
    24 hours ago
    બિસ્લેરીના પાણીમાં કેન્સર પેદા કરતાં તત્ત્વો!
    24 hours ago
    જીજાજીની બંને સાળાને અનોખીની ભેટ! : મથુરામાં બે સગા ભાઈની ઘોડેચઢી દરમિયાન જીજાજીએ પહેરાવ્યા રૂ.1-1 કરોડના હાર
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    720 રન ખડયા છતાં ભારત જીતથી વંચિતઃ વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતા WTC ફાઈનલની રેસમાં ફટકો
    24 hours ago
    ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી
    3 days ago
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    6 days ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    1 week ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    3 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખાખી વર્દીનું સ્વપ્ન જોતા યુવાનો માટે ખુશખબરઃ 12,993 પદો પર પોલીસમાં ભરતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ખાખી વર્દીનું સ્વપ્ન જોતા યુવાનો માટે ખુશખબરઃ 12,993 પદો પર પોલીસમાં ભરતી
ગુજરાત

ખાખી વર્દીનું સ્વપ્ન જોતા યુવાનો માટે ખુશખબરઃ 12,993 પદો પર પોલીસમાં ભરતી

Khaskhabar Editor
Last updated: 2026/11/24 at 1:38 PM
Khaskhabar Editor 10 minutes ago
Share
1 Min Read
SHARE

ગૃહ વિભાગની મંજૂરી બાદ લોકરક્ષક કેડરની જગ્યાઓ વધારીને 12752 કરાઈ; PSIની 241 જગ્યાઓ સાથે સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

ગુજરાતમાં પોલીસ દળમાં જોડાવા માટે તનતોડ મહેનત કરી રહેલા યુવાનો માટે મોટા અને આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની અગાઉ જાહેર કરાયેલી ભરતીમાં જગ્યાઓનો મોટો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ તરફથી વધારાની જગ્યાઓ મંજૂર કરવામાં આવતાં હવે લોકરક્ષક કેડરમાં કુલ ૧૨,૭૫૨ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ ઉપરાંત PSI કેડરમાં પણ ૨૪૧ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આમ, બંને કેડર મળીને કુલ ૧૨,૯૯૩ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગત ૨૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ લોકરક્ષક કેડરના વિવિધ સંવર્ગોની અંદાજે ૩,૦૦૦ (સત્તાવાર જાહેરાત મુજબ ૨,૮૪૧) ખાલી જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવી હતી. જોકે, ત્યારબાદ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા વધુ જગ્યાઓ મંજૂર કરવામાં આવતાં ભરતી બોર્ડના અધ્યક્ષ અને પોલીસ મહાનિર્દેશક નીરજા ગોટરૂ દ્વારા ૨૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સુધારેલી જગ્યાઓની નવી સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી છે.

- Advertisement -

 

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (UPC) 8233

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (APC)      1132

- Advertisement -

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF)     3107

જેલ સિપાઈ (પુરુષ)                   251

જેલ સિપાઈ (મહિલા / મેટ્રન)          29

બિનહથિયારી (PSI)                     225

જેલર ગ્રુપ-2                           16

You Might Also Like

રાજકોટ જિલ્લા પંચાયતના 36 કરોડના નવા ભવનના બાંધકામમાં ગેરરીતિ

રાજકોટના 23 મુખ્ય માર્ગો ‘હોકર્સ-ફ્રી’ જાહેર: દબાણ કરનારનો સામાન કાયમી જપ્ત કરાશે

ત્રંબામાં સરકારી જમીન પર 15 વર્ષથી દબાણ કરનાર ડી.જે.ના ધંધાર્થીને 3.88 લાખનો દંડ

ગુજરાતની નદીઓ અને ભૂગર્ભજળમાં ભળી રહ્યું છે ‘ફોરેવર કેમિકલ્સ’નું ઝેર!

પેટ્રોલ પમ્પ ઉપર નંબર પ્લેટ વિનાના વાહનોમાં ઇંધણ પુરી આપનાર 5 ફિલરમેન, 4 વાહનચાલક અને એક સંચાલક સામે ગુનો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના 23 મુખ્ય માર્ગો ‘હોકર્સ-ફ્રી’ જાહેર: દબાણ કરનારનો સામાન કાયમી જપ્ત કરાશે
Next Article રાજકોટ જિલ્લા પંચાયતના 36 કરોડના નવા ભવનના બાંધકામમાં ગેરરીતિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતના 36 કરોડના નવા ભવનના બાંધકામમાં ગેરરીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટના 23 મુખ્ય માર્ગો ‘હોકર્સ-ફ્રી’ જાહેર: દબાણ કરનારનો સામાન કાયમી જપ્ત કરાશે
ત્રંબામાં સરકારી જમીન પર 15 વર્ષથી દબાણ કરનાર ડી.જે.ના ધંધાર્થીને 3.88 લાખનો દંડ
24 કલાકમાં 20 લાખ વ્યૂઝ…અને સજામાં 74 કોરડાં માર્યા!
ગુજરાતની નદીઓ અને ભૂગર્ભજળમાં ભળી રહ્યું છે ‘ફોરેવર કેમિકલ્સ’નું ઝેર!
UPમાં ટ્રકે સ્કૂલ બસને ટક્કર મારી, 4 વિદ્યાર્થીનાં મૃત્યુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતના 36 કરોડના નવા ભવનના બાંધકામમાં ગેરરીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટ

રાજકોટના 23 મુખ્ય માર્ગો ‘હોકર્સ-ફ્રી’ જાહેર: દબાણ કરનારનો સામાન કાયમી જપ્ત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાજકોટ

ત્રંબામાં સરકારી જમીન પર 15 વર્ષથી દબાણ કરનાર ડી.જે.ના ધંધાર્થીને 3.88 લાખનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?