By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    1 day ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    20 minutes ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    27 minutes ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    1 day ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    1 day ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 day ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘તુ ઘરે તો એકલો જ જશે ને? રસ્તામાં પતાવી દઈશુ’ કહી ક્રાઈમ બ્રાન્ચના ASIને મારી નાંખવાની ધમકી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘તુ ઘરે તો એકલો જ જશે ને? રસ્તામાં પતાવી દઈશુ’ કહી ક્રાઈમ બ્રાન્ચના ASIને મારી નાંખવાની ધમકી
રાજકોટ

‘તુ ઘરે તો એકલો જ જશે ને? રસ્તામાં પતાવી દઈશુ’ કહી ક્રાઈમ બ્રાન્ચના ASIને મારી નાંખવાની ધમકી

Khaskhabar Editor
Last updated: 2026/03/17 at 4:07 PM
Khaskhabar Editor 5 months ago
Share
3 Min Read
SHARE

દલીત સમાજના આગેવાન ડી.ડી.સોલંકી સહિતના ટોળાં સામે ફરજમાં રૂકાવટ, રાયોટિગ સહિતની ફરિયાદ

અટકાયત કરતી વેળાએ પોલીસમેનને ધક્કો મારી પછાડી દીધો : ત્રણ લોકો સિવિલમાં દાખલ થયાં

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના સીવીલ હોસ્પિટલમાં ચોક ખાતે ગત રાત્રે સર્જાયેલ તંગદીલી દરમિયાન ટોળાને વિખેરવા અને અટકાયત કરતી વખતે ક્રાઈમ બ્રાન્ચ એએસઆઈને જાનથી મારી નાંખવાની ધમકી આપતા દલીત સમાજ આગેવાન ડી. ડી.સોલંકી સહિતના ટોળા સામે એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરજમાં રુકાવટ, રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતાં એએસઆઈ સંજયભાઈ દાફડાએ દિલીપ ધીરૂભાઇ સોલંકી ઉર્ફે ડી. ડી.સોલંકી, અશોકભાઈ સિંઘવ અને નરેશભાઈ ઉગાભાઈ બગડા અને રસ્તો બ્લોક કરનાર 15 થી 20 શખ્સો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાતે 8 વાગ્યાથી તેઓ અને પોલીસ હેડ ક્વાટર્સ, એ ડીવીઝન, પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન, યુનિ. પોલીસ સ્ટેશન, એસઓજી અને ડી.સી.બી. પોલીસ સ્ટેશન મથકનો સ્ટાફ સહિતના હોસ્પિટલ ચોક ખાતે બંદોબસ્તમા હાજર હતા આ બંદોબસ્ત યુની. પોલીસ મથક ખાતે ગઈ તા.15ના મર્ડરનો બનાવ બનેલ હોય તે બનાવમા મરણ જનાર ભાવેશભાઇ વાણવીની ડેડ બોડી હોસ્પિટલ ચોક ખાતે તેના સગા સંબંધી તેમજ તેમના સમાજના આગેવાનોએ રાખી દીધેલ હતી અને ડેડ બોડી સ્વીકારતા ન હતા તે અનુસંઘાને તકેદારીના ભાગ રૂપે રાખવામા આવેલ હતો. તેઓ ત્યા પહોચેલ ત્યારે માણસોનુ ટોળુ મરણ જનારની ડેડ બોડી સાથે હોસ્પિટલ ચોક ખાતે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતીમા પાસે બેસેલ હતા અને ત્યા હાજર દિલીપભાઇ સોલંકી ઉર્ફે ડી.ડી.સોલંકી, અશોકભાઇ સિંધવ, નરેશભાઇ ઉગાભાઇ બગડા ટોળાને ઉશ્કેરવા લાગેલ કે, આપણે ચક્કા જામ કરી દેવુ છે અને તમામ રોડ રસ્તાઓ બ્લોક કરી દેવાના છે.તે સાંભળી ટોળા પૈકીના આશરે 15 થી 20 માણસો હોસ્પિટલ ચોકના જાહેર રસ્તા ઉપર આવી ગયેલ અને અમુક માણસો રસ્તા ઉપર બેસી ટ્રાફીક જામ કરીને રસ્તો બ્લોક કરી સુત્રોચાર કરવા લાગેલ હતા.
ત્યા હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા તેઓને વિખેરાઇ જવાનુ કહેવા છતા તેઓએ ગેર કાયદેસર મંડળી બનાવી રસ્તો બ્લોક રાખ્યો હતો ત્યા કોઇ અનઇચ્છનીય બનાવ બને નહી તેની તકેદારીના ભાગ રૂપે રોડ બ્લોક કરતા લોકોને ડીટેઇન કરવાની કર્યવાહી દરમ્યાન ડી.ડી.સોલંકી સહિતનાઓએ ધક્કો મારી નીચે પછાળી દીધેલ, તે દરમ્યાન આ લોકોને સમજાવતો હતો કે તમે પોલીસની કાયદેસરની ફરજમા રૂકાવટ કરશો નહી તેમજ જાહેર રસ્તો બ્લોક કરી અવરોધ ઉભો કરશો નહી નહીતર તમારા વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે તેમ છતા આ બધા માણસો જેમ ફાવે તેમ ભુંડા બોલી કહેવા લાગેલ કે, તમારા બધાના પટ્ટા ટોપી ઉતારી નાખીશુ, જેથી બીજા પોલીસ કર્મચારીઓએ જરૂરી હળવો બળપ્રયોગ કરી વાહનમા બેસાડયા હતા જે બાદ ડી.ડી.સોલંકી તેમજ બીજા અન્ય માણસોને સરકારી વાહનમા બેસાડી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા ત્યારે ડી.ડી.સોલંકીએ કહેલ કે, તુ ઘરે તો એકલો જ જશે ને ? રસ્તામા તને પતાવી દઈશુ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એ.ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

You Might Also Like

જનરલ બોર્ડ શરૂ થાય તે પૂર્વે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ : ગંદા પાણી, ખાડાઓ અને રોગચાળા મુદ્દે મનપા સામે મોરચો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.કોમ સેમ-૨ના પરિણામમાં ૫૦% વિદ્યાર્થી નાપાસ : હજારો વિદ્યાર્થીના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન

મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો

શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી

રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ન્યાયની માંગ સાથે હત્યાનો ભોગ બનનાર યુવકનો મૃતદેહ હૉસ્પિટલ ચોક ખાતે લઇ જવાયો
Next Article ઉમિયાધામ સિદસર દ્વારા ઈશ્ર્વરીયામાં 125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠનું નિર્માણ: 26મીએ ખાતમુહૂર્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જનરલ બોર્ડ શરૂ થાય તે પૂર્વે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ : ગંદા પાણી, ખાડાઓ અને રોગચાળા મુદ્દે મનપા સામે મોરચો

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.કોમ સેમ-૨ના પરિણામમાં ૫૦% વિદ્યાર્થી નાપાસ : હજારો વિદ્યાર્થીના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન
મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય
દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
નાના ભાઈના ધામધૂમથી લગ્ન કરવા ચોરીને અંજામ આપનાર ઘાંટવડીયા ગેંગ ઝડપાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જનરલ બોર્ડ શરૂ થાય તે પૂર્વે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ : ગંદા પાણી, ખાડાઓ અને રોગચાળા મુદ્દે મનપા સામે મોરચો

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.કોમ સેમ-૨ના પરિણામમાં ૫૦% વિદ્યાર્થી નાપાસ : હજારો વિદ્યાર્થીના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
રાજકોટ

મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?