By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    43 minutes ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    1 hour ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    22 minutes ago
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    1 hour ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    1 day ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    1 day ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

Khaskhabar Editor
Last updated: 2026/09/09 at 2:55 PM
Khaskhabar Editor 13 minutes ago
Share
7 Min Read
SHARE

રાજકોટની ધાર્મિક-સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરતો લોકોત્સવ બન્યો શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ

સહયોગી સંતો, દાતાઓ, તંત્ર, મંડળો, કાર્યકર્તાઓ અને ધર્મપ્રેમી જનતાનો સમિતિએ વ્યક્ત કર્યો હૃદયપૂર્વક આભાર

- Advertisement -

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ-૨૦૨૬ દ્વારા આયોજિત શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી અત્યંત ભવ્યતા, ધાર્મિક ઉત્સાહ અને સફળતા સાથે સંપન્ન થઈ હતી. શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વે રાજકોટ શહેરમાં સર્જાયેલા
ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલને વધુ યાદગાર બનાવવા વિવિધ મંડળો, સંસ્થાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા અદભૂત સુશોભન તેમજ વિવિધ પ્રકારના આકર્ષક ફ્લોટ્સે શહેરવાસીઓનું ધ્યાન ખેંચ્યું હતું. જન્માષ્ટમી
મહોત્સવને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓનો જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમિતિના ધર્માધ્યક્ષ પરમ
પૂજ્ય ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, માર્ગદર્શક સમિતિના સભ્યો માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઈ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઈ કોટક, વનરાજભાઈ ગરૈયા,
નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઈ મકવાણા સહિત સમિતિના અધ્યક્ષ રાજાભાઈ (વાવડી), ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તીર્થરાજસિંહ ગોહિલ, સમિતિના ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલીયા તેમજ
સહ-ઇન્ચાર્જ દીપકભાઈ ગમઢા, મનોજભાઈ ડોડિયા, કૌશિકભાઈ સરધારા અને વિનયભાઈ કારિયાએ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

સમિતિ દ્વારા જન્માષ્ટમી મહોત્સવમાં સહયોગી અને સહભાગી બનેલા તમામ પૂજ્ય સંતગણ, દાતાઓ, ટ્રાન્સપોર્ટ એસોસિએશન, રાજકોટ મહાનગરપાલિકા, સામાજિક, રાજકીય અને વ્યવસાયિક અગ્રણીઓ, પ્રેસ અને ઇલેક્ટ્રોનિક
મીડિયા, પોલીસ પ્રશાસન, નાગર બોર્ડિંગ, સહયોગી બેંકો, સાઉન્ડ સિસ્ટમ અને મંડપ સર્વિસ સાથે સંકળાયેલા સાથીદારો, પેરા મેડિકલ સ્ટાફ, સરકારી તંત્ર, વિવિધ સંસ્થાઓ અને મંડળોનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો
હતો. આ ઉપરાંત દિવસ-રાત જહેમત ઉઠાવનાર તમામ કાર્યકર્તાઓ અને સ્વયંસેવક ભાઈઓ-બહેનો તેમજ રાજકોટની ધર્મપ્રેમી જનતાના સહકારને પણ સમિતિએ બિરદાવ્યો હતો. સમિતિના અધ્યક્ષ રાજાભાઈ (વાવડી)એ
જણાવ્યું હતું કે, સર્વે સનાતની ભાઈઓ અને બહેનોના સહયોગથી જ જન્માષ્ટમીનો આ લોકોત્સવ રાજકોટની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતો ભવ્ય ઉત્સવ બની રહે છે.

શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વને વધુ ભવ્ય અને આકર્ષક બનાવવા રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં મંડળો, સંસ્થાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિવિધ પ્રકારના સુશોભન કરવામાં આવ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના જીવન
પ્રસંગો, પૌરાણિક કથાઓ, ધાર્મિક અને સાંસ્કૃતિક સંદેશાઓને સુંદર કલાત્મક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ સુશોભનને શહેરવાસીઓ તરફથી પણ ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર વિવિધ મંડળો અને
સંસ્થાઓના સુશોભનનું નિર્ણાયક મંડળ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મૂલ્યાંકન દરમિયાન કલાત્મકતા, સર્જનાત્મકતા, ધાર્મિક ભાવના, સામાજિક સંદેશ, સુશોભન ખર્ચ, સ્થાનિક કાર્યકર્તાઓનો સહયોગ અને સમગ્ર
સુશોભનની સુંદરતા સહિતના વિવિધ માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. સમિતિના ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલીયા અને માર્ગદર્શક વનરાજભાઈ ગરૈયાએ જણાવ્યું હતું કે, પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર
વિજેતાઓને અનુક્રમે રૂ. ૧૧,૦૦૦, રૂ. ૭,૫૦૦ અને રૂ. ૫,૧૦૦ના રોકડ પુરસ્કાર ઉપરાંત શિલ્ડ અને અન્ય પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવશે.

- Advertisement -

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા તમામ વિજેતા મંડળો, સંસ્થાઓ અને સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમિતિએ જણાવ્યું હતું કે, આવી વિવિધ સ્પર્ધાઓના
માધ્યમથી રાજકોટની ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક એકતાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વે શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા મળેલી સર્જનાત્મકતા, ધાર્મિક
ભાવના અને કાર્યકર્તાઓનો ઉત્સાહ રાજકોટની જીવંત સાંસ્કૃતિક પરંપરાનું પ્રતિબિંબ બન્યો હતો.

લતા સુશોભન સ્પર્ધા પરિણામ
પ્રથમ નંબર
૧. શક્તિ યુવા ગ્રુપ સુશોભન, શક્તી સોસાઇટી, સંત કબીર રોડ,
સુશોભન :- આબેહૂબ રામનાથ મંદિર, આજી રિવરફ્રન્ટ
૨. સનાતન યુવા ગ્રુપ, ચામુંડા સોસાઇટી, કુવાડવા રોડ,
સુશોભન :- જેલ (કૃષ્ણ ભગવાનના જન્મ અનુસાર) હિંડોળો, કાન ગોપી

દ્વિતીય નંબર
૧. કૃષ્ણચંદ્ર યુવા ગ્રુપ, શિતલ પાર્ક,
સુશોભન :- બાવડીધારી ધામ મંદિર
૨. બંસીધર યુવા ગ્રુપ, સતાધાર ચોક,
સુશોભન :- સુદર્શન ચક્ર હિમાલય દર્શન શિવલિંગ
૩. જય રામનાથ યુવા ગ્રુપ, નાણાવટી ચોક
શુષોભન:-પાણીમાં દ્વારિકા નગરી
૪. ચક્રધારી યુવા મંડળ, નવલ નગર, મુરલીધર ચોક,

તૃતીય નંબર
૧. મહાકાલ યુવક ગ્રુપ, ભગવતી પરા- 4,
શુષોભન:-ભાવનગર (સ્કોચ) લઠાકાંડ, હિંડોળો,
૨. શ્રી કિષ્ના યુવા ગ્રુપ, માધાપર ચોકડી, પુલ નિચે,
શુષોભન:-કૃષ્ણલીલા તથા શુષોભાન
૩. રાધે શ્યામ યુવક મંડળ, ભગવતિ પરા મેન રોડ,
શુષોભન:-જગન્નાથ રથ યાત્રા લાયટીંગ તથા કેશરિયો
૪. દ્વારકાધીશ હોટેલ, બી ટી સવાણી હોસ્પીટલ પાસે, યુનિવર્સીટી રોડ,
સુશોભન : આબેહુબ સાંવરીયા શેઠ મંદીર,
૫. દ્વારકાધિશ ગ્રુપ, ભારતનગર, દ્વારકાધિશ ચોક, સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ,
૬. રઘુ નાગરાજ યુવા ગ્રુપ, વૈશાલીનગર,
૧૦૦ ફુટ ઉપર ઝુલો, વિષ્ણુ ભગવાનન દશેય અવતાર ની ઝાખી, યુદ્ધ એજ કલ્યાણ

પ્રોત્સાહન
૧. કનૈયા ગ્રુપ, ગંજીવાડા,
શુષોભન:-વૃંદાવન મંદિર
૨. કનૈયા ગ્રુપ, થોરાળા શેરી ન. ૭,
શુષોભન:-દ્વારિકા નગરી
3. જય મચ્છુમાં ગ્રુપ, રણુજા મંદીર પાસે,
શુષોભન:-ગુફા વાસુદેવ અને કૃષ્ણ
૪. સનાતન યુવા ગ્રુપ, કોઠારીયા રોડ,
શુષોભન:-ડોમ તથા લાઈટીંગ

ફ્લોટ શુસોભન સ્પર્ધા પરિણામ
ટ્રક
પ્રથમ : ક્રિષ્ના યુવક મંડળ – મટકી, કૃષ્ણ
બીજો : બજરંગ યુવક મંડળ – વિકસિતભારત ટ્રેન
ત્રીજો : સીતારામ મિત્ર મંડળ – આસુરી સેના
પ્રોત્સાહન : સત્ય હનુમાન ગ્રુપ – બાળ મહાદેવ

ટ્રેક્ટર
પ્રથમ : રંગીલા હનુમાન ધુન મંડળ – ભિષ્મ અને શ્રીકૃષ્ણ
બીજો : ઓમ મિત્રમંડળ – રાધા ક્રિષ્ણ ઝુલો
ત્રીજો : બજરંગ મિત્ર મંડળ, જયપ્રકાશનગર – ચીર હરણ
પ્રોત્સાહન : ગુજર સુતાર જ્ઞાતિમંડળ – ભજન મંડળી અને કરુણા ફાઉન્ડેશન – જીવદયા રથ

આઈસર
પ્રથમ : સમપર્ણ રંગ ગ્રુપ- ચિર હરણ
બીજો : સરસ્વતી શિશુમંદિર,રણછોડનગર – કૃષ્ણ જન્મોત્સવ
બીજો : સાર્થક યુવા ગ્રુપ – જેલ
ત્રીજો : વિશ્વમાતા ગાયત્રી પરિવાર – ગાયત્રી હવન
પ્રોત્સાહન : લોધા ક્ષત્રિય સમાજ, જય રામનાથ યુવક મંડળ અને સ્વામીનારાયણ મંદિર કાલાવડ રોડ

મોટર – રીક્ષા
પ્રથમ : શ્રી કૃષ્ણ યુવા ગ્રુપ -રાસ લીલા
બીજો : નરેન્દ્રભાઈ ડોબરીયા મહાદેવ અભિષેક
બીજો : શ્યામ મહાદેવ ગ્રુપ – બાલકૃષ્ણ
ત્રીજો : નેપાળી જનજાગૃતિ સમાજ

છોટા હાથી
પ્રથમ : રાધેશ્યામ ગૌશાળા – વિવિધ ફલોટ
પ્રથમ : બોલબાલા ચેરી. ટ્રસ્ટ – વિવિધ ફલોટ
પ્રોત્સાહન : રજપુત યુથ ફાઉંડેશન

મોટરસાયકલ
પ્રથમ : રંગીલા હનુમાન ધુન મંડળ – ઝુપડી, છત્રી
બીજો : બ્રાહ્મણીયા હનુમાન મિત્ર મંડળ – વ્યસન મુકતી, છત્રી
બીજો : નીતીનભાઈ સરવૈયા- કૃષ્ણ ઝુલા
ત્રીજો : અરુણભાઈ પરમાર -ગદાધારી હનુમાન
પ્રોત્સાહન : રવિભાઈ મેધાણી – રાધાકૃષ્ણ, લાલો – કૃષ્ણ અને શ્રી કૃષ્ણ યુવા ગ્રુપ -છત્રી

સાયકલ
પ્રથમ : અર્થ-વિરાજ-મોહીત
બીજો : મિલનભાઈ દિવ્યાંગ

વેશભુષા વ્યક્તિગત
જયકિશન અગ્રવાત વાંદરાપાત્ર ભજવેલ
લખન બાવાજી વાંદરાપાત્ર ભજવેલ
ગણેશ રામાવત વાંદરાપાત્ર ભજવેલ

વિશેષ પ્રોત્સાહન
મોચી સમાજ
કુમ કુમ ગ્રુપ
રાજુભાઈ પ્રજાપતિ
રોકડીયા હનુમાન ગ્રુપ
ડો. ઉમેશભાઈ પંડ્યા
રાજકોટ નાગરીક સહકારી બેન્ક
વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્ક
રાજકોટ ડીસ્ટ્રીક કો ઓપરેટીવ બેન્ક

નિર્ણાયક ટીમ
૧.અશ્વિનભાઈ ગોસાઈ
૨.ચેતનભાઈ આસોદરિયા
૩. વિનોદભાઈ પેથડીયા
૪.મનહરભાઈ સરવૈયા
૫.ચંદ્રસિંહ તલાટીયા
૬.હેમલભાઈ કામદાર
૭.રાકેશભાઈ ગોસ્વામી
૮. રવિ મુલિયા
૯.હર્ષભાઈ મુથરેજા
૧૦. ધ્વનિત સરવૈયા
૧૧.સુરેશભાઈ ભાટિયા
૧૨.પરીબેન પટેલ
૧૩.જીતેશભાઈ કામ્બલીયા
૧૪. દિનેશભાઈ ચારણીયા
૧૫. કિરીટસિંહ ડોડીયા

You Might Also Like

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

સ્ટેન્ડિંગ કમિટીમાં 24માંથી 14 દરખાસ્તને મંજૂરી, 63 કરોડના કામોમાંથી માત્ર 10 કરોડને બહાલી

વરસાદ ખેંચાતા રાજકોટની ગૌશાળા-પાંજરાપોળ પર ઘાસચારાનું સંકટ

નવા રિંગરોડ પરના બ્રિજમાં અયોગ્ય એલાઇનમેન્ટ, નબળી ગુણવત્તા : બે ઈજનેર સસ્પેન્ડ, ડેપ્યુટી કમિશ્નર અને સિટી ઈજનેરને નોટિસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને 20 લાખનો દંડ થશે
Next Article જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 34 seconds ago
નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે
જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના
મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને 20 લાખનો દંડ થશે
CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
સ્ટેન્ડિંગ કમિટીમાં 24માંથી 14 દરખાસ્તને મંજૂરી, 63 કરોડના કામોમાંથી માત્ર 10 કરોડને બહાલી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 34 seconds ago
રાજકોટ

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાજકોટ

સ્ટેન્ડિંગ કમિટીમાં 24માંથી 14 દરખાસ્તને મંજૂરી, 63 કરોડના કામોમાંથી માત્ર 10 કરોડને બહાલી

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?