By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    5 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    6 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    6 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    7 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    5 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    5 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    5 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    5 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    6 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાયનાડ, ઉટી અને શોરબકોર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > વાયનાડ, ઉટી અને શોરબકોર
AuthorKinnar Acharya

વાયનાડ, ઉટી અને શોરબકોર

Khaskhabar Editor
Last updated: 2022/08/06 at 6:23 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

વાયનાડમાં ઘણું બધું છે : એડક્કલ કેવ્ઝ, કુરુવા આઈલેન્ડ, મીનમુટ્ટી ધોધ, થોલપેટ્ટી વાઈલ્ડ લાઈફ સેન્કચ્યુરી,

સૂચિપારા ધોધ અને બીજું ઘણું : આખું વાયનાડ ફરવું હોય તો કમસેકમ ચાર-પાંચ દિવસ જોઈએ

- Advertisement -

વાયનાડ એક સુંદર જિલ્લો છે, એકદમ બ્યૂટીફૂલ વિસ્તાર. પરંતુ કેરળનાં અન્ય પર્યટન સ્થળો જેટલો પોપ્યુલર નથી. કેરળનું નામ પડે એટલે આપણાં મનમાં મુન્નાર-ઠેક્કડી કે કોચ્ચી જેવાં નામો જ આવે. જેમ હિમાચલ એટલે આપણે મન કુલ્લુ-મનાલી અને સિમલા. વાસ્તવમાં આ ઘોંઘાટિયા ગિરિમથકો કરતાં ક્યાંય વધુ સુંદર સ્થળો હિમાચલમાં છે. પરંતુ સામાન્ય રીતે આપણે વર્જિન સ્થળોએ જવાનું ટાળીએ છીએ.

વાયનાડ પણ આવો જ એ ઉપેક્ષીત વિસ્તાર છે. અહીં જોવાલાયક, માણવાલાયક ઘણુંબધું છે. વાયનાડનું સૌથી લોકપ્રિય સ્થળ કદાચ બાણાસૂર જળાશય છે. અહીં સ્પીડબોટમાં બોટિંગ કરવું એ એક લ્હાવો છે. બોટિંગ તો તમે અને અમે ઘણી જગ્યાએ કર્યું હોય, પરંતુ બાણાસૂર ડેમની મજા એ છે કે, અહીં ડેમ મધ્યે અસંખ્ય ટચૂકડાં ટાપુઓ આવેલાં છે. આ ભૂલભૂલામણી વચ્ચે તમારી બોટ ફૂલ સ્પીડમાં દોડતી હોય એ એક રોમાંચક અનુભવ છે.

બાણાસૂર એક ફોટોજેનિક સાઈટ છે. આસપાસ લકઝરિયસ રિસોર્ટ અને હોટેલ્સ છે. ઈવન, તાજ ગ્રુપનું રિસોર્ટ પણ છે. આવું જ એક સુંદર તળાવ છે: પુકોડે લેક. ગાઢ જંગલ મધ્યે અને પહાડો વચ્ચે સ્થિત આ ફ્રેશ વોટરનું જળાશય સાડા આઠ હેકટરનાં વિસ્તારમાં ફેલાયેલું છે. અહીંની વિશેષતા છે- તળાવમાં ઉગતાં બ્લુ રંગનાં કમળ.

- Advertisement -

જો કે, વાયનાડનું સૌથી સુંદર સ્થળ ચેમ્બ્રા પીક છે. લગભગ સાત હજાર ફૂટની ઊંચાઈ પર આવેલું આ શિખર ટ્રેકર્સ માટે સ્વર્ગ ગણાય છે. અહીંના આંખો ઠારતાં દૃશ્યો આપણને મંત્રમુગ્ધ કરી મૂકે છે. વાયનાડમાં આવા ઘણાં વ્યૂ પોઈન્ટસ છે. નીલિમાલા વ્યૂ પોઈન્ટ પણ આવું જ એક સ્ટનિંગ સ્થળ છે.

અહીં ઘણું છે. એડક્કલ કેવ્ઝ, કુરુવા આઈલેન્ડ, મીનમુટ્ટી ધોધ, થોલપેટ્ટી વાઈલ્ડ લાઈફ સેન્કચ્યુરી, સૂચિપારા ધોધ, વાયનાડ વાઈલ્ડ લાઈફ સેન્કચ્યુરી…. અને બીજું ઘણુંબધું. આખું વાયનાડ ફરવું હોય તો કમસેકમ ચાર-પાંચ દિવસ જોઈએ. પરંતુ અમારી પાસે મર્યાદિત સમય હતો. એટલે મુખ્ય સ્થળો જોઈને અમે કેરળથી તમિલનાડુની વાટ પકડી.
અમારા કોફી એસ્ટેટથી તમિળનાડુ તરફ જતાં રસ્તામાં નયનરમ્ય દૃશ્યો જોવા મળ્યા. પણ વિખ્યાત હિલ સ્ટેશન ઊટી પહોંચ્યા પછી થયું કે, અહીં આવવાને બદલે થિરૂનેલ્લીનાં જંગલોમાં પડ્યા રહ્યાં હોત તો સારૂં હતું. જેમ શિમલા, મનાલી અને દાર્જીલિંગ ઓવર ક્રાઉડથી દૂષિત-પ્રદૂષિત થઈ ગયા છે, તેમ ઊટીની હાલત પણ ખરાબ છે.

અહીં પ્રખ્યાત જીલનું પાણી એટલી હદે ગંદુ છે કે, તેમાં તમે બોટિંગ કરતાં હોવ ત્યારે રીતસર જાણે ગટરનાં પાણીમાં બોટિંગ કરતા હોવ તેવી બદબૂ આવે. આખા ઊટીમાં ચોતરફ હોટૅલ્સ અને હોમ-સ્ટે ખડકાઈ ગયા છે. મુખ્ય માર્ગો સ્વચ્છ. પરંતુ જેવાં સ્હેજ ઈન્ટીરિયર જાઓ કે, પૈસા પડી જાય. ઊટીમાં જાણે કીડીયારું ઉભરાયું હતું. ચોતરફ માણસો જ માણસો. હિલ સ્ટેશનમાં નહીં, કોઈ મેળામાં ફરતા હોઈએ તેવું લાગે.

ભારતનાં મોટા ભાગનાં પોપ્યુલર હિલ સ્ટેશનની આ જ દશા છે. મસમોટી રેસ્ટોરાં, મેટ્રો સિટી જેવી બજારો અને રોડ ઓળંગી ન શકાય તેવો ટ્રાફિક. આપણે ફ્રેશ થવા ત્યાં ગયા હોઈએ અને પહોંચીએ તો મુંઝારો થવા લાગે. આપણને થાય કે, જલ્દી અહીંથી ભાગીએ.

આવા કારણોથી હું હંમેશા આવા સ્થળો પર સિટી સેન્ટરથી દૂરની હોટેલ પસંદ કરું. ભીડની જફા નહીં અને કોઈ જ શોરબકોર નહીં. ફરવાની સાચી મજા-સાચો આનંદ આ જ છે. એટલીસ્ટ, અમારા માટે તો આ જ છે. જો કે, ફરવાનો બધાનો ટેસ્ટ અલગ હોય. કોઈને શાંતિ ગમે, કોઈને ભીડ ગમે. તમને ભીડ ગમતી હોય તો ઊટી જરૂર જજો.

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

TAGGED: torism, waynad
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડૉ. અરોરા: ટેબુ સબ્જેકટની મેચ્યોર્ડ માવજત
Next Article રાજસ્થાનનાં પ્રસિદ્ધ ખાટુ શ્યામજી મેળામાં વહેલી સવારે મચી ભાગદોડ, ત્રણ મહિલા ભક્તોનાં મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?