By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    12 hours ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    2 days ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    3 days ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    6 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    12 hours ago
    એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
    12 hours ago
    CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
    12 hours ago
    ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
    12 hours ago
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    6 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકા-ઇઝરાયલ બાદ તુર્કીનો સીરિયા પર હુમલો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > અમેરિકા-ઇઝરાયલ બાદ તુર્કીનો સીરિયા પર હુમલો
આંતરરાષ્ટ્રીય

અમેરિકા-ઇઝરાયલ બાદ તુર્કીનો સીરિયા પર હુમલો

Khaskhabar Editor
Last updated: 2024/12/12 at 11:23 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ સીરિયા, તા.11
સીરિયામાં અસદ સરકારના પતન બાદ વિદેશી દેશો દ્વારા હુમલા તેજ થયા છે. ઇઝરાયલે સીરિયાના દક્ષિણમાં હુમલો કર્યો, અમેરિકનોએ મધ્યમાં હુમલો કર્યો અને તુર્કીના સહયોગી બળવાખોરોએ ઉત્તરીય વિસ્તાર પર હુમલો કર્યો છે. તુર્કીના વિદ્રોહી દળોએ સીરિયાના ઉત્તરીય વિસ્તાર મનબીજ પર કબજો કરી લીધો છે. કુર્દિશ સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસએ 8 વર્ષથી મનબીજ પર કબજો જમાવ્યો હતો. 2016માં, જઉઋએ ઈંજઈંજ ને હરાવીને અહીં કબજો કર્યો હતો, પરંતુ સોમવારે સીરિયન નેશનલ આર્મી દ્વારા તેના પર હુમલો કરીને કબજો લેવામાં આવ્યો હતો.

સીરિયન નેશનલ આર્મીને તુર્કીનું સમર્થન છે. રોયટર્સ અનુસાર, મનબીજમાં જઉઋની હાર બાદ કુર્દિશ લડવૈયાઓને સુરક્ષિત બહાર કાઢવા માટે યુએસ અને તુર્કી વચ્ચે સોમવારે સમજૂતી થઈ હતી. આ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને આ જીત પર કહ્યું કે તેઓ મનબીજમાંથી ’આતંકવાદીઓ’ના ખાત્માનું સ્વાગત કરે છે. તો બીજી તરફ ઇઝરાયલની વાયુસેનાના ફાઈટર પ્લેને સોમવારે સીરિયામાં 100થી વધુ હવાઈ હુમલા કર્યા. અલ જઝીરાના જણાવ્યા અનુસાર, આ હુમલા રાજધાની દમાસ્ક નજીક બરજાહ સાયન્ટિફિક રિસર્ચ સેન્ટર પાસે થયા હતા.

- Advertisement -

ઈઝરાયલના વિદેશ મંત્રી ગિદોન સારે સ્વીકાર્યું છે કે ઇઝરાયલે હથિયારોના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ખરેખરમાં પશ્ર્ચિમી દેશોને ડર છે કે અસદ સરકારે અહીં રાસાયણિક હથિયારો છુપાવ્યા છે. હવે ઇઝરાયલને ડર છે કે આ શસ્ત્રો સીરિયન વિદ્રોહીઓના હાથમાં ન આવવા જોઈએ. સીરિયાના હયાત તહરિર અલ શામ (ઇંઝજ)ના બળવાખોરો, જેમણે રાષ્ટ્રપતિ બશર અસદને હટાવ્યા હતા, તેણે જણાવ્યું હતું કે તેઓ મહિલાઓ પર કોઈ ધાર્મિક ડ્રેસ કોડ લાદશે નહીં. તેમણે સીરિયામાં તમામ સમુદાયોના લોકો માટે વ્યક્તિગત સ્વતંત્રતાની બાંયધરી આપવાની પણ પ્રતિજ્ઞા લીધી છે.
રાજધાની દમાસ્કસ પર કબજો કર્યા પછી, અબુ મોહમ્મદ અલ જુલાનીના નેતૃત્વમાં ઇંઝજ બળવાખોરો સંગઠનની છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. જુલાની, જે એક સમયે અલ કાયદાનો સભ્ય હતો, તે હવે સમગ્ર વિશ્ર્વમાં પોતાને એક સુધારાવાદી તરીકે રજૂ કરી રહ્યો છે.

બીજી તરફ બ્રિટને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં જ ઇંઝજને આતંકવાદી સંગઠનની યાદીમાંથી હટાવવા અંગે નિર્ણય લેશે. બ્રિટિશ સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી સંભાળતા પેટ મેકફેડને જણાવ્યું હતું કે સરકાર ઇંઝજને બ્લેકલિસ્ટમાંથી દૂર કરવા પર વિચાર કરી રહી છે. વિદ્રોહીઓ દ્વારા સીરિયા પર કબજો કર્યા પછી, રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અસદ અને તેના પરિવારને રાજકીય આશ્રય આપ્યો છે. જ્યારે અમેરિકાએ સીરિયામાં અસદ સરકારના પતનનું સ્વાગત કર્યું છે. રશિયાના પ્રેસિડેન્શિયલ પેલેસના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે માહિતી આપી છે કે સીરિયાના રાષ્ટ્રપતિને આશ્રય આપવો એ પુતિનનો વ્યક્તિગત નિર્ણય હતો. પેસ્કોવે કહ્યું કે તેઓ અસદને ક્યાં રાખવામાં આવ્યા છે તેની માહિતી આપશે નહીં. બળવાખોરોએ તુર્કીને છ મહિના પહેલા જ જાણ કરી દીધી હતી કે તેઓ અસદ સરકારને ઉથલાવવાના છે.

You Might Also Like

સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો

ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!

ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત

ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે

USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે

TAGGED: America-Israel, TURKEY
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 16 વર્ષથી સોનાંના વેઢલા-દાગીનાની લૂંટના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
Next Article હિન્દુઓ ઉપર થઇ રહેલા હુમલા વચ્ચે બાંગ્લાદેશની સરકારે ભારત પાસે રાહતની માગણી કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
આંતરરાષ્ટ્રીય

ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?