By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    18 hours ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    3 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    3 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    6 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    18 hours ago
    આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
    19 hours ago
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    2 days ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    2 days ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    19 hours ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    2 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    6 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જિંદગીની કસોટીમાં ભણેલા ફેલ: ગુજરાતમાં 1 વર્ષમાં 916 અભણે, ધો.10-12 સુધી ભણેલા 3551 લોકોએ કરી આત્મહત્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > જિંદગીની કસોટીમાં ભણેલા ફેલ: ગુજરાતમાં 1 વર્ષમાં 916 અભણે, ધો.10-12 સુધી ભણેલા 3551 લોકોએ કરી આત્મહત્યા
ગુજરાત

જિંદગીની કસોટીમાં ભણેલા ફેલ: ગુજરાતમાં 1 વર્ષમાં 916 અભણે, ધો.10-12 સુધી ભણેલા 3551 લોકોએ કરી આત્મહત્યા

Khaskhabar Editor
Last updated: 2022/11/24 at 6:24 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

NCRB-2021નો રિપોર્ટ – રાજ્યમાં કુલ 8789 લોકોએ આત્મહત્યા કરી, જેમાંથી સૌથી વધુ ભણેલા-ગણેલા લોકોએ જીવન ટૂંકાવ્યું

ભણેલા-ગણેલા લોકો સૌથી વધુ સમજદાર હોવાનું માનવામાં આવે છે, ધોરણ 10 કે 12 સુધી, ગ્રેજ્યુએશન સુધી ભણેલા લોકો દિમાગનો વધુ સારી રીતે ઉપયોગ કરી જાણે છે, પરંતુ ગઈછઇ (નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો)ના જાહેર થયેલા 2021ના આંકડા દર્શાવે છે કે રાજ્યમાં કુલ 8789 લોકોએ આત્મહત્યા કરી છે તેમાં ભણેલા-ગણેલા લોકોનું આત્મહત્યાનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. ગુજરાતમાં એક વર્ષમાં કુલ 8789 લોકોએ આત્મહત્યા કરી હતી જેમાંથી 375 લોકો ગ્રેજ્યુએટ થયેલા હતા, 4 લોકો એમબીએ કક્ષાનું પ્રોફેશનલ ભણેલા હતા, આત્મહત્યા કરનાર 1409 લોકો ધોરણ 12 સુધી ભણેલા હતા અને ધોરણ 10 ભણેલા લોકોની સંખ્યા 2142 જેટલી નોંધાઈ છે.

- Advertisement -

એનસીઆરબી દ્વારા જે રિપોર્ટ જાહેર કરાયો છે તેમાં આત્મહત્યા કરવા પાછળના જુદા જુદા કારણો પણ દર્શાવ્યા છે જેવા કે ફેમિલી પ્રોબ્લેમ, નિષ્ફળતા, પ્રેમમાં નિષ્ફળતા, વિવાહિત જીવનમાં નિષ્ફળતા અને બેરોજગારી પણ આત્મહત્યા કરવા પાછળનું કારણ હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે આત્મહત્યા કરનાર મોટાભાગના વ્યક્તિ સાક્ષર હતા. કોઈ પાંચ ચોપડી તો કોઈ આઠ, કોઈ 10 તો કોઈ 12 ભણેલા, ગ્રેજ્યુએટની સંખ્યા પણ પ્રમાણમાં વધુ રહી છે.

આ રિપોર્ટમાં જેટલા લોકોએ આત્મહત્યા કરી તેમાં સૌથી વધુ 2142 લોકોએ ધોરણ 10 સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. આ ઉપરાંત રિપોર્ટ 143 અન્ય લોકોએ આત્મહત્યા કરી હોવાનું નોંધ્યું છે.આ રિપોર્ટના આંકડાઓ પરથી ભણતર સાથે ગણતર પર ભાર મૂકવા અંગે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો હોવાનું જણાઈ રહ્યું છે. અભણ કરતાં શિક્ષિતોની મહત્વકાંક્ષા વધુ હોવાથી પણ તેમનો આત્મહત્યાનો દર ઊંચો હોવાનું સામે આવ્યું છે.

કેટલું ભણેલા કેટલા લોકોએ અંતિમ પગલું ભર્યું મેળવેલું શિક્ષણ આત્મહત્યા કરનારની સંખ્યા
અભણ 916
5 ધોરણ સુધી ભણેલા 1685
8 ધોરણ સુધી ભણેલા 2056
10 ધોરણ સુધી ભણેલા 2142
12 ધોરણ સુધી ભણેલા 1409
ડિપ્લોમા/ ITI કોર્સ કરેલા 59
ગ્રેજ્યુએટ થયેલા 375
પ્રોફેશનલ/ MBA ભણેલા 4
અન્ય 143

- Advertisement -

You Might Also Like

ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં

રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ

રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળ નક્કી કરાયા: અન્યત્ર વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ

કાલે ધોળકા બંધનું એલાન

સર્વેશ્વર ચોક કા રાજાના દર્શને પહોંચ્યા આગેવાનો, બાપ્પાના આશીર્વાદથી ધન્ય બન્યા

TAGGED: EDUCATED, Gujarat, people, suicide
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબી પૂલ દુર્ઘટનાના આઠ આરોપીઓના જામીન નામંજૂર, એકની અરજી પેન્ડિંગ
Next Article આચારસંહિતાની આડમાં સોની વેપારીઓને હેરાન કરવાનું પોલીસ બંધ કરે : રાજુ જુંજા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં
રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ
ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળ નક્કી કરાયા: અન્યત્ર વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળ નક્કી કરાયા: અન્યત્ર વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?