By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે સ્વીકાર્યું-મિડટર્મમાં હારનું કારણ ઈરાન યુદ્ધ
    1 day ago
    ઇરાને જશ્ન મનાવ્યો : ટ્રમ્પ-નેતન્યાહુનાં પોસ્ટરો સળગાવ્યા
    1 day ago
    ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હાર્યા બંને સદનોમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી
    2 days ago
    ચૂંટણીનાં થોડાં કલાકો પહેલાં અમેરિકાનો ઈરાન પર હુમલો
    3 days ago
    ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : વ્યક્તિની અટકાયત સાથે જ શરૂ થઈ જશે 24 કલાકનો સમય
    17 minutes ago
    દિવાળી બાદ રૂ. 2000થી વધુના UPI વ્યવહારો પર ચાર્જ વસૂલવા સરકાર મક્કમઃ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ
    21 minutes ago
    દિલ્હીમાં વધતા પ્રદૂષણનું કારણ માત્ર પરાળી નહીં, ધનિકોની ગાડીઓ પણ જવાબદારઃ સુપ્રીમ
    29 minutes ago
    ખેડૂતો વિફર્યા પૂણે-બેંગલુરુ હાઈવૅ પર 120 કિ.મી. સુધી ચક્કાજામ
    34 minutes ago
    ત્રણ દેશમાંથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે હવે વિઝા ફરજિયાત
    54 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    25 minutes ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    6 days ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    1 week ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    1 day ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    6 days ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તમે જે ફરસાણ ખાવ છો તેમાં ‘વોશિંગ સોડા’તો નથી ને!….ચામુંડા ફરસાણમાંથી વોશિંગ સોડા પકડાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > તમે જે ફરસાણ ખાવ છો તેમાં ‘વોશિંગ સોડા’તો નથી ને!….ચામુંડા ફરસાણમાંથી વોશિંગ સોડા પકડાયો
રાજકોટ

તમે જે ફરસાણ ખાવ છો તેમાં ‘વોશિંગ સોડા’તો નથી ને!….ચામુંડા ફરસાણમાંથી વોશિંગ સોડા પકડાયો

Khaskhabar Editor
Last updated: 2026/11/06 at 2:42 PM
Khaskhabar Editor 15 minutes ago
Share
4 Min Read
SHARE

ચામુંડા ફરસાણમાંથી વોશિંગ સોડા પકડાયો, 251 કિલો ફરસાણનો નાશ કરાયો 

ભેળસેળિયા વેપારીઓ સામે મનપાની લાલ આંખઃ 269 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 11 હજારનો દંડ ફટકારાયો

- Advertisement -

 

દિવાળીના તહેવારોને અનુલક્ષીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા કડક સર્વેલન્સ ચેકિંગ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચેકિંગ દરમિયાન અગાઉ લેવાયેલા પનીરના ચાર નમૂના લેબોરેટરી તપાસ બાદ સબસ્ટાન્ડર્ડ (ફેઈલ) જાહેર થયા છે, જ્યારે તહેવાર નિમિત્તે યોજાયેલી સ્પેશિયલ ડ્રાઇવમાં કુલ 62 પેઢીઓની તપાસ કરી સ્થળ પરથી 269 કિલોગ્રામ અખાદ્ય, વાસી અને એક્સપાયર્ડ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.બીજી તરફ, દિવાળીના તહેવારોમાં મીઠાઈ-ફરસાણમાં થતી ગંદકી અને ભેળસેળ અટકાવવા માટે ફૂડ વિભાગે શહેરમાં સઘન સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી હતી. આ ડ્રાઇવ દરમિયાન મોરબી રોડ, સત્ય સાંઈ રોડ, મવડી, નાના મવા રોડ અને અંબિકા ટાઉનશીપ સહિતના વિસ્તારોમાં કુલ 62 વેપારી પેઢીઓની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સ્થળ પરથી મળી આવેલ કુલ 269 કિલો અખાદ્ય, વાસી અને ઉપયોગ માટે અયોગ્ય એવા જથ્થાનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ પાસેથી કુલ રૂ. 11,000 નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો તેમજ 2 પેઢીને અનહાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ અને લાઇસન્સ બાબતે કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન મોરબી રોડ પુલ નીચે સીતારામ નગરમાં આવેલ ‘ચામુંડા ફરસાણ’માંથી ગંભીર બેદરકારી સામે આવી હતી, જ્યાં ફરસાણમાં ઉપયોગમાં લેવાતો 21 કિલો સોડા એશ (વોશિંગ સોડા) તેમજ પડતર પડેલ વાસી 180 કિલો તીખી પાપડી, 30 કિલો તીખી સેવ અને 20 કિલો તીખી બુંદી મળી કુલ 251 કિલો જેટલો અખાદ્ય જથ્થો પકડાયો હતો. આ સમગ્ર જથ્થાનો SWM વિભાગના વાહનમાં સ્થળ પર જ કચડીને નાશ કરાયો હતો અને પેઢી પાસેથી રૂ. 5,000 નો વહીવટી ચાર્જ વસૂલી સેવ, તીખી પાપડી, ગાંઠિયા, ચેવડાના નમૂના લેવાયા હતા. આ ઉપરાંત સત્ય સાંઈ રોડ પર આવેલ ‘ધ હેમ્પર સ્ટોર’માંથી એક્સપાયર થયેલ મોલ્ડ અને ચોકલેટ મળી કુલ 18 કિલો જથ્થાનો નાશ કરી રૂ. 2,000 નો દંડ વસૂલાયો હતો. ગીરીરાજ હોસ્પિટલથી જગન્નાથ ચોક વચ્ચે આવેલી શિવમ મેડિસિન્સ, પ્રતીક મેડિસિન્સ, શ્રી ગણેશ ડેરીફાર્મ, સુમિત પ્રોવિઝન, ચિત્રા પ્રોવિઝન, સતનામ જનરલ સ્ટોર્સ તેમજ અલીમ ટાઉનશીપની ક્રિષ્ના ટ્રેડિંગ પાસેથી ફૂડ લાઇસન્સ સંદર્ભે દંડ વસૂલી સૂચના આપવામાં આવી હતી. સમગ્ર ઝુંબેશ દરમિયાન ફૂડ સેફ્ટી & સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ વધુ 5 શંકાસ્પદ ખાદ્ય નમૂનાઓ મેળવી લેબોરેટરી તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે તહેવારો દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા કોઈપણ વેપારીને બક્ષવામાં આવશે નહીં.

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા લૂઝ પનીરના નમૂના લેબોરેટરી પૃથ્થકરણ રિપોર્ટમાં નિર્ધારિત ધારાધોરણ મુજબના ન જણાતાં કુલ 4 પેઢીઓ સામે એજ્યુડિકેશન કેસ દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લેબ રિપોર્ટની વિગત મુજબ, લાતી પ્લોટ શેરી નં. 4માં આવેલ ‘ફોર્ચ્યુન મિલ્ક & ફૂડ પ્રોડક્ટસ’માંથી લેવાયેલા પનીરમાં ‘ટેસ્ટ ફોર ફોરેન ફેટ’નું પ્રમાણ નિયમ કરતાં વધુ મળી આવતાં નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. જ્યારે જામનગર રોડ, પુનિતનગર મેઇન રોડ સ્થિત ‘શ્રી ગાયત્રી ડેરીફાર્મ’ના પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ નિર્ધારિત ધોરણ કરતાં ઓછું, મોરબી રોડ, સેટેલાઈટ ચોક પાસે આવેલ ‘પ્રકાશભાઈ પ્રવીણભાઈ હરસોડા’ તેમજ ગોંડલ રોડ, વિજય પ્લોટ-11ના ખૂણે આવેલ ‘ભગવતી ટ્રેડીંગ’માંથી લેવાયેલા લૂઝ પનીરના નમૂનાઓમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું તેમજ ભેજ (મોઈસ્ચર) અને ફોરેન ફેટ બંનેનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતાં આ બંને પેઢીઓના નમૂના પણ ફેઈલ જાહેર થયા છે.

You Might Also Like

રોબિન હૂડ આર્મી રાજકોટ ટીમે 1700થી વધુ જરૂરિયાતમંદને મિઠાઈનાં બોક્સનું વિતરણ કર્યું

પંચાંગ, કેલેન્ડર અને રોજમેળ ખરીદવાની વિસરાતી પરંપરા

રાજકોટ પશ્ચિમ મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ કેન્દ્ર શરૂ

ધનતેરસે 204 કરોડના વિકાસકામો મંજૂરઃ લાભ પાંચમથી 170 કરોડના ખર્ચે નવા રોડ બનશે

રાજકોટની તરસ છીપાવવા મા નર્મદાના વધામણાંઃ ‘સૌની યોજના’ થકી આજી- ન્યારીમાં નીરનું આગમન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : વ્યક્તિની અટકાયત સાથે જ શરૂ થઈ જશે 24 કલાકનો સમય
Next Article પંચાંગ, કેલેન્ડર અને રોજમેળ ખરીદવાની વિસરાતી પરંપરા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રોબિન હૂડ આર્મી રાજકોટ ટીમે 1700થી વધુ જરૂરિયાતમંદને મિઠાઈનાં બોક્સનું વિતરણ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
પંચાંગ, કેલેન્ડર અને રોજમેળ ખરીદવાની વિસરાતી પરંપરા
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : વ્યક્તિની અટકાયત સાથે જ શરૂ થઈ જશે 24 કલાકનો સમય
દિવાળી બાદ રૂ. 2000થી વધુના UPI વ્યવહારો પર ચાર્જ વસૂલવા સરકાર મક્કમઃ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ
રાજકોટ પશ્ચિમ મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ કેન્દ્ર શરૂ
દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રોબિન હૂડ આર્મી રાજકોટ ટીમે 1700થી વધુ જરૂરિયાતમંદને મિઠાઈનાં બોક્સનું વિતરણ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટ

પંચાંગ, કેલેન્ડર અને રોજમેળ ખરીદવાની વિસરાતી પરંપરા

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાજકોટ

રાજકોટ પશ્ચિમ મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ કેન્દ્ર શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?