By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    6 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ
    15 hours ago
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    16 hours ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    3 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    4 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    16 hours ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    7 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

Khaskhabar Editor
Last updated: 2026/06/20 at 3:59 PM
Khaskhabar Editor 1 month ago
Share
6 Min Read
SHARE

જાણકારો કહે છે, છેલ્લાં દસકાથી રાજકોટમાં પણ આવી કૂપ્રવૃતિ ચાલું ! 

વાઇફ સ્વૅપિંગનું અથ:થી ઇતિ: કેવી રીતે થાય છે ખેલ, ક્યાં સૌથી લોકપ્રિય છે આ ગંદો ધંધો

- Advertisement -

આપણી પત્ની હોવા છતાં બીજાની પત્નીઓ સાથે સેક્સ કરવાની ઈચ્છા રાખવી હવે સામાન્ય બાબત થઈ ચૂકી છે. પાડોશીથી લઈ કોઈની પણ પત્ની પર અંદરખાને નજર બગાડતા પતિઓની આપણે ત્યાં કમી નથી. ક્યારેક પત્ની પણ બીજાના પતિઓ પર મોહિત થઈ જતી હોય છે. આ બધા વચ્ચે વાઈફ સ્વેપિંગ જેવા વિષય માટે આપણો સમાજ હજુ પણ તૈયાર નથી એવું કહેવાઈ તો છે જોકે વાસ્તવિકતા થોડી અલગ છે. હાલમાં સુરતનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તો રાજકોટ જેવા શહેરોમાં વાઈફ સ્વેપિંગ ચાલે છે કે નહીં તે અંગે ચોક્કસ અને વ્યાપક પુરાવા ઉપલબ્ધ નથી પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે છાનેખૂણે વાઈફ સ્વેપિંગનું દૂષણ રાજકોટ જેવા શહેરો સુધી પણ પહોંચી ગયું છે.

રાજકોટ જેવા વિકસતા શહેરોમાં પણ સમયાંતરે એવી ચર્ચાઓ સાંભળવા મળે છે કે અમુક ફેમિલી-ફ્રેન્ડ્સ ગ્રુપમાં આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. શહેરના પોશ વિસ્તાર અને ગામથી દૂર આવેલા ફાર્મહાઉસ – રિસોર્ટમાં હવે વાઈફ સ્વેપિંગ પાર્ટીઓ યોજવવા લાગી છે. આ પ્રકારના દાવાઓ માટે જાહેરમાં ઉપલબ્ધ અને વિશ્વસનીય પુરાવા ઘણીવાર મળતા નથી. ઘણી વખત મીડિયા, વોટ્સએપ ફોરવર્ડ મેસેજ કે કોઈની વાત પરથી અંદાજ આવે છે કે, પત્નીઓની અદલાબલદી કરવામાં રાજકોટ પણ પાછળ નથી.

વાઈફ સ્વેપિંગ જેવી ચર્ચાઓ સામાન્ય લોકોમાં આશ્ચર્ય, અસ્વીકાર અથવા વિવાદનું કારણ બને છે. સમાજમાં વિવિધ પ્રકારની વિચારસરણી અને જીવનશૈલીઓ અસ્તિત્વમાં હોઈ શકે છે તે હકીકતને પણ નકારી શકાય નહીં. આધુનિક સમયમાં સોશિયલ મીડિયા, ડેટિંગ એપ્સ અને ખાનગી ઓનલાઈન ગ્રુપ્સના વધતા ઉપયોગે લોકો વચ્ચે નવા પ્રકારના સંબંધો અને સંપર્કોના રસ્તા ખોલ્યા છે. અગાઉ જે બાબતો સંપૂર્ણપણે ગુપ્ત રહેતી હતી તે હવે ડિજિટલ માધ્યમો દ્વારા વધુ સરળતાથી સંભવ બની છે. તેના કારણે હવે શહેરમાં છાનેખૂણે ચાલતી વાઈફ સ્વેપિંગની પ્રવૃત્તિ છાપરે ચઢી પોકારવા લાગી છે.

- Advertisement -

વાઈફ સ્વેપિંગ અંગેની ચર્ચાઓ સાચી હોય કે ખોટી, તે એક સામાજિક સંકેત જરૂર આપે છે. આ દર્શાવે છે કે સમાજમાં ક્યાંક સંબંધોનું આધ્યાત્મિક અને ભાવનાત્મક પાસું નબળું પડી રહ્યું છે. સંબંધો વિશ્વાસ કરતાં રોમાંચ પર વધુ આધારિત બનવા લાગ્યા છે. વિચારવાની વાત એ પણ છે કે સંબંધોની મજબૂતી ક્યારેય બાહ્ય રોમાંચથી નહીં પરંતુ આંતરિક વિશ્વાસથી સર્જાય છે. વ્યક્તિગત સ્વતંત્રતાના નામે પરિવાર અને લગ્ન જેવી પવિત્ર સંસ્થાઓ સાથે ચેડાં કરવા એ અંતે તો વિનાશ જ નોંતરે છે. આથી વાઈફ સ્વેપિંગ ભલે શરૂઆતમાં આનંદ આપે પણ આગળ જતાં તે સંબંધ અને સમાજમાં મોટો અવરોધ જરૂર ઉભો કરશે.

વાઈફ સ્વેપિંગ શું છે?

વાઈફ સ્વેપિંગનો સરળ ભાષામાં અર્થ થાય છે પોતાની પત્નીઓને એકબીજા સાથે બદલી નાખવી, તે પણ સેક્સ માટે. જે પતિઓ જાતીય સંબંધ બનાવવા માટે એક રાત કે પછી થોડી રાતો માટે પોતાની પત્નીઓની અદલા-બદલી કરે છે તેને વાઈફ સ્વેપિંગ કહેવાય છે.

કેમ લોકપ્રિય છે વાઈફ સ્વેપિંગ?

વાઈફ સ્વેપિંગ દ્વારા પતિઓ અને બીજાની પત્નીઓની જાતીય ઈચ્છા પૂરી થાય છે. આ મામલે ઘણા યુગલોનું કહેવું છે કે આનાથી તેમની લગ્નજીવનમાં ઉત્સાહ પાછો આવે છે. કારણ કે પતિ અને પત્ની બંને આમાં સામેલ હોય છે, એટલે કોઈ છેતરપિંડી કે અપરાધભાવ (ગિલ્ટ) અનુભવાતો નથી. આમાં પ્રેમ વગર માત્ર જાતીય રીતે સામેલ થવાય છે. વાઈફ સ્વેપિંગ તે લોકો માટે વરદાન છે જેઓ એક સંબંધમાં રહેવા માંગતા નથી.

ક્યાં લોકપ્રિય છે વાઈફ સ્વેપિંગ?

કોઈપણ દેશમાં વાઈફ સ્વેપિંગ કાયદેસર લીગલ નથી. પરંતુ પોતાની પસંદ અને મરજીથી કરવામાં આવેલો સેક્સ ગેરકાનૂની નથી, તેથી ઘણા દેશોમાં વાઈફ સ્વેપિંગ ઘણું લોકપ્રિય છે. એક રિપોર્ટ મુજબ વાઈફ સ્વેપિંગની શરૂઆત ૧૬મી સદીમાં જ્હોન ડી અને એડવર્ડ કેલેએ કરી હતી. પશ્ચિમી દેશોમાં આ એક સામાન્ય વાત છે. ઈટાલીને વાઈફ સ્વેપિંગનું ઘર કહેવામાં આવે છે. એક અહેવાલ મુજબ લદ્દાખની બ્રોકપાસ જનજાતિમાં પણ વાઈફ સ્વેપિંગની સંસ્કૃતિ છે.

ભારતમાં શું છે વાઈફ સ્વેપિંગ કાયદો?

ભારત અને ભારતીય સમાજમાં વાઈફ સ્વેપિંગ સ્વીકાર્ય નથી, પછી તે સંમતિથી હોય કે જબરદસ્તી. ભારતીય કાયદા અનુસાર જબરદસ્તી અને મજબૂરીમાં કરવામાં આવેલું વાઈફ સ્વેપિંગ એક જઘન્ય અપરાધ છે. વાઈફ સ્વેપિંગ માટે એક મહિલાને જબરદસ્તી કોઈની સાથે સંબંધ બનાવવા માટે મજબૂર કરનારાઓ પર સખત કાર્યવાહીની જોગવાઈ છે. કોર્ટ અનુસાર પણ ભારત જેવા સમાજમાં વાઈફ સ્વેપિંગ બિલકુલ સ્વીકાર્ય નથી.

લકી ડ્રો દ્વારા થાય છે વાઈફ સ્વેપિંગ

મોટાભાગે વાઈફ સ્વેપિંગને એક લકી ડ્રોના માધ્યમથી કરવામાં આવે છે. એટલે કે એક જ જગ્યાએ બધા કપલ્સ પોતાની ગાડીની ચાવીઓ નાખી દે છે અથવા ચિઠ્ઠીઓ બનાવે છે. પછી બધાએ એક-એક ચાવી અથવા ચિઠ્ઠી ઉઠાવવાની હોય છે. આવા કિસ્સામાં દરેકના હાથમાં કોઈ બીજાની ચાવી કે ચિઠ્ઠી આવી જાય છે. જેના હાથમાં જેની ચાવી કે ચિઠ્ઠી આવે છે, તેને તેની પત્ની સાથે સેક્સ કરવાની આઝાદી હોય છે. આ પછી દરેક વ્યક્તિ બીજાની પત્નીને લઈને અલગ-અલગ રૂમમાં જતા રહે છે. ક્યાંક ક્યાંક આ રમત એક જ હોલમાં એકસાથે ગ્રુપ સેક્સના રૂપમાં હોય છે જ્યારે ક્યાંક ક્યાંક જુદા જુદા રૂમમાં જઈને કરવામાં આવે છે.

You Might Also Like

સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન

2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ

ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા

AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સામે ઉમેદવારો ફેઇલ : ફોર વ્હીલમાં 85 % અને ટુવ્હિલરમાં 25 % ઉમેદવારો ટેસ્ટમાં નાપાસ

518 અર્બન આશા, 114 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, 40 મેલેરિયા ફિલ્ડ વર્કરની ટીમ મચ્છરના ઉત્પત્તિ સ્થળોનો નાશ કરશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
Next Article પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત
આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા : રેકી કરી હત્યાને અંજામ આપ્યો હતો
સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન
2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ
ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?