By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    6 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ
    15 hours ago
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    16 hours ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    3 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    4 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    16 hours ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    7 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor
Last updated: 2026/06/20 at 4:05 PM
Khaskhabar Editor 1 month ago
Share
4 Min Read
SHARE

ડુંગળીની બોરીની આડમાં સંતાડેલા 10 લાખના દારૂ સાથે બે ઝડપાયા

ઊંઘતી ઝડપાયેલી સ્થાનિક પોલીસ સામે તોળાતા પગલાં : નાસી છૂટેલા ચારની શોધખોળ

- Advertisement -

રાજકોટ સહીત રાજ્યભરમાં દારૂની હેરાફેરી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ રીતસરની ધોંસ બોલાવી રહી છે ગઈકાલે જ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી 70 લાખનો દારૂનો જથ્થો એસએમસીએ ઝડપી લીધા બાદ ગત મોડી રાત્રે એસએમસીએ પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી પડધરી પોલીસની નાક વાઢી નાખ્યું છે એસએમસીએ પડધરી પોલીસ લાઈન પાછળ આવેલ નદીકાંઠાના રસ્તે દરોડો પાડી 9.79 લાખની કિંમતનો 3804 બોટલ દારૂ ઝડપી લેતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ ગઈ છે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી નાસી છૂટેલા ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે એસએમસીના દારૂ-જુગારના કેસ બાદ બેદરકારી દાખવનાર સ્થાનિક પોલીસ સામે રેન્જ આઇજી સસ્પેન્ડ કરવા સુધીના આકરા પગલાં લેતા હોવાથી હવે પડધરી પોલીસ સામે પણ તોળાતા પગલાં લેવાઈ તેવા સંકેતો પ્રાપ્ત થઇ રહ્યા છે.

રાજ્યભરમાં દારૂ-જુગાર સહિતનું દુષણ ડામી દેવા તેમજ પરપ્રાંતોમાંથી ઘુસાડવામાં આવતા કરોડો રૂપિયાના દારૂનું નેટવર્ક તોડી પાડવા સ્ટેટ મોનીટરીંગ સેલ એક્શન મોડમાં આવી ગઈ છે દરમિયાન રાજકોટ જિલ્લાની પડધરી પોલીસ પણ ઊંઘતી ઝડપાઇ ગઈ હોય તેમ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમી આધારે પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો સફળ દરોડો પાડી સ્થાનિક પોલીસનું નાક વાઢી નાખ્યું છે સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમના પીઆઈ એમ કે માલવિયા ગત રાત્રે પેટ્રોલિંગમાં હતા ત્યારે સ્ટાફને માહિતી મળી હતી કે પડધરી પોલીસ લાઈન પાછળ નદીકાંઠાના રસ્તા ઉપર દારૂનું કટિંગ થઇ રહ્યું છે આ બાતમી આધારે એસએમસીની ટીમે મોડી રાત્રે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી પોલીસે અહીંયાથી રાજકોટના ભગવતીપરાના બાવાસા યાસિનશા પઠાણ અને મોવિયાના સચિન શાંતિલાલ પરમારની ધરપકડ કરી 9.79 લાખનો 3804 બોટલ દારૂ, 10 લાખનું વાહન, નાના મોટા ડુંગળીના 65 કટ્ટા, બે મોબાઈલ, તાલપત્રી, રોકડ સહીત 20,19,824 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે એસએમસીએ દરોડો પાડતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ છે હવે સિસ્ટમ મુજબ ફરજમાં બેદરકારી સબબ રેન્જ આઇજી દ્વારા તપાસ સોંપી જવાબદારોને સસ્પેન્ડ કરવા સુધીના તોળાતા પગલાં લેવાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

નાસી છૂટેલા આરોપીઓ

- Advertisement -

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડતા જ અમુક શખ્સો અંધારામાં નાસી છૂટ્યા હતા તપાસ કરતા નાસી છૂટેલા શખ્સોમાં રાજકોટનો ઈરફાન કાદરી, પડધરીનો લાલભાઈ પરમાર, આઇસરનો માલિક અને દારૂ મોકલનાર સહીત ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટના ઇરફાને દારૂ મંગાવ્યો હતો

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 9.79 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે તેમાં બે આરોપીને પકડીને ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે વોન્ટેડ આરોપી પૈકી રાજકોટના ઈરફાન કાદરીએ આ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું અને દારૂ ઉતારતો હોય ત્યાંથી કટિંગ કરવાનો હોવાનું જાણવા મળ્યું છે.

બાવાસા છ મહિનાથી ઈરફાનનું કામ કરે છે, એક ટ્રીપના 20 હજાર મળતા

એસએમસીના દરોડામાં પકડાયેલા બે શખ્સો પોલીસ પાસે પોપટ બની ગયા હતા જેમાં ડ્રાયવર તરીકે કામ કરતા ભગવતીપરાના બાવાસાને એક ટ્રીપના 20 હજાર ઇરફાન આપવાનો હતો 16 તારીખે 5000 રોકડા આપી તેને સાપુતારા મોકલ્યો હતો ત્યાં હોટલમાં રોકાયો હતો બાદમાં તેને ઈરફાનનો ફોન આવ્યો હતો અને તેણે જી જે 03 એ ટી 4667 નંબરનું આઇસર પડ્યું છે તેમાં ચાવી છે તે લઈને રાજકોટ તરફ આવ તેમ કહેતા બાવાસા રાજકોટ તરફ આવ્યો હતો તેને તરઘડી અને ત્યાંથી રામપરના પાટિયા તરફ જવાનું કહ્યું હતું ત્યાં બે શખ્સો ડુંગળીના કટ્ટા ઉતારવા લાગ્યા હતા.

દારૂ ઉતારવાવાળા સચિનને ઈરફાન 5000 આપવાનો હતો

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી બે લોકોને પકડી લીધા છે જેમાં મોવિયાના સચિન શાંતિલાલ પરમારનો સમાવેશ થાય છે પોલીસ પૂછતાછમાં સચિન દારૂ ઉતારવાનું કામ કરતો હતો તેને ઇરફાને ફોન કરીને દારૂ ઉતારવાના કામ માટે 5000 રૂપિયા આપવા કહ્યું હતું માલ ક્યાં ઉતારવો તે જગ્યા લાલા પરમારે નક્કી કરી હતી ઇરફાને ફોન કરતા પોતે ટ્રકમાં બેસી ગયો હતો પરંતુ ડુંગળીના કટ્ટા દૂર કરતા હતા ત્યારે જ એસએમસી ત્રાટકી ગઈ હતી.

You Might Also Like

સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન

2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ

ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા

AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સામે ઉમેદવારો ફેઇલ : ફોર વ્હીલમાં 85 % અને ટુવ્હિલરમાં 25 % ઉમેદવારો ટેસ્ટમાં નાપાસ

518 અર્બન આશા, 114 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, 40 મેલેરિયા ફિલ્ડ વર્કરની ટીમ મચ્છરના ઉત્પત્તિ સ્થળોનો નાશ કરશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
Next Article ગુજરાતના દરિયાકિનારે 680થી વધુ ડોલ્ફિનનો વસવાટ : શિવરાજપુર-પોશિત્રા લોકપ્રિય કેન્દ્રો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત
આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા : રેકી કરી હત્યાને અંજામ આપ્યો હતો
સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન
2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ
ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?