By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    51 minutes ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    1 day ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    2 days ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    3 days ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર
    4 minutes ago
    ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
    28 minutes ago
    હલકી ગુણવત્તાના એલ્યુમિનિયમ વાસણો પર રોક લગાવશે સરકાર
    49 minutes ago
    આમિરના ભાણેજ એકટર ઇમરાન ખાનને ભારત છોડવાનો આદેશ
    54 minutes ago
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    6 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લોકોના હાથમાં ટ્રાન્સપરન્ટ ડીસ્પ્લેવાળા સ્માર્ટફોન હશે તે દિવસો હવે દૂર નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > લોકોના હાથમાં ટ્રાન્સપરન્ટ ડીસ્પ્લેવાળા સ્માર્ટફોન હશે તે દિવસો હવે દૂર નથી
SCIENCE-TECHNOLOGYરાજકોટ

લોકોના હાથમાં ટ્રાન્સપરન્ટ ડીસ્પ્લેવાળા સ્માર્ટફોન હશે તે દિવસો હવે દૂર નથી

Khaskhabar Editor
Last updated: 2021/08/27 at 12:53 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

ટ્રાન્સપરન્ટ ડીસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઈન બનાવી તેની પેટન્ટ મેળવતા રાજકોટના યુવા મિત્રો કાર્તિક સુરૂ અને જીગર પંચાલ

રાજકોટની એ.વી.પી.ટી. ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી અંતર્ગત કાર્યરત ડીઝાઇન રીજીયોનલ સેન્ટરના યુવાઓની અનેરી સિધ્ધિ

રાજકોટ : ગુજરાતે હર હંમેશ દેશ અને દુનિયાને કઈંક નવું આપ્યું છે, પછી તે ઔદ્યોગિક ક્ષેત્ર હોય, સાંસ્કૃતિક ક્ષેત્ર હોય, માનવજાતના વિકાસ માટે હોય કે પછી વિજ્ઞાન અને ટેકનોલોજીનું ક્ષેત્ર હોય. આ ભૂમિમાં જન્મેલા લોકોએ વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, એટલું જ નહી પરંતુ માવજાતને કઈંક નવી ભેંટ પણ આપી છે. ગુજરાતને ગૌરવ અપાવે તેવા આવા જ અદકા કાર્યનું કેન્દ્રબિંદુ બન્યું છે, સૌરાષ્ટ્રના પાટનગર તરીકે ઓળખાતું રાજકોટ.

Contents
ટ્રાન્સપરન્ટ ડીસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઈન બનાવી તેની પેટન્ટ મેળવતા રાજકોટના યુવા મિત્રો કાર્તિક સુરૂ અને જીગર પંચાલરાજકોટની એ.વી.પી.ટી. ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી અંતર્ગત કાર્યરત ડીઝાઇન રીજીયોનલ સેન્ટરના યુવાઓની અનેરી સિધ્ધિ

ગુજરાત સરકાર દ્વારા યુવાઓમાં રહેલા કૌશલ્યને બહાર લાવી તેને સ્વરોજગાર તરફ વાળવાના પ્રયાસોના પરિપાક સ્વરૂપે રાજકોટ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી સરકાર માન્ય એ.વી.પી.ટી. ઈન્સ્ટીટ્યૂટ કાર્યરત છે. અભ્યાસ કરતાં યુવા મિત્રો કાર્તિક સુરૂ અને જીગર પંચાલે સાયન્સ ફિક્શન મુવીમાં વારંવાર પ્રદર્શિત થતું ડિવાઇસ જેને ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોન અથવા ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે ડિવાઇસ કહેવામાં આવે છે. તેનાથી પ્રભાવિત થઈને તેમના કૌશલ્ય થકી ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઈન બનાવી, તેની પેટન્ટ મેળવીને માત્ર રાજકોટવાસીઓનું જ નહી પરંતુ સમગ્ર ગુજરાતીઓનું મસ્તક ગૌરવથી ઉંચુ કર્યું છે. તેમનો આ ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઈનનો વિચાર આગામી દિવસોમાં અમલમાં મૂકાશે ત્યારે માત્ર રાજકોટ કે ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશવાસીઓનું ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોનનું સ્વપ્ન સાકાર થશે.

- Advertisement -

તેમની આ સિધ્ધિની વાત કરતાં કાર્તિક સુરુ કહે છે કે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના રાજકોટ ખાતે આવેલ જી.ટી.યુ. ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સેન્ટર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી અંતર્ગત અમારા આ આઈડિયાને પેટન્ટ માટે એપ્લાય કરવા સ્ક્રીનિંગમાં મંજૂરી મળતાં અમને રૂપિયા ૨૫,૦૦૦ ની સહાય આપવામાં આવી. આ સહાયની મદદથી અમે બંનેએ અમારા આ સ્ટાર્ટઅપની  ભારતમાં પેટન્ટ માટે “એલિમેન્ટલ ગ્રીન ટેક” દ્વારા એપ્લિકેશન કરતાં અમારી આ પેટન્ટને ભારત સરકારની પેટન્ટ ઓફિસ દ્વારા પ્રકાશિત થતી પેટન્ટ જર્નલમાં તા. ૦૬/૦૮/૨૦૨૧ ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે, જેનો અમને ખૂબ આનંદ છે.

અમે આ પ્રકારના ડિવાઇસની ઇન્ડસ્ટ્રીઅલ ડિઝાઇન રજીસ્ટ્રેશન માટે એપ્લીકશન પણ કરી છે. તેમ જણાવતાં કાર્તિક સુરુ કહે છે કે, અમારા એલિમેન્ટલ ગ્રીન ટેકને પેટન્ટ ફાઇલિંગ માટે એ.વી.પી.ટી.આઈ.ના પ્રિન્સિપાલ ડો. એ. એસ. પંડ્યા અને કો-ઓર્ડીનેટર આર.ડી.રઘાણીનું ટેકનિકલ ગાઈડન્સ અને મેન્ટરીંગ સપોર્ટ પણ સારો મળ્યો છે.

- Advertisement -

નોંધનિય છે કે, એલિમેન્ટલ ગ્રીન ટેક દ્વારા રજીસ્ટર કરાયેલ પેટન્ટમાં હાલની ટેકનોલોજીની મર્યાદાને ધ્યાનમાં લઈને અશક્ય ગણાતા કાર્યને શક્ય બનાવીને ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે. તેના પરિણામે ઇલેક્ટ્રોનિક વેસ્ટમાં ઘટાડાની સાથોસાથ સ્માર્ટ ફોનને લગતા ઘણા પ્રશ્નોનો ઉકેલ મળશે. અને સૌ પ્રથમવાર ફુલ્લી ફંકશનલ ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોન બનાવવું હવે શક્ય બનશે. આ ડિઝાઈનથી સ્ક્રીન પારદર્શક, એટલું જ નહી પરંતુ આ ડિવાઇસ જોવામાં પણ આકર્ષક લાગશે. આ યુવાઓ દ્વારા બનાવવામાં આવેલ આ ડીઝાઈનમાં ફોનના કોમ્પોનન્ટ્સને બે ભાગમાં વિભાજીત કરાયા છે. આ પ્રકારની ગોઠવણીના લીધે બે અલગ અલગ મોડયુલ્સ બનાવવામાં આવ્યા છે. જે સામાન્ય સ્માર્ટફોન તરીકે અને જયારે અલગ કરવામાં આવે ત્યારે પારદર્શક ડિસ્પ્લે સ્માર્ટફોન બની જાય છે. જ્યારે આ ફોન ટ્રાન્સપરન્ટ મોડમાં હશે ત્યારે ડિસ્પ્લે મોડ્યૂલની Head SAR Value (રેડિએશન) નહિંવત હશે.

હાલના સમયમાં ઈ-વેસ્ટ કે જે રિસાયકલ અથવા નષ્ટ કરવામાં ખુબ જ અઘરું છે, અને એટલે જ તે માનવજાત માટે ખૂબ મોટો પડકારરૂપ પણ બન્યું છે. તેવા સમયમાં ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઈન મુજબ સ્માર્ટફોન ઈ-વેસ્ટમાં નોંધપાત્ર ઘટાડો કરશે. પરિણામ સ્વરૂપે પર્યાવરણમાં થતા પ્રદુષણમાં ઘટાડો થશે છે. એેટલું જ નહી પરંતુ ભવિષ્યમાં ખુબજ ઉપયોગી એવી AR (Augmented Reality) અને VR (Virtual Reality) ટેકનોલોજીને આ પ્રકારના ડિવાઇસના લીધે વધુ સારી રીતે અમલ કરી શકાશે.

ગુજરાતની ખ્યાતી આજે દેશના સિમાડાઓ વટાવી વિશ્વમાં ફેલાઈ રહી છે. છેલ્લા બે દાયકાના ગુજરાતના સર્વાંગી વિકાસના કાર્યોના પરિણામે આજે રાજ્યના નગરોની સાથે મહાનગરો પણ વિકાસક્ષેત્રે અગ્રેસર બન્યા છે, જેના પરિણામે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોની સૂચિમાં અમદાવાદ, સુરતની સાથે રાજકોટનો સમાવેશ પણ થયો છે. વિકાસશિલ મહાનગર તરીકે રાજકોટને મળેલા આ ગૌરવની સાથે વૈશ્વિક કક્ષાએ આપણને રાજકોટવાસી તરીકે ગૌરવ થાય તેવી અનેરી સિધ્ધિનું રાજકોટને કેન્દ્રબિંદુ બનાવવા અન્યોથી એક ડગલું આગળ વધેલા રાજકોટના આ યુવાઓએ ટેકનોલોજીને માધ્યમ બનાવી ગુજરાતના યુવાઓને જોબ સિકરના બદલે જોબ ગીવર બનવાનો પ્રેરક સંદેશ પૂરો પાડયો છે.

You Might Also Like

સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ

ક્લબ યુવીમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યાઃ મૌલેશભાઈ ઉકાણીનો જન્મદિવસ ઉજવાયો

દિવાનપરા ખીજડા શેરી મામા સાહેબ ગરબી મંડળમાં ભક્તિ સાથે શક્તિની આરાધના

અકિલા બેસ્ટ ઑફ બેસ્ટઃ દશેરાની રઢિયાળી રાત્રે રોમાંચક જંગ રમાશે

RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજ રોજ ૩૧ સેશન સાઈટ પર કોવીશીલ્ડ રસી, ૦૨ સેસન સાઈટ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ અને ૦૩ સેસન સાઈટ પર કોવિશિલ્ડ રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે
Next Article રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની ઉજવણી કરાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
આજી જીઆઇડીસીમાં મેનેજરને ગોળી ધરબી 1.53 કરોડની લૂંટ : રાજસ્થાનથી 4 આરોપીની ધરપકડ
ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
રાજકોટમાં બે વર્ષની બાળકીને માતાએ જ પાંચમા માળેથી ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી હતી
સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ
ક્લબ યુવીમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યાઃ મૌલેશભાઈ ઉકાણીનો જન્મદિવસ ઉજવાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
રાજકોટ

ક્લબ યુવીમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યાઃ મૌલેશભાઈ ઉકાણીનો જન્મદિવસ ઉજવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 39 minutes ago
રાજકોટ

દિવાનપરા ખીજડા શેરી મામા સાહેબ ગરબી મંડળમાં ભક્તિ સાથે શક્તિની આરાધના

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?