મન મોર બની થનગાટ કરે, ઘનઘોર ઝરે ચહુ ઓર, મારૂ મન મોર બની થનગાટ કરે…
ખેલૈયાઓ માટે જીમખાનામાં જાજરમાન રાસોત્સવઃ આકર્ષક ઇનામોની હારમાળાઃ પ્રેસ ફોટોગ્રાફર ટીમ અશોક બગથરિયાની અથાક જહેમત
- Advertisement -
લાઇવ પ્રસારણ : અકિલા ડોટ કોમના ફેસબુક પર તથા ડેન આર.સી.સી. કેબલ નેટવર્ક-રાજકોટ ઉપરથી થશે
સમગ્ર શહેરમાં રાસ રસિયાઓ માટે નવી ભાત પાડતો અને શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠ પસંદ કરવા માટેનો પ્રિન્સ, પ્રિન્સેસ બેસ્ટ ઓફ બેસ્ટ અકિલા રાસોત્સવ તા. ૨૦ ઓકટોબર મંગળવારે દશેરાના દિવસે સાંજે ૭ વાગ્યાથી કાઠિયાવાડ જીમખાના મેદાન, આર.કે. સી. કોલેજ સામે, શાણી મેદાન પાસે યોજાનાર છે. તેના માટે રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઈલેક્ટ્રોનિક કેમેરામેન એશો.ના પ્રમુખ અકિલાના ફોટોગ્રાફર અશોક બગથરિયા અને તેમના સાથીદારો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે મો. ૯૭રપર ૪૧૧૧૧ ઉપર સંપર્ક સાધવો.
આ પ્રસંગે પરશોતમભાઈ રૂપાલા- સાંસદ રાજકોટ, ભાનુબેન બાબરીયા- પૂર્વ મંત્રી ગુજરાત રાજય, ઉદયભાઈ કાનગડ- ધારાસભ્ય રાજકોટ, રમેશભાઈ ટીલાળા- ધારાસભ્ય રાજકોટ, ડો. દર્શીતાબેન શાહ-ધારાસભ્ય રાજકોટ, ડો. નેહલભાઈ શુકલ-મેયર રાજકોટ, ભરતભાઈ બોધરા-પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, ડો. ઓમપ્રકાશ-કલેકટર રાજકોટ, તુષારભાઈ સુમેરા-કમિશનર-રાજકોટ મ્યુ.કોર્પોરેશન, બ્રજેશકુમાર ઝા-પોલીસ કમિશનર-રાજકોટ શહેર, ચેતન્ય માંડલીક- જોઈન્ટ પોલીસ કમિશનર-રાજકોટ શહેર, મનોહરસિંહ જાડેજા- એસ.પી. અરવલ્લી જીલ્લા, મૌલેશભાઈ ઉકાણી- બાનલેબ પ્રા. લી. , ડો. હરપાલસીંહ જાડેજા- ડી.સી.પી. ટ્રાફીક બ્રાનન્ચ, ડી.સી.પી. ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ શહેર, જગદીશ બાંગરવા- ડી.સી.પી. ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ શહેર, રાકેશ દેસાઈ- ડી.સી.પી. ઝોન-૧-રાજકોટ શહેર, હેતલ પટેલ-ડી.સી.પી. ઝોન-૨-રાજકોટ શહેર, નીતીનભાઈ ભારદ્વાજ પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન (ભાજપ અગ્રણી), ભુપતભાઈ બોદર- પૂર્વ રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ, હસુભાઈ પરસાણા- મીરેકલ બેટરી-રાજકોટ, જીતુભાઈ લીંબાસીયા-ડેવલોપર્સ (ખરેડી વાળા), પરેશભાઈ પીપળીયા- સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન આર.એમ.સી. નરેન્દ્રસિંહ જાડેજા(ટીકુભા)-ડેપ્યુટી મેયર રાજકોટ મનપા, મયુરધ્વજસિંહ જાડેજા-ચેરમેન જે.એમ.જે. ગ્રુપ, રાજદિપસિંહ એમ. જાડેજા(રાજાભાઈ)-રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ, તિર્થરાજસિંહ ગોહીલ- પ્રમુખ રાજપુત કરણી સેના, જે.ડી. ખાવડુ- સરપંચ મેંદરડા ગ્રામ પંચાયત, પ્રફુલભાઈ એચ. નડીયાપરા- અમળતધારા બિલ્ડકોન પ્રા.લી. (કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કુલના ટ્રસ્ટી) નીતિનભાઈ નથવાણી- સીટી ન્યુઝ ચેનલ-રાજકોટ. ઉપરાંત અતિથિ વિશેષ તરીકે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ધ્રુવવરીર સાગઠીયા, શ્રધ્ધા મારૂ, તુષાર ચુડાસમા અને ટીમ બેસ્ટ ઓફ બેસ્ટ-૨૦૨૬ એન્કર દર્ષિતા સોની ધૂમ મચાવશે. અકિલા ડોટ કોમના ફેસબુક પર તથા ડેન આર.સી.સી. કેબલ નેટવર્ક-રાજકોટ ઉપરથી લાઇવ પ્રસારણ થશે. બેસ્ટ ઓફ બેસ્ટ અકિલા રાસોત્સવ સફળ બનાવવા માટે પ્રેસ ફોટોગ્રાફર એશો.ના પ્રમુખ અશોક બગથરિયા તેમજ ધમેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઈ), પ્રમુખ સહકાર ગ્રુપ, પ્રમુખ હિન્દુસેના, નરેશભાઈ બાંભવા- યુવા ઉદ્યોગપતિ-રાજકોટ, અશોકભાઈ પટેલ (મોટા મોવા) -કાઠીયાવાડી જલસા, વિધ્યરાજસીંહ આર. જાડેજા(વાવડી) શુભમ એન્ટરપ્રાઇઝ, ભુપતભાઈ બસીયા-ભાજપ અગ્રણી વોર્ડ નં. ૧૨, જગદીશભાઈ પટેલ – શિવ શકિત ડેરી ફાર્મ મવડી મેઈન રોડ-રાજકોટ, ભગત નિલેશભાઈ ચાવડીયા- ભાજપ અગ્રણી, સુખદેવસિંહ ઝાલા-બલદેવ ગ્રુપ મવડી, મીલનભાઈ કોઠારી-ચેરેમેન સાંસ્કૃતિક સેલ, ભાજપ-રાજકોટ, જયેશભાઈ સોરઠીયા- શૈલેશ ગ્રુપ-મવડી, રાજકોટ, દિનેશભાઈ આર. ચાવડા- બિલ્ડર્સ (મુછડી), આશિષભાઇ વાગડીયા- માજી કોર્પોરેટર, પીયુષ માટીયા- બીલ્ડર, જયભાઈ ખારા-જૈન યુવા અગ્રણી, જીતુભાઈ રાઠોડ- હર્ષ કન્ટ્રકશન, પારસભાઈ સંધાણી-શેર પોઇન્ટ એમ પાવર, સુરૂભા જાડેજા (રાવકી)- જય ઓટો એડવાઇઝર્સ (આર.ટી.ઓ.) મવડી મેઈન રોડ, જય બોરીચા- રાજકોટ શહેર મંત્રી યુવા ભાજપ, કિશનભાઈ સખીયા – યુવા એડવોકેટ, બાલાભાઈ વાજા- કલાસીક એન્ટરપ્રાઈઝ, સંદીપ બગથરીયા- રાઘે એન્ટરપ્રાઈઝ, યોગેશ બગથરીયા- યુવા અગ્રણી બીલ્ડર, પ્રશાંત ગોંડલીયા- યુવા અગ્રણી, નિરવ વાઘેલા- રામનાથ જવેલર્સ, સંદીપ બગથરીયા – અકિલા પ્રેસ ફોટોગ્રાફર, રાજકોટ.




