By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    8 hours ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 day ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 day ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    7 hours ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    7 hours ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    7 hours ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    7 hours ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 day ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અયોધ્યા અને કાશીનું લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું, હવે વ્રજભૂમિનો નંબર આવશે: યોગી આદિત્યનાથ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > અયોધ્યા અને કાશીનું લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું, હવે વ્રજભૂમિનો નંબર આવશે: યોગી આદિત્યનાથ
રાષ્ટ્રીય

અયોધ્યા અને કાશીનું લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું, હવે વ્રજભૂમિનો નંબર આવશે: યોગી આદિત્યનાથ

Khaskhabar Editor
Last updated: 2024/04/23 at 4:45 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

જેમણે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ પર સવાલો ઉઠાવ્યા છે તેઓ મત માટે તરસવા જોઈએ: યોગી

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23

- Advertisement -

લોકસભા ચૂંટણીને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફતેહપુર સીકરીમાં મથુરા અને વૃંદાવનના વિકાસને લઈને મોટી જાહેરાત કરી છે. જનસભાને સંબોધતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ’અયોધ્યા અને કાશીનું લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું છે. હવે બ્રજભૂમિનો નંબર આવશે.

ઉત્તર પ્રદેશના ફતેહપુર સીકરીમાં જનસભાને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ’હવે બ્રજભૂમિનો નંબર આવશે. અયોધ્યા અને કાશીનું લક્ષ્ય મેળવી લીધુ છે. હવે કોઈ તમને વિકાસ માટે હેરાન કરવાની હિંમત કરશે નહીં કારણ કે હવે આગરામાં પણ તમારું પોતાનું એરપોર્ટ બની રહ્યું છે. આગ્રામાં પણ ગંગાના પાણીનો વપરાશ થાય છે. દરેક ઘરમાં નળથી જળ મળી રહ્યું છે. જેમણે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ પર સવાલો ઉઠાવ્યા છે તેઓ મત માટે તરસવા જોઈએ.’
મુખ્તાર અંસારીનું નામ લીધા વિના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યોગીએ કહ્યું, ’જ્યારે તમને તક મળી, ત્યારે તેઓ માફિયા અને ગુનેગારોને ગળાનો હાર બનાવીને રાજ્યના કાયદો અને વ્યવસ્થાને ડામાડોળ કરી રહ્યા હતા.

કોંગ્રેસ, સપા અને બસપા માફિયાની કબર પર ફૂલ ચઢાવે છે.’અહેવાલો અનુસાર, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આઠમી એપ્રિલે ગાઝીપુર પહોંચ્યા હતા. જ્યાં તેઓ મુખ્તાર અંસારીના પરિવારને મળ્યા હતા અને સંવેદના વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે, 28મી માર્ચની રાત્રે બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીની તબિયત લથડતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. સમાજવાદી પાર્ટીએ મુખ્તાર અંસારીના મોટા ભાઈ અફઝલ અંસારીને ગાઝીપુરથી ઉમેદવાર બનાવ્યા છે. યુપીના મુખ્યમંત્રી અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે રવિવારે કોરબાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કોરબા લોકસભાથી ભાજપના ઉમેદવાર સરોજ પાંડેની તરફેણમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. યોગી બપોરે 2:45 કલાકે કોરબા શહેરમાં ઈજઊઇ ફૂટબોલ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. અહીં યુપીના સીએમ યોગીએ એક ભવ્ય જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ ભૂપેશ બઘેલને કૌભાંડો અંગે ઘેરી લેવામાં આવ્યા હતા. યોગીએ કોરબા સભામાં 400 ક્રોસનો નારો આપ્યો હતો અને જનતાને વોટ કરવાની અપીલ કરી હતી. કોરબામાં સભા દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું, “તેમના દાદા રામની ભૂમિમાંથી આવ્યા છે. અહીં આવીને હંમેશા સારું લાગે છે.

- Advertisement -

મોદીના પ્રતિનિધિ બન્યા પછી તેઓ ઘરે-ઘરે જશે. સરોજના પ્રતિનિધિ તરીકે એક એક મત મતદાન મથક સુધી લઈ જશે, જો કાર્યકર્તાઓ આ વાતથી સહમત થશે તો ભારતને આગળ વધતા કોઈ તાકત રોકી શકશે નહીં. કિસાન સન્માન નિધિ અને પીએમ આવાસ યોજનાનો ઉલ્લેખ: યુપી સીએમએ વધુમાં કહ્યું, “મોદીએ કિસાન સન્માન નિધિનો લાભ નબળા વર્ગ, ગરીબ અને ખેડૂતોને આપ્યો છે. તેમણે કરોડો લોકો માટે શૌચાલય બનાવ્યા છે અને 10 કરોડ ગરીબ મહિલાઓને0 આપ્યા છે. આર્થિક આત્મનિર્ભરતાની સાથે સાથે અમે દેશના 56 લાખ ગરીબોને મફતમાં રાંધણ ગેસ કનેક્શન આપ્યા છે, પરંતુ છત્તીસગઢમાં ભૂપેશ બઘેલની કોંગ્રેસ સરકારે ગરીબો માટે એક પણ ઘર બનાવ્યું નથી, હવે વિષ્ણુ દેવ સાંઈની સરકારે કહ્યું છે કે, મોદીએ ખાતરી આપી છે કે, 18 લાખ ગરીબોના ઘર માટેના દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા છે, ચૂંટણી પછી દરેક ગરીબને ઘર મળશે. કરોડો લોકોને મફત રાશન: એક બાજુ “કરોડો લોકોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસના કૌભાંડો છે. કોંગ્રેસ એક પછી એક કૌભાંડ કરી રહી છે. કોંગ્રેસ દારૂ કૌભાંડ, ગોબર કૌભાંડ, જાહેર સેવા આયોગ કૌભાંડ અને ભગવાનને પણ છોડ્યા નથી. મહાદેવ એપનું બેવડું ચરિત્ર જુઓ, જ્યારે અમે કહેતા હતા કે ત્યાં મંદિર બનશે, ત્યારે કોંગ્રેસના લોકો સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપતા હતા, એટલું જ નહીં હવે અયોધ્યામાં ફરીથી રામ લલ્લા બેઠા છે કોંગ્રેસના લોકો કહે છે કે રામ દરેકના છે.”: યોગી આદિત્યનાથ, યુપી.

નક્સલવાદીઓ સાથે કોંગ્રેસની પણ આંતરિક સમજૂતી છે: યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર નક્સલવાદીઓ સાથે મિલીભગતનો આરોપ લગાવ્યો છે. યોગીએ કહ્યું કે, “કોંગ્રેસની નક્સલવાદીઓ સાથે આંતરિક સમજૂતી હતી. તેઓ ગઠબંધન કરતા હતા. તે કોઈનાથી છુપાયેલું નથી. તમે બધાએ તેમની હરકતો જોઈ જ હશે, જે યુવાનોના હાથમાં ટેબ્લેટ હોવુ જોઈતુ હતુ, જે યુવાનોના હાથમાં રોજગાર હોવો જોઈએ, કોંગ્રેસ સરકારે તેમના હાથમાં બંદૂક પકડાવી દીધી , 2014 પહેલા સરોજ પણ સાંસદ હતા. તેણીએ સંસદમાં સતત છત્તીસગઢનો અવાજ ઉઠાવ્યો હતો કે છત્તીસગઢને વિકાસની જરૂર છે દેશમાં લોકો ભૂખે મરી રહ્યા છે. કોંગ્રેસના સમયમાં ખેડૂતો આત્મહત્યા કરતા હતા. યુવકો પલાયન કરતા હતા. દીકરીઓ અને વ્યાપારીઓ અસુરક્ષિત હતા.”

હવે પાકિસ્તાન આપે છે સ્પષ્ટતા: યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે, “2014 પહેલા આતંકવાદીઓ દેશમાં ઘૂસણખોરી કરતા હતા. તેઓ બોમ્બ વિસ્ફોટ કરતા હતા. આજે મોદીએ એવી સ્થિતિ ઉભી કરી છે કે ક્યાંક જોરથી ફટાકડા ફૂટે તો પણ પાકિસ્તાનને સ્પષ્ટ કરવુ પડે છે કે આમાં અમારો કોઈ હાથ નથી. આ નવું ભારત છે. જો ભૂલથી પણ પાકિસ્તાનનો હાથ છે તેવુ સામે આવશે તો ભારતીય સેના પાકિસ્તાનની અંદર ઘૂસીને મારશે અને પાકિસ્તાન પછી જવાબ પણ ની આપી શકે.

400 પારનો નારો પણ લગાવ્યો: આ વખતે યુપીના સીએમ યોગીએ પણ 400 પારનો નારો લગાવ્યો અને કહ્યું, “400 પાર માટે કોરબાની અંદર પણ કમળનું ફૂલ ખીલાવાનુ છે. અમે રામની ભૂમિનો સંદેશ લઈને આવ્યા છીએ અને નાનીહાલના લોકોને કહેવા આવ્યા છીએ કે, રામલલા અયોધ્યા આવ્યા છે, નિશ્ચિંત છે કે મોદીના નેતૃત્વમાં રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી છે, આ માટે આપણને વિકસિત ભારતની જરૂર છે અને આ માટે આપણને મોદીની જરૂર છે.

2009માં સંસદમાં યોગી સાથે કામ કર્યું: યોગીની બેઠક બાદ મીડિયા સાથે ચર્ચા કરતી વખતે ભાજપના ઉમેદવાર સરોજ પાંડેએ કહ્યું કે, “આખા દેશમાં ભાજપની તરફેણમાં વાતાવરણ છે. કોરબામાં પણ કાર્યકરોમાં ઉત્સાહ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીજીનો ઉત્સાહ ચોક્કસપણે ભાજપની તરફેણમાં બદલાશે, અમે વર્ષ 2009માં લોકસભામાં સાથે હતા, તે સમયે યોગી લોકસભાના સાંસદ પણ હતા. જ્યારે પણ અમે સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે મને તેમના તરફથી પુષ્કળ સમર્થન મળ્યું છે.

You Might Also Like

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

TAGGED: AYODHYA, kashi, Vrajbhoomi, Yogi Adityanath
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article “રક્તદાતા બનશે હવે મતદાતા” શિર્ષક હેઠળ સાથે બે મહાદાન, રક્તદાનની સાથે મતદાનનો સંકલ્પ
Next Article આવકવેરા રિટર્નમાં મહત્વની બાબતોની અવગણના કરાશે તો નોટિસ આવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?