તલોદ માર્કેટયાર્ડ મા આવેલ 7 દુકાન ના તાડા તોડી આશરે રૂપિયા 1 લાખ 90 હજાર ની રોકડ રકમ લઇ ગઠીયા થઇ ગયા ફરાર..આ માકેટયાડૅ મા દુકાન ધરાવતા માલિક દિનેશ ટ્રેડિંગ કું , શ્રી અરિહત એન્ટરપ્રાઇઝ , સંઘવી રતિલાલ અમૃતલાલ , કિસાન સુવીધા કેન્દ્ર , જિનેન્દ્ર ટ્રેડિંગ કું , મહાવીર ટ્રેડિંગ કું આ દુકાન ના તાડા તોડેલા નીજાણ થતા માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી કલ્પેશભાઈ તેમને તરતજ ઘટના ની જાણ તલોદ પોલીસને કરતા તુરંત પોલીસ ઘટના સ્થળે પહોંચી જેની તપાસ C.C.TV ફુટેજ ને આધારે તલોદ P.S.I B.D રાઠોડ તેમજ તલોદ ટાઉન જમાદાર દિનેશ સકસેના તેમજ પોલીસ સ્ટાફ સહીત તપાસ શરુ કરેલ છે.
જગદીશ સોલંકી અરવલ્લી.


