By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    20 minutes ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    1 day ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો
    44 minutes ago
    ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ
    47 minutes ago
    દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 5નાં મોત: 20થી વધુ દાઝ્યા
    22 hours ago
    TCS પછી વિપ્રોમાં ધર્માંતરણનો આરોપ
    22 hours ago
    ટ્રમ્પને સૌથી મોટો ઝટકો: ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ US હાઉસમાં પાસ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    32 minutes ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    22 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    1 day ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાત એક તરંગી બુદ્ધિશાળીની..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > વાત એક તરંગી બુદ્ધિશાળીની..
Author

વાત એક તરંગી બુદ્ધિશાળીની..

Khaskhabar Editor
Last updated: 2025/06/07 at 3:48 PM
Khaskhabar Editor 12 months ago
Share
5 Min Read
SHARE

સિદ્ધાર્થ રાઠોડ

પ્રસ્થાન:
પ્રખર મેધાનો અર્થ થાય કે કોઈ ગહન વાતને સાવ સરળ શબ્દોમાં ઉતારી દેવાની ક્ષમતા
– ચાર્લ્સ બૂકોવ્સ્કી

- Advertisement -

અમુક અમુક ફિલ્મ એવી બની જતી હોય છે કે તેના જોનરમાં તે લેન્ડમાર્ક ગણાઈ જતી હોય છે. આવી જ એક અદભુત ફિલ્મ છે ‘ગુડ વિલ હન્ટિંગ’. ગસ વેન સેંટે ડિરેક્ટ કરેલી ફિલ્મનો પટકથા રિયલ લાઈફમાં બેસ્ટ ફ્રેન્ડ્સ એવા મેટ ડેમન અને બહેન અફલેકે લખી છે તથા ફિલ્મમાં પણ તેવા જ કિરદાર તેમણે નિભાવ્યા છે. તેના સિવાય ફિલ્મમાં રોબિન વિલિયમ્સ, મિની ડ્રાઈવર અને સ્ટેલન સ્કર્સગાર્ડ જેવા અભિનેતાઓએ પણ મહત્વના પાત્ર ભજવ્યા છે. આખી ફિલ્મ તો ક્લાસિક છે જે અને તેના ઘણાબધા સીન થેરાપી સેશન જેવા છે એટલે બધુ તો આખા લેખમાં સમાવી શકાય તેમ નથી પણ તેમાંથી એક યાદગાર સીન અહી યાદ કર્યો છે. સીનના બેકગ્રાઉન્ડની વાત કરીએ તો વિલ(મેટ ડેમન) એક પ્રખર મેધાવી પણ તુંડમિજાજી છોકરો છે કે જેની સાથે મનોવિજ્ઞાનના શિક્ષક એવા પ્રોફેસર શોન મેગવાયર વાત કરતા હોય છે. શોન દ્વારા વિલને કહેવાયેલો આ આખો સંવાદ મનને શાતા આપતી કોઈ ઠંડા પવનની લહેરખી જેવો છે. હવે, ઓવર ટુ પ્રોફેસર શોન…
તેથી જો મેં તને કલા વિશે પૂછ્યું હોત તો તે મારી સામે દરેક કલા વિશેના પુસ્તકની બારીકીઓ ધરી દીધી હોત. માઈકલએન્જેલો, તને તો એના વિશે ઘણી ખબર છે. (તેના) જીવન દરમિયાન કરેલું કામ, રાજકીય મહત્વાકાંક્ષાઓ, તેનાં પોપ સાથેના સંબંધો, જાતીય અભિગમ બરોબર? પણ હું શરત મારુ છું કે તું મને એ નહિ કહી શકે કે સીસ્ટિન ચેપલ(ચર્ચ) ની અંદર કેવું લાગે છે. તે હકીકતમાં ક્યારેય ત્યાં ઉભા રહીને અને ઊંચી નજર કરીને તે મનોરમ્ય છત નિહાળી નથી. (તે ચર્ચની છત પરના ચિત્રો માઈકલએન્જેલોએ બનાવ્યા છે.)

જો હું તને સ્ત્રીઓ વિશે પૂછું તો તું તારી માનીતી સ્ત્રીઓ વિશેનો મોટો ચોપડો બતાવીશ. તેમાંથી ઘણીઓને તે તારી સાથે સૂવડાવી પણ હશે. પણ તું મને કહી નહિ શકે કે એક સ્ત્રીની બાજુમાં (માત્ર સૂઈને નહિ પણ) ઉઠીને ખરેખર ખુશ થવું કેવું લાગે છે. તું એક અઘરો કેસ છો. અને હું તને યુદ્ધ વિશે પૂછું તો બને કે તું શેક્સપિયરને મારી સામે ફેંક,”તૂટે નહિ ત્યાં સુધી વધુ એકવાર વહાલા સાથીઓ.” પણ તું ક્યારેય એકેય યુદ્ધની નજીકેય ફરક્યો નથી, તે ક્યારેય તારા પરમમિત્રનું માથું તારા ખોળામાં રાખ્યું નથી, તેને પોતાનો છેલ્લો શ્વાસ લેતા, મદદ માટે તારી સામે મીટ માંડતાં જોયો નથી. જો હું તને પ્રેમ વિશે પૂછીશ તો તું મને સોનેટ કાવ્ય સંભળાવીશ. પણ તું ક્યારેય કોઈ છોકરીની સામે જોઇને (તેની નજરોથી) લાચાર નહિ થઈ ગયો હોય. એવી કોઈ છોકરીને નહિ જાણતો હોય જે પોતાની આંખોથી તને તોળી શકે, એવું લાગે કે જાણે ભગવાને ખાલી તમારા માટે પૃથ્વી પર કોઈ પરી મૂકી હોય જે તમને નરકની ગર્તામાંથી પણ બચાવી શકે.

અને તું એ પણ નહિ જાણતો હોય કે તેના માટે ફરિશ્તા બનવું કેવું લાગે છે, (તે) સ્ત્રીને એવો પ્રેમ કરવો, સદાય તેની સાથે રહેવું, કોઈપણ સ્થિતીમાં, કેન્સરમાં પણ. અને તું એ જાણતો નથી કે એ અનુભવ કેવો હોય જ્યારે બે મહિના સુધી હોસ્પિટલમાં તમે બેઠા-બેઠા સૂઈ જતાં હોય, તેનો હાથ પકડીને કારણ કે ડોક્ટરને તમારી આંખમાં વંચાતું હોય કે “મુલાકાતનો સમય” શબ્દો તમારા માટે નથી. તું જાણતો નથી કે સાચી ખોટ શું છે કારણ કે એ ત્યારે જ વર્તાય છે જ્યારે તમે કોઈ વ્યક્તિને તમારી પોતાની જાત કરતાંય વધારે પ્રેમ કર્યો હોય. અને મને શક છે કે તે ક્યારેય કોઈ વ્યક્તિને એટલો પ્રેમ કર્યો હોય. અને પોતાની સામે જો….મને તું કોઈ બુદ્ધિશાળી, આત્મવિશ્વાસથી ભરપૂર માણસ નથી લાગતો…મને તો તું એક ઘમંડી, કાયર એવો છોકરો લાગે છે. પણ તું પ્રચંડ બુદ્ધિપ્રતિભા ધરાવે છે, વિલ. તેની કોઈ ના નથી પાડતું. કોઈપણ તારા ઊંડાણને પામી શકે તેમ નથી. પણ તું મારા વિશે બધું જાણતો હોવાનું ધારી લે છે કારણ કે તે મારી એક પેઇન્ટિંગ જોઈ અને તે મારા સૂકા પાંદડા જેવા જીવનને કચડી નાખ્યું. તું એક અનાથ છો, સાચું? આ ફિલ્મ મારા માંટે તો કલ્ટ ક્લાસિક છે જ.

- Advertisement -

પૂર્ણાહુતિ:
એવું કોઈ જિનિયસ મગજ નથી હોતું કે જેમાં થોડુંઘણું પાગલપન જોવા ન મળે

– એરિસ્ટોટલ

You Might Also Like

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

ધુરંધર અને પ્રોપેગંડા

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

TAGGED: LIFE LESSONE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૈસી કરની વૈસી ભરની
Next Article ભારતની એક સટીક સૈન્ય કાર્યવાહી: ‘ઑપરેશન સિંદૂર’થી ભારતને શું મળ્યું? પરિણામના લેખાં-જોખાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ
ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
રેપો રેટ ભલે ના બદલાયો, પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે! યુદ્ધ અને અલ નીનોના કારણે RBIની ચેતવણી
અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો
ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Bhavy Raval

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?