By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    22 hours ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    4 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
    22 hours ago
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    3 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    3 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    4 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    22 hours ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતની એક સટીક સૈન્ય કાર્યવાહી: ‘ઑપરેશન સિંદૂર’થી ભારતને શું મળ્યું? પરિણામના લેખાં-જોખાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ભારતની એક સટીક સૈન્ય કાર્યવાહી: ‘ઑપરેશન સિંદૂર’થી ભારતને શું મળ્યું? પરિણામના લેખાં-જોખાં
Author

ભારતની એક સટીક સૈન્ય કાર્યવાહી: ‘ઑપરેશન સિંદૂર’થી ભારતને શું મળ્યું? પરિણામના લેખાં-જોખાં

Khaskhabar Editor
Last updated: 2025/06/07 at 3:53 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

હેરી સોલંકી

આપણો ભારત દેશ ખૂબ જ સહિષ્ણુ દેશ છે. આ પ્રદેશ પર અનેક વિદેશી આક્રમણકારોએ દેશને બરબાદ કરવાનો મનસૂબો રાખ્યો, પરંતુ દર વખતે ભારતીય પ્રજાએ ખૂબ સહિષ્ણુતાથી સામનો કરી પોતાની પ્રજાનું રક્ષણ કરીને નીતિમત્તા અને માનવતાને આધારે સમાજનું નિર્માણ અને વિકાસ કર્યો. પરંતુ દરેક વ્યક્તિ કે દેશની સહનશીલતાની પણ એક હદ હોય. 22 એપ્રિલ 2025ના રોજ કાશ્મીરનાં પર્યટન સ્થળ પહેલગામ (જ્યાં અમરનાથ યાત્રાનો એક પડાવ છે) પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓને ત્યાં સહકુટુંબ ફરવા આવેલા લોકોને નામ અને ધર્મ પૂછીને તેના પરિવાર સામે જ તેમને ગોળી મારી દેવામાં આવી. 26 હિંદુ લોકોની તેનાં જ પરિવારજનો સામે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો, દેશ ખળભળી ગયો, દેશનાં બધાં જ ધર્મનાં લોકો સમસમી ગયા. બસ, હવે બહુ થયું. દેશની સહનશીલતાની આ હદ હતી. હવે તો આતંકના આકાઓને પાઠ ભણાવવો જરૂરી હતો. કોઈ આપણી સહનશીલતાને કાયરતા સમજે તે અસહ્ય હતું. હવે કંઈક નવું થવાનું હતું. પાડોશી દેશ પાકિસ્તાનમાં છુપાઈને બેઠેલા આતંકના આકાઓને પાઠ ભણાવવો જરૂરી હતો. તેથી ભારતે પંદર દિવસના સંયમ અને સટીક આયોજનથી ગઈંઅ અને છઅઠ વગેરે જાસુસી સંસ્થાઓ તથા ટેકનોલોજીની મદદથી વાયુસેનાએ (ઈંક્ષમશફ અશિ ઋજ્ઞભિય) પાકિસ્તાનની અંદર 100 કિ.મી. ઘુસી 9 આતંકી અડ્ડાઓને તા. 7 મે 2025ના રાતના 1-40 વાગે ધ્વસ્ત કર્યા. સર્જીકલ સ્ટ્રાઈક, બાલાકોટ એર સ્ટ્રાઈકથી પણ મોટા પાયે એક પરમાણુ સંપન્ન દેશમાં અંદર ઘુસીને આતંકી અડ્ડાઓમાં છુપાયેલા 100 જેટલા આતંકીઓનો સફાયો કર્યો. આ અત્યારે આધુનિક યુગમાં થયેલા મીલીટરી ઓપરેશનમાં સૌથી સટીક અને સુનિયોજિત સફળ કાર્યવાહી હતી. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે દુનિયાને કડક સંદેશો આપ્યો કે આ એ ભારત નથી કે જે બધું જોયા કરશે અને કંઈ જવાબ નહીં આપે, આ તો એ ભારત છે જે જવાબ પણ આપશે અને ભરપૂર પ્રહારથી આપશે. પરંતુ આ મીલીટરી કાર્યવાહીથી આતંકીઓને પોતાના ખોળે બેસાડીને ખવરાવનાર પાકિસ્તાનના પેટમાં ચુક ઉપડી અને ગિન્નાયુ અને વધુ એક ભૂલ કરી બેઠું. બીજા દેશોની મદદથી ઉછળતું પાકિસ્તાન ભારત પર ડ્રોન હુમલા કરવા લાગ્યું.

- Advertisement -

તુર્કી અને ચીનના ઉછીના માંગેલા હથિયારોથી ભારત પર હુમલા કરવા લાગ્યું. પંદર દિવસના ‘Operation Sindoor’ પછી તા. 6, 7 મે 2025ની રાતના 1-40 વાગ્યે ભારતીય વાયુસેનાના વિમાનો અને ડ્રોન દ્વારા પાકિસ્તાનના 9 આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કર્યા. આવુ સટીક આયોજન અને સુનિયોજિત સૈન્ય કાર્યવાહી દુનિયાએ પહેલી વાર જોઈ. સવાર પડતાં જ સમગ્ર પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો. આતંકીઓને પોષનારા તથા તેના થકી પોતાની મેલીમુરાદ પાર પાડનારા પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ વધુ બેબાકળા બન્યા. તેમણે વિદેશી મદદથી ઉછીના મેળવેલા ડ્રોનથી ભારત પર નિષ્ફળ હુમલાનો પ્રયાસ કર્યો. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે જેમાં રશિયાથી મેળવેલી જ-400 તેમજ ભારતીય સ્વદેશી બનાવટની એર ડિફેન્સ ગન તથા ઉછઉઘ દ્વારા વિકસિત સ્વદેશી એન્ટી ડ્રોન સિસ્ટમથી પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલા ઉછીના ડ્રોન હવામાં જ ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા. તા. 7, 8, 9 મે એમ ત્રણ દિવસ સુધી યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું. દરરોજ રાતના ભારતીય આકાશમાં પાકિસ્તાનના ડ્રોન દેખાય અને ભારતના સુદર્શન ચક્ર જેવી એર ડિફેન્સે પાકિસ્તાનના ઉછીના માંગેલા ડ્રોન અને ચીની મિસાઈલને હવામાં જ ધ્વસ્ત કરીને પાકિસ્તાનને પડ્યા ઉપર પાટુ મારવા જવું થયું. ભારતના વળતા પ્રહારમાં પાકિસ્તાનને ખૂબ જ મોટું નુકસાન થયું. ભારતે લગભગ 12 જેટલા સૈન્ય એરબેઝને નિશાન બનાવ્યા. તેની સીમામાં અંદર ઘુસીને તેની રડાર અને એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી. એરબેઝ તબાહ થયા, ડ્રોન નિષ્ફળ રહ્યા અને મિસાઈલ નાકામ રહી તથા એર ડિફેન્સ સિસ્ટમ કામ ન આવી જેથી પાકિસ્તાનને કરોડોનું નુકસાન થયું અને પાક ઘુંટણિયે પડ્યું. પાકિસ્તાનના ઉૠખઘ તરફથી ભારતના ઉૠખઘને ફોન કરીને યુદ્ધવિરામ (સીઝ ફાયર)ની વિનંતી કરવામાં આવી. સીઝ ફાયર તો થયું બંને દેશ તરફે ગોળીબાર અને અન્ય યુદ્ધ ઉદ્દેશક હુમલાઓ બંધ થયા પરંતુ હજુ સુધી આ આગ બુઝવાનું નામ નથી લેતી. કારણ કે ભારત સરકારે સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે ‘ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે.’

ઓપરેશન સિંદૂરનું શું પરિણામ આવ્યું, ભારત માટે ફલશ્રુતિ શું?
ઓપરેશન સિંદૂરથી સાબિત થયું કે
ભારત હવે સહનશીલ નહીં પણ પ્રહારક બન્યું છે.
દુશ્મન દેશની અંદર જઈને ભારત કાર્યવાહી કરી શકે છે.
100 કિ.મી. અંદર જઈને 100થી વધુ આતંકીઓનો ખાત્મો.
હવેથી કોઈપણ આતંકી હુમલો ‘અભિં જ્ઞર ઠફિ’ કહેવાશે.
હવેના યુદ્ધ સૈનિકોનો સંખ્યાના બળબળ પર નહીં પરંતુ દેશની વાયુસેનાની તાકાત અને ટેકનોલોજી પર નિર્ભર રહેશે.
ભવિષ્યના યુદ્ધ મોટાભાગે અવકાશી યુદ્ધ હશે.
ડ્રોન અને મિસાઈલ દ્વારા યુદ્ધો લડાશે.
યુદ્ધમાં હવે ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય છે.
જેની પાસે વધુ સારી ટેકનોલોજી તે દુશ્મન પર ભારે પડશે.
દેશની વાયુસેના મજબૂત તે દેશ વિજેતા બનશે, સાથે એર ડિફેન્સ સિસ્ટમ ખૂબ જ અગત્યની છે.
આમ ‘ઓપરેશન સિંદૂર’થી એટલું તો ખાસ સાબિત થાય છે, ભારતે શૌર્ય અને પરાક્રમથી સટીક સૈન્ય કાર્યવાહી કરી છે આમ પણ હજુ ભારતે પોતાના સંરક્ષણ બજેટમાં અને આ ક્ષેત્રમાં ઘણું કરવાનું બાકી છે. હજુ પાંચમી પેઢીના વિમાનો લાવવાના બાકી છે. હજુ ભારતે ઘણું કરવાનું બાકી છે.

Operation Sindoor

- Advertisement -

મીલીટરી ઈતિહાસનું સૌથી સટીક અને સફળ ઓપરેશન.
વિદેશી ધરતી પર 9 આતંકી અડ્ડાને જમીનદોસ્ત કર્યા.
100થી વધુ આતંકીઓને સજા-એ-મોત.
ભારતીય વાયુસેનાનું અપ્રિતમ અને અદ્ભુત સાહસ.
ભારતીય નારીઓનું સિંદૂર ઉઝાડનારાઓને ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા યોગ્ય જવાબ.

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

TAGGED: Operation Sindoor
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાત એક તરંગી બુદ્ધિશાળીની..
Next Article ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

‘સર્વેશ્વર ચોક કા રાજા’ની સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મહાઆરતી

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો
પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
આવાસ લઉં બે-ચાર? અરે લ્યો ને દસ-બાર! : RMCના અધિકારીઓ-પદાધિકારીઓની ગજબનાક ભૂખ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?