હળવદમાં રવિવારે સવાર વરસાદની પધરામણી, વરસાદને પગલે શહેરના મુખ્ય માર્ગો પાણી પાણી થયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
હળવદ શહેરમાં રવિવારે સવારના હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજાની પધરામણી થઈ હતી.રવિવારે નગરજનોએ વરસાદમાં ન્હાવાનો આનંદ લીધો, શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારથી જ વરસાદી માહોલમાં મેઘરાજાની પધરામણી થયહતી, હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની પધરામણી થય હતી .ભારે પવન અને વાદળ છાયા વાતાવરણ સવારથી વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ હતી,હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી માહોલમાં જોવાં મળ્યો હતો,પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે પવન સાથે વરસાદ ની શરુઆત થઈ હતી,શહેરીજનોને ગરમીમાંથી મુક્તિ મળી હતી.
- Advertisement -
નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા.વરસાદ વરસાતા ખેડુતોઓ માં આનંદ લાગણી જોવા મળી હતી. નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં.