By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    43 minutes ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    2 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    2 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    4 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
    5 minutes ago
    દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
    18 minutes ago
    દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ
    2 hours ago
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    24 hours ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 day ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    5 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    6 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    5 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટવાસીઓ માટે સ્પોર્ટ્સ સિઝન શરૂ: શુક્રવારથી સ્વિમિંગ પુલના વાર્ષિક રજિસ્ટ્રેશનનો પ્રારંભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટવાસીઓ માટે સ્પોર્ટ્સ સિઝન શરૂ: શુક્રવારથી સ્વિમિંગ પુલના વાર્ષિક રજિસ્ટ્રેશનનો પ્રારંભ
રાજકોટ

રાજકોટવાસીઓ માટે સ્પોર્ટ્સ સિઝન શરૂ: શુક્રવારથી સ્વિમિંગ પુલના વાર્ષિક રજિસ્ટ્રેશનનો પ્રારંભ

Khaskhabar Editor
Last updated: 2026/03/18 at 4:18 PM
Khaskhabar Editor 4 months ago
Share
3 Min Read
SHARE

સ્વિમિંગ પુલની ત્રિમાસિક મેમ્બરશીપ (શિખાઉ અને જાણકાર) માટે 27 માર્ચથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે

એથ્લેટિક ટ્રેક, સિન્થેટીક ટેનિસ કોર્ટ, વોલીબોલ, બાસ્કેટ બોલ માટે પણ રજિસ્ટ્રેશન કરાવી શકાશે 

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમતગમત સુવિધાઓ અને સ્નાનાગારોમાં નવા વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયાની તારીખો જાહેર કરવામાં આવી છે. મનપા સંચાલિત સ્ટેડિયમ, જીમ અને સ્વિમિંગ પૂલમાં હજારોની સંખ્યામાં નાગરિકો નોંધણી કરાવતા હોય છે, ત્યારે આ વર્ષે પણ વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. 20 માર્ચથી જાણકાર સભ્યો માટે વાર્ષિક અને 27 માર્ચથી તમામ સુવિધાઓ માટે ત્રિમાસિક મેમ્બરશીપ ખુલ્લી મુકાશે.
મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્થેટીક એથ્લેટિક ટ્રેક, સિન્થેટીક ટેનિસ કોર્ટ, વોલીબોલ, બાસ્કેટબોલ કોર્ટ તથા શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમપ્લેક્ષ ખાતે આવેલ બેડ્મિન્ટન કોર્ટ, વોલીબોલ કોર્ટ, 02 ટેનિસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ, સ્કોવોશ કોર્ટ તેમજ રેસકોર્ષ જીમ, નાના મવા મલ્ટિ એક્ટીવિટી સેન્ટર લેડિઝ જીમ, શેઠ હાઇસ્કુલ જીમ, હૈદરી ચોક જીમ તથા વિવિધ સ્નાનાગારો જેમકે શ્રી સરદાર વલલ્ભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર કાલાવડ રોડ, શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્ષ, શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર પેડક રોડ તથા શ્રી જીજાબાઇ મહિલા સ્નાનાગાર, સાધુવાસવાણી રોડ ખાતે શિખાઉ તથા જાણકાર સભ્યો માટે વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે તેમજ રાજકોટ મહાનગરપાલિકા તથા સ્પોર્ટ્સ ઓર્થોરીટી ઓફ ગુજરાતની સંયુકત જઙટ રાજકોટ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન સંચાલિત શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ મવડી ખાતે રમત ગમત સુવિધાઓ જેમ કે બેડમિન્ટન, લોન ટેનિસ, વોલીબોલ, બાસ્કેટબોલ તથા કબ્બડીના કોચીંગ માટે માસિક રજિસ્ટ્રેશનની પ્રવેશ પ્રકિયા પણ શરૂ કરવામાં આવનાર છે. ઉપરોક્ત વિગતે તમામ સ્નાનાગાર ખાતે વાર્ષિક જાણકાર મેમ્બર્સ માટે તા.20/03/2026 ના રોજ વહેલા તે પહેલાનાં ધોરણે વાર્ષિક મેમ્બરશીપ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ પરથી ઓનલાઇન, રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે.

ગત વર્ષની મેમ્બર્સની સંખ્યા 
ક્રમ રમતગમતની સુવિધાનું નામ સભ્યોની સંખ્યા
01 સિન્થેટીક એથ્લેટિક ટ્રેક રેસકોર્ષ 8450
02 સિન્થેટીક ટેનિસ કોર્ટે રેસકોર્ષ 219
03 સિન્થેટીક બાસ્કેટબોલ કોર્ટ રેસકોર્ષ 230
04 વિવિધ જીમ 3784
05 સરદાર વલલ્ભભાઇ પટેલ સ્નાનાગાર 5605
06 મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર 7470
07 લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્ષ 4773
08 સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર, પેડક રોડ 2108
09 જીજાબાઇ સ્નાનાગાર, સાધુ વાસવાણી રોડ 1909
10 વોલીબોલ કોર્ટ 50
11 મવડી ઇન્ડોર સ્ટેડીયમ બેડમિન્ટન 1249
12 મવડી ઇન્ડોર સ્ટેડીયમ બાસ્કેટબોલ 171
13 મવડી ઇન્ડોર સ્ટેડીયમ લોન ટેનિસ 155
14 મવડી ઇન્ડોર સ્ટેડીયમ વોલીબોલ 290
કુલ નોંધાયેલ સભ્યોની સંખ્યા36463
અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ- મવડી 
ક્રમ રમતગમતની સુવિધાનું નામ સભ્યોની સંખ્યા
1 મવડી ઇન્ડોર સ્ટેડીયમ બેડમિન્ટન 27
2 મવડી ઇન્ડોર સ્ટેડીયમ બાસ્કેટબોલ 03
3 મવડી ઇન્ડોર સ્ટેડીયમ લોન ટેનિસ 04
4 મવડી ઇન્ડોર સ્ટેડીયમ વોલીબોલ 05

You Might Also Like

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.4.20 કરોડના 13 કામો મંજૂર

સામૂહિક આપઘાત : વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય

રાજકોટમાં ૨૮ દિવસમાં ૨૮૬૪ સ્થળની તપાસ, ૧૮૦૨ નોટિસ અને રૂ. ૧.૬૧ લાખથી વધુનો દંડ

જામનગર યુનિ.નું પેપર લીક થતાં રાજકોટમાં NSUIનો વિરોધ

PDM ફાટકે રૂ.82 કરોડના અંડરબ્રિજ માટે રેલવેએ આપી સૈદ્ધાંતિક મંજૂરી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 20 માર્ચે ઝુલેલાલ ઘાટ લાલપરીથી કાર રેલીનો પ્રારંભ: 50થી વધુ કાર જોડાશે
Next Article રાધેશ્યામ ગૌશાળા અને વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીએ ભવ્ય રથયાત્રા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.4.20 કરોડના 13 કામો મંજૂર
સામૂહિક આપઘાત : વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય
ચાંદીપુરા વાયરસનો કાળો કેર : મહેસાણા જિલ્લામાં પ્રથમ મોત
ભારત પર લાગશે 100% ટેરિફ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.4.20 કરોડના 13 કામો મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
રાજકોટ

સામૂહિક આપઘાત : વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
રાજકોટ

રાજકોટમાં ૨૮ દિવસમાં ૨૮૬૪ સ્થળની તપાસ, ૧૮૦૨ નોટિસ અને રૂ. ૧.૬૧ લાખથી વધુનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?