By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    16 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    16 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    16 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    16 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશના 16માં એટર્ની જનરલ તરીકે મુકુલ રોહતગીની પસંદગી: ગઈ વખતે મોદી સરકારને લાગ્યો હતો જોરદાર ઝટકો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > દેશના 16માં એટર્ની જનરલ તરીકે મુકુલ રોહતગીની પસંદગી: ગઈ વખતે મોદી સરકારને લાગ્યો હતો જોરદાર ઝટકો
ખાસ-ખબરરાષ્ટ્રીય

દેશના 16માં એટર્ની જનરલ તરીકે મુકુલ રોહતગીની પસંદગી: ગઈ વખતે મોદી સરકારને લાગ્યો હતો જોરદાર ઝટકો

Khaskhabar Editor
Last updated: 2022/09/13 at 11:31 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

કેન્દ્ર સરકાર 1 ઓક્ટોબરે જાણીતા વકીલ અને પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીને ફરી એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરી શકે છે.

જાણીતા વકીલ અને પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીને ફરી એકવાર સરકારના ટોચના કાયદા અધિકારી (law officer)ની જવાબદારી સોંપવામાં આવનાર છે. વર્તમાન એજી કેકે વેણુગોપાલે 30 સપ્ટેમ્બર પછી આ પદ પર બન્યા રહેવાની અસમર્થતા વ્યક્ત કરી છે. તેથી કેન્દ્ર સરકાર 1 ઓક્ટોબરે દેશના 16માં એટર્ની જનરલ તરીકે મુકુલ રોહતગીને નિયુક્ત કરી શકે છે.

- Advertisement -

2017માં વેણુગોપાલને બનાવાયા હતા એટર્ની જનરલ

ખાસ વાત એ છે કે, વેણુગોપાલને જૂન 2017માં રોહતગીની જગ્યાએ એટર્ની જનરલ બનાવ્યા હતા. એ સમયે મોદી સરકાર રોહતગીનો 3 વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ તેમને 2 વર્ષનું એક્સટેન્શન આપવા માંગતી ન હતી. રોહતગી ભાજપના દિવંગત નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના ખૂબ નજીક હતા. 2014માં ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંપૂર્ણ બહુમતી સરકારની બન્યા પછી તેમને એટર્ની જનરલ બનાવવામાં આવ્યા હતા.

વેણુગોપાલને એક-એક વર્ષના બે એક્સટેન્શન આપી ચૂકી છે સરકાર

- Advertisement -

જો કે, રોહતગીએ એક્સ્ટેંશન ન આપવાના સરકારના વલણને ધ્યાનમાં લીધા પછી 2017માં જૂનના બીજા સપ્તાહમાં રાજીનામું આપ્યું અને ખાનગી પ્રેક્ટિસમાં પાછા ફર્યા. તેઓ સુપ્રીમ કોર્ટના ટોચના 5 વકીલોમાં સામેલ છે.

90 વર્ષના કે.કે વેણુગોપાલને મોદી સરકાર તેમના ત્રણ વર્ષના કાર્યકાળ ઉપરાંત એક-એક વર્ષના બે એક્સટેન્શન આપી ચૂકી છે. તેઓ વારંવાર આ પદ પર બન્યા રહેવાની અનિચ્છા વ્યક્ત કરતા આવ્યા છે. આખરે તેઓ 30 સપ્ટેમ્બર સુધી માત્ર 3 મહિનાના એક્સટેન્શન માટે તૈયાર થયા જેથી કરીને સરકાર તેમની જગ્યાએ કોઈ ચહેરો પસંદ કરી શકે. મોદી સરકાર આ પદ માટે 67 વર્ષીય રોહતગીને સૌથી યોગ્ય માની રહી છે.

PMOએ રોહતગીને સમજાવ્યાઃ સૂત્રો

સૂત્રોના જણાવ્યા અનુસાર, રોહતગીને પીએમઓએ એટર્ની જનરલ બનવા માટે સમજાવ્યા અને સિનિયર વકીલે આ વિનંતી સ્વીકારી લીધી છે. એજી તરીકે રોહતગીના કાર્યકાળ દરમિયાન મોદી સરકારને સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન (NJAC)ને રદ્દ કરી દીધું. આ કારણે ઓક્ટોબર 2015થી લગભગ એક વર્ષ સુધી ન્યાયતંત્ર અને કાર્યપાલિકા વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી.

You Might Also Like

વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો

ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું

ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ

દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં

સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ

TAGGED: AttorneyGeneral, Modigovernment, MukulRohatgi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article SI ભરતીમાં કૌભાંડ મામલે દેશનાં 33 ઠેકાણે CBIનાં દરોડા, શ્રીનગરથી બેંગલુરુ સુધી લંબાયા તાર
Next Article એપલનું iOS16 થશે લોન્ચ, ક્યાં iPhone મોડેલને મળશે સોફ્ટવેર અપડેટ્સ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાષ્ટ્રીય

ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાષ્ટ્રીય

ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?