By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    3 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    4 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    4 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    4 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    5 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં PM મોદીને બ્રિફિંગ આપવામાં જૂનાગઢનાં આચાર્ય તરૂણભાઇ કાટબામણાની પસંદગી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં PM મોદીને બ્રિફિંગ આપવામાં જૂનાગઢનાં આચાર્ય તરૂણભાઇ કાટબામણાની પસંદગી
જુનાગઢ

ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં PM મોદીને બ્રિફિંગ આપવામાં જૂનાગઢનાં આચાર્ય તરૂણભાઇ કાટબામણાની પસંદગી

Khaskhabar Editor
Last updated: 2022/04/19 at 3:51 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

મોદી સાહેબમાં રહેલી શક્તિનો જાણે મારામાં સંચાર થયો : તરૂણભાઈ

વડાપ્રધાન સાથેની એ 4 મિનિટનાં સમયનાં અનુભવ વર્ણવ્યા

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા

સોમવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગરમાં શિક્ષણ મૂલ્યાંકન માટેનાં કમાન્ડ એન્ડ ક્ધટ્રોલની સેન્ટરની મુલાકાત લીધી હતી. વડાપ્રધાને આ સેન્ટરને વિદ્યા સમીક્ષા કેન્દ્ર નામ આપ્યું છે. અહીંની વડાપ્રધાનની મુલાકાત દરમિયાન તેમને બ્રીફીંગ કરવા માટે રાજ્યભરમાંથી 18 શિક્ષકોની પસંદગી કરાઇ હતી. 18 પૈકી એક શિક્ષક જૂનાગઢ ક્ધયા શાળા નંબર 4નાં એચ ટાટ આચાર્ય તરૂણભાઇ કાટબામણા હતાં. વડાપ્રધાની મુલાકાત સમયે તરૂણભાઇએ એકમ કસોટી બુક, સરલ એપ અને રીપોર્ટ કાર્ડની માહિતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આપી હતી. અહીં 4 મિનિટ સુધી વડાપ્રધાન સાથે વાર્તાલાપ કર્યો હતો. તરૂણભાઇ કાટબામણાએ વડાપ્રધાન સાથે મુલાકાતનો અનુભવ ખાસ ખબરને જણાવ્યો હતો.

સવાલ : કેટલો સમય વડાપ્રધાન સાથે વર્તાલાપ કર્યો?
તરૂણભાઇ : સેન્ટરમાં 30 મિનીટ સુધી રોકાયા હતાં. તેમા મેં અંદાજે 4 મિનિટ સુધી વાર્તાલાપ કર્યો હતો.

- Advertisement -

સવાલ :નરેન્દ્રભાઇને શું બ્રિફિંગ કર્યું ?
તરૂણભાઇ : એકમ કસોટીની વાત કરી તે મુજબ ધોર 3 થી 8નાં દરેક વિદ્યાર્થીને બૂક આપવામાં આવી છે. જેમાં સમયપત્ર મુજબ અઠવાડીક ટેસ્ટ લેવામાં આવે છે. તેમા જરૂરી નકશા, આલેખ સહિત નોંધપોથી આપવામાં આવે છે. આ કસોટીથી લેખત કૌશલ્યમાં સુધારો થયો, પરીક્ષાનો ડર દુર થયો, હાજરીમાાં નિયમીતતા વધી, એકમ કસોટી બાદ નિદાન અને ઉપચાર પછી પૂન: કસોટી લઇ દરેક અધ્યયન નિષ્પત્તિ સિધ્ધ કરવા પ્રયત્ન થાય છે. આ ઉપરાંત સરલ એપ અને રિપોર્ટ કાર્ડ અંગેની માહિતી આપી હતી.

સવાલ : તમે જે બ્રિફિંગ કરતા તે માની લેતા હતાં?
તરૂણભાઇ : મારા ભાગે જે કાર્ય હતું તેની વાત કરૂં તો મોદી સાહેબ પહેલા શાંતિથી સાંભળતાં હતાં. અમે જે કહીએ તેમાં અમને સવાલ પણ કરતા હતાં. તેમજ એપ પણ પોતે ઓપન કરી જોતા હતાં. અમારી સાથે પ્રશ્ર્નોત્તરી પણ કરી હતી.

સવાલ : વડાપ્રધાનની આ ઘટનાને અંગે તમારૂ શું માનવું છે ?
તરૂણભાઇ : શિક્ષણની બાબતમાં ઊંડાણપૂર્વકની તત્પરતા દાખવી હોય તેવી રાષ્ટ્રની પ્રથમ ઘટના છે. ગુજરાતનું શિક્ષણ મોડલ તમામ જગ્યાએ લાગુ કરવું જોઇએ.

સવાલ :વડાપ્રધાન સાથેની મુલાકાનો તમારો શું અનુભવ ?
તરૂણભાઇ : મોદી સાહેબમાં એક ફૂટનાં અંતરેથી પણ શક્તિનો તેજપૂંજ જોવા મળ્યો હતો. તેની સામે જોઇને વાત કરતી વખતે નકકી કરેલા શબ્દો પણ ફગી જાય તેવો અનુભવ થયો. તેમજ મોદી સાહેબમાં રહેલી શક્તિનો જાણે મારામાં સંચાર થયો હોય તેવું મે અનુભવ્યું હતું. તેમની સાથે આંખમાં આંખ મીલાવી વાત કરવી ખૂબ જ મુશ્કેલ છે.

સવાલ : આ મુલાકાતને તમે શું કહેશો ?
તરૂણભાઇ : મારી 24 વર્ષની શિક્ષણ તરીકેની ફરજનો આ સર્વશ્રષ્ઠ સમય હતો. તમામ પુરસ્કાર મને મળ્યાં હોય તેવું લાગ્યું છે.

સવાલ : હવે શું સ્વપ્ન છે તમારું?
તરૂણભાઇ : સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેકટમાં ક્ધયા શાળા નંબર 4ની પસંદગી થઇ છે. શાળામાં 1 હજાર વિદ્યાર્થીઓની સંખ્યા કરવી છે અને શાળાને રાષ્ટ્રીય ફલક સુધી પહોંચાડવી છે.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તાઉતેમાં આંબાને નુક્સાન થતાં હોસ્ટેલની ફી ન ભરી શકનાર વિદ્યાર્થીની પોલીસે મદદ કરી
Next Article પ્રેમલગ્ન કરતાં સગા ભાઈએ બહેન-બનેવીને રહેંસી નાખ્યાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?