By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન અમેરિકા પર હુમલો કરશે તો તેનો સંપૂર્ણ સફાયો કરી નાંખીશું : ટ્રમ્પ
    1 hour ago
    ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકામાં જ વિરોધ, લોકો રસ્તા પર ઉતર્યા: અનેક શહેરોમાં હાઈએલર્ટ
    19 hours ago
    ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે ટ્રમ્પે અમેરિકનો માટે વિશ્વભરમાં મુસાફરી ચેતવણી જારી કરી
    22 hours ago
    ઇઝરાયલી હુમલામાં 950 ઈરાનીઓના મોત, તેહરાન દ્વારા બદલો લેવાની પ્રતિજ્ઞા, અમેરિકા એલર્ટ
    24 hours ago
    બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ચીન વચ્ચે ત્રિપક્ષીય વિદેશ કાર્યાલય ચર્ચાનો પ્રારંભ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બાળ મજૂરી બચાવ અને ધરપકડમાં તેલંગાણા ભારતમાં ટોચ પર: રિપોર્ટ
    11 minutes ago
    એર ઇન્ડિયા 15 જુલાઈ સુધી 19 રૂટ પર નેરો-બોડી ફ્લાઇટ્સ ઘટાડશે
    22 hours ago
    ‘જાતિગત ટિપ્પણી’ બદલ ઇન્ડિગોના પાઇલટે 3 અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધાવી
    23 hours ago
    Operation Sindhu: ઈરાનથી 285 સ્થળાંતર કરનારાઓને લઈને વિમાન દિલ્હી પહોંચ્યું
    23 hours ago
    આખું વિશ્ર્વ યોગમય
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ માટે દુઃખદ દિવસ! ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું લંડનમાં 77 વર્ષની વયે નિધન
    1 hour ago
    ભારતની ધાંસૂ શરૂઆત: ગિલ અને જયસ્વાલે ફટકાર્યું શતક
    3 days ago
    શુભમન ગિલને સફેદ મોજાને બદલે કાળા મોજાં પહેવા ભારે પડ્યા 10થી 20 ટકા દંડ ભરવો પડશે
    3 days ago
    કાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી: હેડિંગ્લેમાં ટોસ બનશે ‘બોસ’
    5 days ago
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાણીતા શૉ ‘અનુપમા’ના સેટ પર વહેલી સવારે લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નથી થઈ
    22 hours ago
    ‘સિતારે જમીન પર’એ ‘હાઉસફુલ 5’ને આપી ટક્કર પહેલા દિવસે જ સિનેમા ઘરોમાં મચાવી ધૂમ
    3 days ago
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    5 days ago
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    6 days ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    4 days ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    2 weeks ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    2 weeks ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્ર-કચ્છમાં સપ્તાહમાં માત્ર છુટાછવાયા ઝાપટાં જ વરસશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌરાષ્ટ્ર-કચ્છમાં સપ્તાહમાં માત્ર છુટાછવાયા ઝાપટાં જ વરસશે
રાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

સૌરાષ્ટ્ર-કચ્છમાં સપ્તાહમાં માત્ર છુટાછવાયા ઝાપટાં જ વરસશે

Khaskhabar Editor
Last updated: 2024/08/08 at 4:38 PM
Khaskhabar Editor 11 months ago
Share
2 Min Read
SHARE

વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: ઝારખંડ પરની સિસ્ટમ લો-પ્રેશરમાં ફેરવાશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
ગુજરાતમાં લાંબા વખતથી વરસાદ અને વરસાદી માહોલ રહ્યા બાદ હવે આગામી 13 ઓગષ્ટ સુધી કોઈ ભારે મેઘ સવારીની સંભાવના નથી અને એકાદ-બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા ઝાપટા-હળવો વરસાદ થઈ શકે તેમ હોવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે, ચોમાસુ ધરી હાલ ગંગાનગર, હિસાર, અલીગઢ, વારાણસી, દીધા થઈને મધ્યપુર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે. 5.8 કિલોમીટરનું અપર એર સાયકલોનિક સરકયુલેશન ઝારખંડ તથા તેને લાગુ ઓડિશા-છતીસગઢ આસપાસ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવ છે.

- Advertisement -

આ સિસ્ટમ મજબુત બનીને આજે લો-પ્રેસરમાં પરિવર્તિત થઈ શકે છે. એક અપર એર સાયકલોનીક સરકયુલેશન સીસ્ટમ 1.5 થી 4.5 કી.મી.ના લેવલમાં હરિયાણા તથા આસપાસના ક્ષેત્રોમાં છે. એક નબળો ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી ઉતરીય કર્ણાટક સુધી પ્રસ્થાપિત છે. તેઓએ કહ્યું કે, અમુક પરિબળો ખત્મ થશે અને નવા આકાર લેશે. ઝારખંડ-ઓડિશા-છતીસગઢની સીસ્ટમનું 3.1 કી.મી.ના લેવલનુ અપર એર સાયકલોનિક સરકયુલેશન ઉતર પશ્ચિમ તરફ ગતિ કરશે અને હરિયાણા પાસેની સીસ્ટમ સાથે ભળી જવા સાથે બહોળુ સરકયુલેશન સર્જવાની સંભાવના છે.

આ સીસ્ટમ દિલ્હી, ઉતરીય મધ્યપ્રદેશ, તેને લાગુ રાજસ્થાન તથા ઉતરપ્રદેશ પર છવાશે અને તેનો એક સામાન્ય ટ્રફ બે દિવસ દક્ષિણ રાજસ્થાન તથા તેને લાગુ ગુજરાત સુધી લંબાવાની સંભાવના છે. તા.9થી13 ઓગષ્ટ સુધીની આગાહીમાં અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ દરમ્યાન ગુજરાત રીજીયનના છુટાછવાયા અને કયારેક વધુ વિસ્તારોમાં ઝાપટા-હળવો-મધ્યમ વરસાદ થઈ શકે છે. એકલદોકલ વિસ્તારમાં ભારે વરસાદ શકય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ ભારે વરસાદની સંભાવના નથી. અમુક દિવસ છુટાછવાયા ઝાપટા કે હળવો વરસાદ થઈ શકે છે. આગાહીના સમયમાં પવનનુ જોર રહેવાની સંભાવના છે.

You Might Also Like

મધુરમ પીડિયાટ્રિક અને રિહેબ સેન્ટર દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે ‘સિતારે ઝમીન પર’ ફિલ્મ શૉનું આયોજન

કાલાવડ રોડ હાઇવે પર વીજપોલ ધરાશાયી થતા ટ્રાફિકજામ જેવી સ્થિતિ, રસ્તા પર જોખમ વધ્યું

ડૉ. શ્યામપ્રસાદ મુખરજી બલિદાન દિવસ: દેશભક્તિના યશસ્વી યોદ્ધાને શ્રદ્ધાંજલિ

અકસ્માતમાં યુગને ગંભીર ઈજા થતાં જટીલ ઓપરેશનની જરૂર : તબીબી સહાય માટે પરિવારની લોકોને અપીલ

સાળીના ક્લિનિકમાં એક વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો

TAGGED: rain, Rajkot, Saurashtra-Kutch
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નારી વંદન ઉત્સવ: જૂનાગઢમાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી સાથે સ્વરોજગાર વિશે માર્ગદર્શન અપાયું
Next Article ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પણ અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો ઉલાળીયો!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બાળ મજૂરી બચાવ અને ધરપકડમાં તેલંગાણા ભારતમાં ટોચ પર: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
શુભાંશુ શુક્લાના એક્સિઓમ સ્પેસ મિશનનું લોન્ચિંગ કાલે થશે
મેંદરડા-માંગરોળમાં 5 ઇંચ વરસાદ, નદી-નાળા છલકાયાં
પોરબંદરમાં બુટલેગર બધા ભોળા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભારતીય ક્રિકેટ માટે દુઃખદ દિવસ! ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું લંડનમાં 77 વર્ષની વયે નિધન
ઈરાન અમેરિકા પર હુમલો કરશે તો તેનો સંપૂર્ણ સફાયો કરી નાંખીશું : ટ્રમ્પ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મધુરમ પીડિયાટ્રિક અને રિહેબ સેન્ટર દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે ‘સિતારે ઝમીન પર’ ફિલ્મ શૉનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

કાલાવડ રોડ હાઇવે પર વીજપોલ ધરાશાયી થતા ટ્રાફિકજામ જેવી સ્થિતિ, રસ્તા પર જોખમ વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

ડૉ. શ્યામપ્રસાદ મુખરજી બલિદાન દિવસ: દેશભક્તિના યશસ્વી યોદ્ધાને શ્રદ્ધાંજલિ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?