By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિશ્વભરમાં દર કલાકે 5 મહિલાઓની જીવનસાથી કે પરિવારજનો દ્વારા હત્યા
    41 seconds ago
    રશિયાના એરબેઝ પર હુમલામાં 5 લડાકુ વિમાન નષ્ટ, યુક્રેનનો દાવો
    4 minutes ago
    ભારત પર ટેરિફ-બૉમ્બ ફોડવાની તૈયારીમાં અમેરિકા
    23 hours ago
    24 કલાકમાં 20 લાખ વ્યૂઝ…અને સજામાં 74 કોરડાં માર્યા!
    2 days ago
    શેખ હસીના વતનવાપસી કરશે : બાંગ્લાદેશમાં હડકંપ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નેતા અનંત સિંહની દીકરીના લગ્નમાં 10 લાખ લોકો ઉમટતાં અફરા તફરી
    2 minutes ago
    ઉ. ભારતમાં શીતલહેરનો પ્રકોપ : 7 રાજ્યમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ
    8 minutes ago
    વધુ ખાંડ, મીઠું અને ફેટવાળા પેકેજડ ફૂડ પર ચેતવણી ફરજિયાત
    9 minutes ago
    બદ્રીનાથ મંદિરમાં પણ દાનચોરી થયાનો SITની તપાસમાં ઘટસ્ફોટ
    24 hours ago
    વાહન વીમામાં 4 ફેરફારઃ 15 ડિસેમ્બરથી નવા નિયમો લાગુ થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    720 રન ખડયા છતાં ભારત જીતથી વંચિતઃ વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતા WTC ફાઈનલની રેસમાં ફટકો
    3 days ago
    ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી
    5 days ago
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    1 week ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    1 week ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    3 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    4 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    કાશીમાં દેવતાઓની દિવાળી: 21 લાખ દીવડાંથી જગમગવા લાગ્યા 84 ઘાટ
    24 hours ago
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માત્ર ખુરશી બદલવાથી ગેરકાયદે બાંધકામો અટકશે ખરા?: બે ટાઉન પ્લાનરની અરસ-પરસ બદલી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > માત્ર ખુરશી બદલવાથી ગેરકાયદે બાંધકામો અટકશે ખરા?: બે ટાઉન પ્લાનરની અરસ-પરસ બદલી
રાજકોટ

માત્ર ખુરશી બદલવાથી ગેરકાયદે બાંધકામો અટકશે ખરા?: બે ટાઉન પ્લાનરની અરસ-પરસ બદલી

Khaskhabar Editor
Last updated: 2026/11/26 at 2:09 PM
Khaskhabar Editor 2 minutes ago
Share
2 Min Read
SHARE

ઈસ્ટ ઝોનના અભી પટેલને વેસ્ટ ઝોનમાં તથા વેસ્ટ ઝોનના ભાર્ગવ બરવાળીયાને ઈસ્ટ ઝોનમાં મુકાયા

ગેરકાયદે બાંધકામો મુદ્દે જનરલ બોર્ડમાં વિપક્ષના હોબાળા બાદ મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણય

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામો સામે નક્કર કાર્યવાહીના અભાવ મુદ્દે તાજેતરમાં યોજાયેલા જનરલ બોર્ડમાં વિપક્ષે ઉઠાવેલા સવાલો બાદ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા મહત્વનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશનરે મનપાના બે ટાઉન પ્લાનરની અરસ-પરસ બદલી કરવાનો હુકમ કર્યો છે, જે અંતર્ગત ઈસ્ટ ઝોનના ટાઉન પ્લાનર અભી પટેલને વેસ્ટ ઝોનમાં અને વેસ્ટ ઝોનના ટાઉન પ્લાનર ભાર્ગવ બરવાળીયાને ઈસ્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, ટીઆરપી અગ્નિકાંડ બાદ ગત ૨૨ જુલાઈએ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રથમવાર શહેરના ત્રણેય ઝોનમાં ટાઉન પ્લાનર (TPO)ની નિમણૂક કરવામાં આવી હતી. જોકે, તા. ૨૦ નવેમ્બરના રોજ યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષ દ્વારા ટીપી વિભાગની કામગીરી અંગે આકરા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં છેલ્લા બે વર્ષમાં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કોઈ ખાસ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે ૧૪ માસ પૂર્વે ભરતી થયેલા અને હાલ બે વર્ષના પ્રોબેશન પિરિયડ પર રહેલા ત્રણેય ટાઉન પ્લાનર ગેરકાયદે બાંધકામો રોકવામાં નિષ્ફળ નીવડ્યા છે.મહત્વની બાબત એ છે કે બદલી પામેલા બંને ટાઉન પ્લાનરો હાલ પ્રોબેશન પિરિયડમાં હોવાની સાથે તેમની સામે ખાતાકીય તપાસ પણ ચાલી રહી છે. જનરલ બોર્ડમાં વિપક્ષના હોબાળા બાદ મ્યુનિસિપલ કમિશનરે બંને અધિકારીઓની ઝોન બદલી કરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા મનપા વર્તુળોમાં જાગી છે. જોકે, માત્ર અધિકારીઓની અરસ-પરસ બદલી કરવાથી શહેરમાં ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો સામેની કાર્યવાહીમાં કેટલો સુધારો આવશે, તે તો આવનારો સમય જ બતાવશે.

You Might Also Like

રાજકોટ મનપાની આરોગ્ય શાખાનું ચેકિંગ: મચ્છર ઉત્પત્તિ બદલ 10,700નો દંડ

જંગલેશ્વર ખર્ચ વિવાદઃ સાંસ્કૃતિક મેનેજર સસ્પેન્ડ આરોગ્ય અધિકારી અને ઈજનેર સામે તપાસ થશે

રાજકોટ સિવિલની ઘોર બેદરકારી: દર્દીની છાતીમાં તાર ફસાવી ટાંકા વગર ડ્રેસિંગ કરી ડોક્ટર ફરાર

રાજકોટમાં સ્કૂલ ખુલતા જ ફાયર વિભાગનું ચેકિંગઃ અંજલિ, સોમનાથ, યોગી સ્કૂલ પાસે ફાયર NOC જ નથી

સંવિધાન-લોકશાહીના રક્ષણ માટે અમદાવાદમાં ‘સંવિધાન રક્ષા માર્ચ’: રાજકોટ શહેર કોંગ્રેસની ટીમ જોડાઇ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નેતા અનંત સિંહની દીકરીના લગ્નમાં 10 લાખ લોકો ઉમટતાં અફરા તફરી
Next Article વિશ્વભરમાં દર કલાકે 5 મહિલાઓની જીવનસાથી કે પરિવારજનો દ્વારા હત્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

વિશ્વભરમાં દર કલાકે 5 મહિલાઓની જીવનસાથી કે પરિવારજનો દ્વારા હત્યા

Khaskhabar Editor Khaskhabar Editor 42 seconds ago
નેતા અનંત સિંહની દીકરીના લગ્નમાં 10 લાખ લોકો ઉમટતાં અફરા તફરી
રશિયાના એરબેઝ પર હુમલામાં 5 લડાકુ વિમાન નષ્ટ, યુક્રેનનો દાવો
ઉ. ભારતમાં શીતલહેરનો પ્રકોપ : 7 રાજ્યમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ
વધુ ખાંડ, મીઠું અને ફેટવાળા પેકેજડ ફૂડ પર ચેતવણી ફરજિયાત
NSE વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ બન્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની આરોગ્ય શાખાનું ચેકિંગ: મચ્છર ઉત્પત્તિ બદલ 10,700નો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાજકોટ

જંગલેશ્વર ખર્ચ વિવાદઃ સાંસ્કૃતિક મેનેજર સસ્પેન્ડ આરોગ્ય અધિકારી અને ઈજનેર સામે તપાસ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
રાજકોટ

રાજકોટ સિવિલની ઘોર બેદરકારી: દર્દીની છાતીમાં તાર ફસાવી ટાંકા વગર ડ્રેસિંગ કરી ડોક્ટર ફરાર

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?