By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    7 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    7 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    22 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    23 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    24 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    2 days ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    24 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    22 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતમાં હવે પગારદાર નોકરીઓની સ્થિતિ પહેલા કરતા સારી નથી: સરવેમાં ચોંકાવનારો ખુલાસો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભારતમાં હવે પગારદાર નોકરીઓની સ્થિતિ પહેલા કરતા સારી નથી: સરવેમાં ચોંકાવનારો ખુલાસો
રાષ્ટ્રીય

ભારતમાં હવે પગારદાર નોકરીઓની સ્થિતિ પહેલા કરતા સારી નથી: સરવેમાં ચોંકાવનારો ખુલાસો

Khaskhabar Editor
Last updated: 2024/07/27 at 6:49 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

બજેટમાં રોજગારી સર્જનનો મુદ્દો મહત્વનો રહ્યો હતો ત્યારે…

બધાને સારું વેતન નથી અને સામાજીક સુરક્ષા પણ નથી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27

- Advertisement -

આ વખતે રજૂ કરવામાં આવેલ બજેટમાં રોજગાર સર્જન સૌથી મોટો મુદ્દો રહ્યો હતો. સરકારે જાહેરાત કરી હતી કે આગામી પાંચ વર્ષમાં રોજગાર સર્જન માટે બે લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.આ જાતિઓનું મુખ્ય ધ્યાન પગારદાર નોકરીઓ પેદા કરવા પર હશે. જો કે ભારતીય અર્થવ્યવસ્થામાં પહેલાથી જ મોજૂદ પગારદાર નોકરીઓની સ્થિતિ પર વિચાર કરવો જરૂરી છે. આંકડા બતાવે છે કે પગારદાર નોકરીઓની સ્થિતિ દેશમાં પહેલાથી સારી નથી.પગારદાર નોકરીઓનો ભાગ અનેક વર્ષોથી સ્થિર: સામયિક શ્રમ બળ સર્વેક્ષણ 2022-23ના અનુસાર ભારતના કુલ કાર્યબળમાં પગારદાર નોકરીઓની ભાગીદારી 20.9 ટકા છે, જો તેને કુલ શ્રમબળમાં જોવામાં આવે તો આવા લોકોની ભાગીદારી માત્ર 20.2 ટકા જ છે. રાષ્ટ્રીય જનસંખ્યા આયોગના 1 જુલાઈ 2022ની વસ્તી અનુમાનના આધારે ભારતની અનુમાનીત શ્રમશક્તિ 58.5 કરોડ છે. તેમાં પગારદાર નોકરીઓની સંખ્યા 11.8 કરોડ છે.

સર્વેક્ષણના આંકડા 2017-18થી જ ઉપલબ્ધ છે. જે મુજબ પગારદાર નોકરીઓનો ભાગ ઘણી હદે સ્થિર રહ્યો છે. પગારદાર નોકરીઓમાં શહેરી ક્ષેત્રોમાં કુલ ભાગ 56 ટકા છે. મુખ્ય ત્રણ ક્ષેત્રો, પ્રશાસન, રક્ષા અને અન્ય સેવાઓ જેમકે વ્યાપાર, હોટલ, પરિવહન, સ્ટોરેજ, સંચાર અને નિર્માણમાં 84 ટકા પગારદાર નોકરીઓ છે. વિરોધાભાસ એ છે કે આ ક્ષેત્રોમાં દેશના કુલ શ્રમિકોના માત્ર 38 ટકા છે.સર્વેક્ષણ ડેટામાં પગાર વાળી નોકરીઓમાંથી 10 ટકાથી ઓછામાં 50 હજાર રૂપિયા કે તેથી વધુની માસિક આવક બતાવાઈ છે. બે તૃતિયાંશથી વધુની આવક વાસ્તવમાં 20 હજાર રૂપિયા દર માસથી પણ ઓછી છે. પગારવાળી અનેક નોકરીઓમાં સામાજીક સુરક્ષાની જોગવાઈ નથી. માત્ર 44 ટકાને જ કોઈને કોઈ રૂપે સામાજીક સુરક્ષાની જોગવાઈ મળેલી છે.

પુરુષો પાસે 76 ટકા નોકરી: સર્વેના યુનિટ સ્તરીય ડેટા મુજબ 76 ટકા પગારદાર નોકરીઓ પુરુષો પાસે છે, તેમાં એક તૃતીયાંશ લોકો એવા છે, જેમની પાસે કમ સે કમ સ્નાતકની ડિગ્રી છે, જયારે 31 ટકા એવા કર્મચારી છે, જેમની વય 30 વર્ષથી ઓછી છે.

- Advertisement -

You Might Also Like

જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨

સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન

ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ

TAGGED: Salary jobs
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડાઉન ટુ અર્થ! સુલતાનપુરમાં રાહુલ ગાંધી બન્યા મોચી, દુકાનમાં બેસીને સીવ્યા ચંપલ
Next Article લીમડી – અમદાવાદ નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પર ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

તક અને સાવચેતી

Khaskhabar Editor Khaskhabar Editor 30 seconds ago
પગની નસોમાં લોહીનું ગંઠાઈ જવું તે એક જોખમી સ્થિતિ છે
શું આપણે જીવીએ છીએ ?
वसुधैव कुटुम्बकम्
ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું
વિરપુર પાસે તણાયેલી કાર અને કારચાલકનો મૃતદેહ થોરાળા ડેમમાંથી મળી આવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?