By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    7 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    9 minutes ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    23 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    1 day ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    1 day ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 day ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    23 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું
રાજકોટ

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું

Khaskhabar Editor
Last updated: 2026/07/25 at 1:41 PM
Khaskhabar Editor 1 hour ago
Share
4 Min Read
SHARE

ગોંડલ-કોટડાસાંગાણીમાં પ્રમુખ સંજયભાઈ પીપળીયાના નેતૃત્વમાં જિલ્લા પંચાયતની સંકલન બેઠક યોજાઇ

યોજનાઓના અસરકારક અમલીકરણ અને ગ્રામ્ય પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે અધિકારીઓને કડક સૂચનાઓ આપી

- Advertisement -

રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિકાસને વધુ ગતિ આપવા અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી અસરકારક રીતે પહોંચે તે હેતુથી રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયાના નેતૃત્વમાં ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકા પંચાયત કચેરી ખાતે વિસ્તૃત સંકલન બેઠકો યોજાઈ હતી. જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, તાલુકા પંચાયતના હોદ્દેદારો, સંગઠનના અગ્રણીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકોમાં તાલુકા અને જિલ્લા સ્તરના વિકાસ કાર્યોની સમીક્ષા સાથે લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ અને ગ્રામ્ય સુખાકારી માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓનો વાસ્તવિક લાભ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે અને વિકાસ કાર્યોમાં કોઈ વિલંબ ન થાય તે માટે આવી સંકલન બેઠકો અત્યંત જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે વિકાસના દરેક પાસા પર સતત નજર રાખીને કામગીરીને વધુ અસરકારક બનાવવામાં આવશે. બંને તાલુકા પંચાયત કચેરીઓ ખાતે યોજાયેલી બેઠકોમાં ઉપસ્થિત અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સાથે વ્યક્તિગત પરિચય બાદ તાલુકામાં ચાલી રહેલી વિવિધ વિકાસ યોજનાઓ, પ્રગતિમાન કામો, વહીવટી કામગીરી તથા લોકસેવા સંબંધિત મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓએ પોતાના વિભાગની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો, જ્યારે વિવિધ વિકાસ કાર્યોમાં આવતી અડચણો અને પડકારોને લઈને ખુલ્લી ચર્ચા પણ કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન તાલુકા તથા જિલ્લા કક્ષાએ અનુભવાતા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆતો સાંભળવામાં આવી હતી. જે પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ શક્ય હતો તેનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય પ્રશ્નોની વિગતો મેળવી સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ અધિકારીઓને લોકોના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે સ્પષ્ટ તેમજ વ્યવહારુ સૂચનાઓ આપી હતી. સાથે જ વિકાસ કાર્યોને વધુ વેગ આપવા અને સરકારી યોજનાઓના અમલીકરણમાં ગતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

- Advertisement -

કોટડાસાંગાણી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ સહિત પદાધિકારીઓની ટીમે સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) હોસ્પિટલની સરપ્રાઈઝ મુલાકાત પણ લીધી હતી. હોસ્પિટલમાં દર્દીઓને મળતી આરોગ્ય સેવાઓની ગુણવત્તા, સ્ટાફની હાજરી અને ફરજ પ્રત્યેની નિષ્ઠા, દવાઓની ઉપલબ્ધતા, તબીબી સાધનો તેમજ સ્વચ્છતા અંગે સ્થળ પર નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયતની ટીમે કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત પણ લીધી હતી. વરસાદી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને તમામ તાલુકા કક્ષાના અધિકારીઓને સંભવિત નુકસાન અટકાવવા, રાહત અને બચાવ કામગીરીમાં ત્વરિત પ્રતિસાદ આપવા તેમજ જનજીવનને સુરક્ષિત રાખવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગોંડલ ખાતે યોજાયેલી બેઠક બાદ જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારબાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વિસ્તારના યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા સાથે પણ શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. આ સંકલન બેઠકો દરમિયાન કોટડાસાંગાણી ખાતે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ રવિરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનભાઈ ખાટરીયા તેમજ ગોંડલ ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ઢોલરીયા, યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા, પ્રફુલભાઈ ટોળીયા, સહદેવસિંહ જાડેજા, ભાર્ગવભાઈ અંદીપરા, લાલજીભાઈ તળાવિયા, ભરતભાઈ મકવાણા, ભરતભાઈ ચોવટીયા અને અશ્વિનભાઈ ઠુંમર ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ઉપપ્રમુખ સામંતભાઈ બાંભવા, કારોબારી ચેરમેન નરશીભાઈ સોજીત્રા તથા શાસક પક્ષના નેતા પ્રતિનિધિ નિકુંજભાઈ કણસાગરા સહિતના પદાધિકારીઓએ જિલ્લામાં સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકના અંતે પદાધિકારીઓએ આયોજકો દ્વારા આપવામાં આવેલા સહકાર અને સત્કાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ વિકાસ કાર્યોમાં વધુ સુમેળ અને અસરકારકતા જળવાઈ રહે તે માટે આવી સંકલન બેઠકો નિયમિતપણે યોજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

You Might Also Like

રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત

સોની બજારમાં લારી-ગલ્લાના દબાણથી વેપારીઓમાં રોષ : કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિરપુર પાસે તણાયેલી કાર અને કારચાલકનો મૃતદેહ થોરાળા ડેમમાંથી મળી આવ્યો
Next Article वसुधैव कुटुम्बकम्

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

રતિ : બોસના દબાણથી ચિડચિડિયા બનેલા પતિનો ગુસ્સો પત્ની અને સંતાન પર ઉતરતાં દાંપત્યમાં વધ્યો વિવાદ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા
ગુજરાતીમાં ફરી જીવંત બન્યું મોગલીનું જંગલ
રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત
સંસદની દરેક મિનિટનો ખર્ચ 2.5 લાખ, છતાં હોબાળાથી ઠપ કાર્યવાહી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત

Khaskhabar Editor Khaskhabar Editor 44 minutes ago
રાજકોટ

સોની બજારમાં લારી-ગલ્લાના દબાણથી વેપારીઓમાં રોષ : કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?