By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    19 hours ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    3 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    3 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    6 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    19 hours ago
    આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
    20 hours ago
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    2 days ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    2 days ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    20 hours ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    2 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    6 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: CRC-BRCની 850થી વધુ જગ્યા માટે રજિસ્ટ્રેશન શરૂ, 31મીએ પરીક્ષા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > CRC-BRCની 850થી વધુ જગ્યા માટે રજિસ્ટ્રેશન શરૂ, 31મીએ પરીક્ષા
રાષ્ટ્રીય

CRC-BRCની 850થી વધુ જગ્યા માટે રજિસ્ટ્રેશન શરૂ, 31મીએ પરીક્ષા

Khaskhabar Editor
Last updated: 2023/12/01 at 4:22 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

SSA દ્વારા ખાલી પડેલી કો.ઓર્ડિનેટરની જગ્યાઓ ભરવા જાહેરાત કરાઈ

છૂટા થયેલા કો.ઓર્ડિનેટર એક વર્ષ સુધી અરજી નહી કરી શકે, નવાને તક મળશે
ઘણા તાલુકાઓમાં એકના એક જ ઉમેદવારો રીપિટ થતાં હતા
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત મોનિટરિંગ કરતાં ઈછઈ-ઇછઈ કો.ઓર્ડિનેટરની ખાલી પડેલી 850થી વધુ જગ્યાઓ ભરવા માટે સમગ્ર શિક્ષા અભિાયન (જજઅ) દ્વારા જાહેરાત આપવામાં આવી છે. જજઅ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ તા.1થી 10 ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ઉમેદવારી નોંધાવનાર શિક્ષકોની 31મી ડિસેમ્બરના રોજ પરીક્ષા લેવાનું અત્યારે આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ લાંબા સમય સુધી એક જ જગ્યા પર એક જ વ્યક્તિ અડિંગો જમાવી ન શકે એ માટે નિમણૂકના નિયમોમાં કેટલાક ફેરફાર કરાયાં છે. જેમાં નિયત સમય મર્યાદા પૂર્ણ થતા જે ઈછઈ-ઇછઈ છૂટા થાય તેઓએ ફરજિયાત એક વર્ષ સુધી સ્કૂલમાં જ ભણાવવું પડશે. એટલે કે, એક વર્ષ સુધી અરજી કરી નહીં શકાય. રાજ્યના તમામ જિલ્લાના બ્લોક કક્ષાએ બ્લોક રિસોર્સ સેન્ટર કો.ઓર્ડિનેટર (ઇછઈ) અને મહાનગરોમાં અર્બન રિસોર્સ સેન્ટર કો.ઓર્ડિનેટર (ઞછઈ)ની કુલ 263 જગ્યાઓ સામે ઓગસ્ટ મહિનાની સ્થિતિએ 238 ફરજ બજાવે છે જ્યારે 25 જગ્યા ખાલી છે. ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કો.ઓર્ડિનેટર (ઈછઈ)ની 3,240 જગ્યા સામે 2,402 ફરજ બજાવે છે અને 838 જગ્યા ખાલી પડી છે. આ જગ્યાઓમાં પ્રાથમિક શિક્ષક તરીકેનો 5 વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષકો ઉમેદવારી નોંધાવી શકે છે. જેમાં ધો.10થી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના વિવિધ લાયકાતના નક્કી કરેલા કુલ 50 ગુણ અને લેખિત પરીક્ષાનાં 100 મળી કુલ 150 ગુણના આધારે મેરિટ તૈયાર કરાય છે.
પી.એચડીના 2 ગુણ ગણવામાં આવતા હતા એમાં હવે નેટ-સ્લેટની લાયકાત પણ ઉમેરાઈ છે. શિક્ષક તરીકેના અનુભવના 10 ગુણ હોય છે, જેમાં 1 વર્ષનો 1 ગુણ ગણવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં ઘણી જગ્યાએ ઈછઈ-ઇછઈનો અનુભવ પણ ગણવામાં આવતો હતો એ હવે નહી ગણાય. આ સિવાય ઘણા ઉમેદવાર છૂટા થયા હોય અને મહિનામાં જાહેરાત આવે તો પણ ઉમેદવારી કરતાં હતા. જેથી ઘણા તાલુકાઓમાં એકના એક જ ઉમેદવારો રીપિટ થતાં હતા. જેથી આવા ઉમેદવારો રીપિટ ન થાય એ માટે છૂટા થયાને એક વર્ષ સુધી અરજી કરવા પર રોક લગાવ્યો છે.

- Advertisement -

You Might Also Like

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું

દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી

TAGGED: BRC, CRC, exam, registration
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંસદના શિયાળું સત્રમાં રાજ્યસભાના સાંસદો માટે કેટલીક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ
Next Article મોદી સરકારે 97 તેજસ ફાઈટર જેટ તેમજ 156 પ્રચંડ લડાયક હેલિકોપ્ટરની ખરીદીની મંજૂરી આપી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં
રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ
ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળ નક્કી કરાયા: અન્યત્ર વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?