By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    8 hours ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    3 days ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    3 days ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહ સંસદમાં જવાબ આપશે
    8 hours ago
    બંગાળમાંથી ખેડૂતનું અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ ગયા !
    8 hours ago
    યુપીમાં ગંગા સહિત 9થી વધુ નદી બેકાંઠે
    8 hours ago
    ઝારખંડના વિદ્યાર્થીઓની ભૂખ હડતાલ અને દિલ્હીના જંતર-મંતર આંદોલન વચ્ચે જમીન-આસમાનનો તફાવત
    8 hours ago
    વિદ્યાર્થી આંદોલન ભડક્યું
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
મનોરંજન

‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી

Khaskhabar Editor
Last updated: 2026/02/13 at 2:19 PM
Khaskhabar Editor 6 months ago
Share
4 Min Read
SHARE

બોલિવૂડ એક્ટર રણવીર સિંહને બિશ્નોઈ ગેંગ તરફથી મળેલી ધમકી અને ખંડણીના મામલે મોટો ખુલાસો થયો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે બિશ્નોઈ ગેંગના ખાસ સાગરીત હેરી બોક્સરે વોટ્સએપ વોઈસ નોટ દ્વારા રણવીર સિંહને ધમકી આપીને 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પોલીસ તપાસમાં વોઈસ નોટમાં હેરી બોક્સરનો જ અવાજ હોવાની પ્રાથમિક પુષ્ટિ થઈ છે. આ ધમકી ડાયરેક્ટર રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ફાયરિંગ બાદ રણવીરના મેનેજરના મોબાઈલ પર મોકલવામાં આવી હતી. આ ઘટના બાદ રણવીર સિંહની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસે તેના મેનેજરનું નિવેદન પણ નોંધ્યું છે.

ધમકી આપવા માટે VPN નેટવર્કનો કરાયો ઉપયોગ

- Advertisement -

તપાસમાં જાણવા મળ્યું છે કે આ ધમકી મોકલવા માટે VPN નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેનું લોકેશન વિદેશનું હોવાનું જણાયું છે, જેની તપાસ માટે પોલીસ હવે ઈન્ટરપોલની મદદ લઈ રહી છે. આ મામલામાં રણવીર ઉપરાંત સલમાન ખાનના બનેવી આયુષ શર્માના મેનેજરનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.

સાત પેઢી યાદ રાખશે એવો અંજામ ભોગવવો પડશે

હેરી બોક્સરે પોતાની વોઈસ નોટમાં રણવીરને ચેતવણી આપતા કહ્યું હતું કે, ‘બધા ભાઈઓને રામ-રામ, હું લૉરેન્સ બિશ્નોઈ ગેંગથી હેરી બોક્સર બોલું છું. આજની આ વોઈસ નોટ આખા બોલિવૂડ માટે છે અને ખાસ કરીને રણવીર સિંહ માટે છે. રણવીર સિંહ, અમે તારી એવી હાલત કરીશું કે તારી સાત પેઢીઓ યાદ રાખશે. રણવીર સિંહ, તને સલાહ આપવાનો બહુ શોખ છે ને કે ‘સાહેબ, જાઓ અને પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવો’. ઠીક છે, તે રિપોર્ટ કરાવી દીધી એનો વાંધો નથી. હવે તું મારી વાત સાંભળ, તારી સાથે કામ કરતા જેટલા પણ મેનેજરો છે, એમના ઘર ક્યાં છે, તેઓ ક્યારે ઓફિસ જાય છે અને ક્યારે પાછા આવે છે, એમનો પરિવાર ક્યાં રહે છે – આ બધી જ વિગતો અમારી પાસે છે.’

- Advertisement -

તારા હાથ નીચે કામ કરતા લોકોની હાલત ખરાબ કરીશું

હેરી બોક્સરે વધુમાં કહ્યું કે, ‘અમે તને કંઈ નહીં કહીએ, પણ તારી નીચે જે લોકો કામ કરે છે ને, એમની હાલત ખરાબ કરવાનું શરૂ કરીશું, ત્યારે તારી અક્કલ ઠેકાણે આવશે. સમય રહેતા સુધરી જા. રણવીર સિંહ, તેં જે વાત કહી હતી એનાથી તું ફરી ગયો છે, એટલે જ અમે આ વોઈસ નોટ તને મોકલી રહ્યા છીએ. કાં તો તું તારી વાત પર પાછો આવી જા, નહીં તો વાતથી ફરી જવાની સજા શું હોય છે, એ અમે તને જણાવીશું. હવે તું અને રોહિત શેટ્ટી બંને શાંતિથી સાંભળી લેજો. હું આખા બોલિવૂડને કહી રહ્યો છું કે અમે જેને પણ ફોન કરીએ, તે સમય રહેતા લાઈન પર આવી જજો, નહીં તો પછી જોજો કે અમે શું કરીએ છીએ. અને બીજી વાત, આજે અમે પોર્ટુગલમાં પણ ફાયરિંગ કરાવ્યું છે.’

સેલિબ્રિટીઝ પર સતત વધતું જોખમ અને ભારે તણાવ

હાલમાં સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ ગેંગસ્ટરોને કારણે ડરનો માહોલ છે. રણવીર સિંહ અને રોહિત શેટ્ટી ઉપરાંત કપિલ શર્માના ‘કેપ્સ કેફે’ પર હુમલો, દિશા પટણીના બરેલી સ્થિત ઘર અને એલ્વિશ યાદવના ઘરની બહાર ફાયરિંગની ઘટનાઓ પણ સામે આવી છે. લૉરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરીતો સોશિયલ મીડિયા પોસ્ટ અને વોઈસ નોટ દ્વારા સતત બોલિવૂડ સેલિબ્રિટીઝને નિશાન બનાવી રહ્યા છે, જેને કારણે ઈન્ડસ્ટ્રીમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે.

ખાસ ખબર આ ધમકીભર્યા મેસેજની પુષ્ટિ કરતું નથી.

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ રહેશે અમર? મેટાના આ નવા ફીચર વિશે જાણો…
Next Article મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

અણીયારાની ગોવાલિયા ફૂડ ફેકટરીમાંથી 550 કિલો એનાલોગ ચીઝ-પનીરનો નાસ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
શાહ સંસદમાં જવાબ આપશે
‘યદા યદા હી ધર્મસ્ય…’ના શ્લોક ઉચ્ચાર સાથે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન થયુ
એક જ રોડ પર ચાર-ચાર ચેકિંગ પોઇન્ટ ફ ટ્રાફિક જામના સ્થળે પોલીસ ગાયબ અને પોઇન્ટ પર જવાનોની ફોજ કેમ? : રોહિતસિંહ રાજપૂત
ટેબલ ટેનિસ સ્પર્ધામાં મિહિરગિરી ગોસાઈ અને કૃષ્ણા પંડ્યાનો દબદબો
રાજકોટની પ્રાઈમ આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટના ગુનામાં બે આરોપી બંગાળ-મથુરાથી ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?