લખનૌ/બારાબંકી. મુખ્તાર અંસારીના ભૂતપૂર્વ ખાસ શૂટર શોએબ બોબીની શુક્રવારે રાજધાની લખનૌની બાજુમાં આવેલા બારાબંકી જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શોએબ બોબી લખનૌ જેલર હત્યા કેસનો આરોપી હતો. બારાબંકીના અસૈની વિસ્તારમાં તેને ગોળી મારી દેવામાં આવી હોવાના અહેવાલ છે. શોએબ બોબીને એક પછી એક 15 ગોળી મારી દેવામાં આવી હતી.
મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના

Follow US
Find US on Social Medias



