By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    50 minutes ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    24 hours ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    1 day ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    1 day ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
    8 minutes ago
    ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
    14 minutes ago
    કોરોનાએ ફરી માથું ઊંચક્યું !
    32 minutes ago
    રાયપુરમાં કન્ઝ્યુમર કોર્ટે સ્વીકાર્યું E-20 પેટ્રોલ નાખવાથી એન્જિન ખરાબ થાય છે
    45 minutes ago
    મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    2 hours ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    1 day ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    2 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    4 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    40 minutes ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 day ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    3 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આગામી સપ્તાહે રાજકોટના યજમાનપદે રાષ્ટ્રીયકક્ષાની શાળાકીય તરણ સ્પર્ધા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આગામી સપ્તાહે રાજકોટના યજમાનપદે રાષ્ટ્રીયકક્ષાની શાળાકીય તરણ સ્પર્ધા
રાજકોટ

આગામી સપ્તાહે રાજકોટના યજમાનપદે રાષ્ટ્રીયકક્ષાની શાળાકીય તરણ સ્પર્ધા

Khaskhabar Editor
Last updated: 2024/11/19 at 4:37 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

રાજકોટમાં છવાશે સ્વિમિંગ ફિવર !

તા. 24થી 30મી સુધી સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર ખાતે આયોજન: દેશભરનાં રાજ્યોમાંથી 2500થી 2800 સ્પર્ધકો ભાગ લેશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
આગામી તા.24 થી તા.30મી નવેમ્બર સુધી રાજકોટના યજમાનપદે રાષ્ટ્રીયકક્ષાની શાળાકિય તરણ સ્પર્ધા કોઠારીયા રોડ, સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર રાજકોટ ખાતે યોજાનાર છે. આ સ્પર્ધાના આયોજન માટે સરકારના સ્પોર્ટસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ સ્પર્ધામાં તા.23મીએ તમામ સ્પર્ધકોના રીપોર્ટીંગ બાદ તા.24મીથી સ્પર્ધાનો પ્રારંભ થશે. આ સ્પર્ધામાં દેશભરના અલગ-અલગ રાજ્યોમાંથી અંદાજે 2500-2800 ભાઇ-બહેન સ્પર્ધકો ભાગ લેવા રાજકોટ આવી પહોંચશે. સ્વમિંગ અને ડાઇવિંગની વિવિધ ઇવેન્ટમાં દેશભરની શાળાઓમાં અભ્યાસ કરતાં અન્ડર-14, 17,19 વયનાં ભાઇ-બહેન સ્પર્ધકો ભાગ લઇ કૌતુક દાખવશે.

તા.24 થી 30મી નવેમ્બર સુધી એક સપ્તાહ સ્વિમિંગ ફીવર છવાશે. ગુજરાત ઉપરાંત દેશભરના વિવિધ રાજ્યોમાંથી કોચ સાથે સ્વિમરો આવી રહ્યા હોય તેમના રહેવા-જમવા અને ઉતારા માટે સરકારનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત ગમત અધિકારી વી.પી. જાડેજા અને સ્પર્ધા માટે નિયુક્ત અધિકારી રમાબેનનાં માર્ગદર્શન હેઠળ તૈયારીઓ ચાલી રહી છે.

- Advertisement -

સ્પર્ધામાં ઓલ ઇન્ડિયા, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાનાં પ્રેસીડેન્ટ, હોદેદારો, રાજકોટ જિલ્લા સ્વિમિંગ એસો.નાં પ્રમુખ ઉમેશભાઇ રાજ્યગુરુ, સેક્રેટરી બંકિમ જોષી, નિલેશભાઇ રાજ્યુગુર સહયોગ પુરો પાડશે. સ્પર્ધા નિહાળવા ઇચ્છુકો માટે પ્રેક્ષક ગેલેરી ખુલ્લી રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર ખાતે નેશનલ ગેમ્સ સ્પર્ધાનું જાજરમાન આયોજનમાં દેશભરમાંથી સ્વિમરો રાજકોટ આવ્યા હતા ત્યારે આ વર્ષના પ્રારંભે પણ શાળાકિય નેશનલ સ્પર્ધામાં દેશભરમાંથી અન્ડર 14,17,19ના ભાઇ-બહેનો સ્વિમરો રાજકોટના મોંઘેરા મહેમાન બનશે.

You Might Also Like

રાજકોટમાં ઇસ્કોનની 24મી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા

રાજકોટ રાજ પરિવારે જલાભિષેક-પહીંદવિધિ સાથે ૨૬ કિ.મી. લાંબી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે હેન્ડબોલ ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી

TAGGED: Rajkot, school swimming
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હરિની અમરસૂર્યા શ્રીલંકાના ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યા
Next Article વહાલુડીના વિવાહ: આગામી 29 ડીસે. માતા-પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ જિલ્લા પોલીસના 216 પોલીસ જવાનોની આંતરિક બદલી

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
રાજકોટમાં ઇસ્કોનની 24મી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા
રાજકોટ રાજ પરિવારે જલાભિષેક-પહીંદવિધિ સાથે ૨૬ કિ.મી. લાંબી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું
કોરોનાએ ફરી માથું ઊંચક્યું !
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં ઇસ્કોનની 24મી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
રાજકોટ

રાજકોટ રાજ પરિવારે જલાભિષેક-પહીંદવિધિ સાથે ૨૬ કિ.મી. લાંબી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
TALK OF THE TOWNરાજકોટ

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?