By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    23 minutes ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    5 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    34 seconds ago
    આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
    1 hour ago
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    1 day ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    1 day ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    37 minutes ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 day ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    5 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હરિની અમરસૂર્યા શ્રીલંકાના ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > હરિની અમરસૂર્યા શ્રીલંકાના ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યા
આંતરરાષ્ટ્રીય

હરિની અમરસૂર્યા શ્રીલંકાના ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યા

Khaskhabar Editor
Last updated: 2024/11/19 at 4:34 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ  શ્રીલંકા, તા.19
હરિની અમરસૂર્યાને શ્રીલંકાના નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. આ પદ પર પહોંચનારી તે શ્રીલંકાની ત્રીજી મહિલા નેતા છે. તે શ્રીલંકામાં બે મહિના પહેલા રચાયેલી વચગાળાની સરકારમાં પણ વડાપ્રધાન રહી ચૂકી છે.

વડાપ્રધાન બનાવવામાં આવેલા હરિની અમરસૂર્યાએ 1991 થી 1994 દરમિયાન દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ 5 વર્ષ પહેલા જ રાજકારણમાં આવ્યા હતા.
શ્રીલંકામાં 14 નવેમ્બરે સંસદીય ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકેના ગઠબંધન એનપીપીનો વિજય થયો હતો. સોમવારે સરકારની નવી કેબિનેટની રચના કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકેએ રાષ્ટ્રપતિ સચિવાલય ખાતે મંત્રીમંડળના સભ્યોને શપથ લેવડાવ્યા હતા. આ મંત્રીમંડળમાં રાષ્ટ્રપતિ સહિત 22 સભ્યો છે. કેબિનેટમાં 2 મહિલા અને 2 તમિલ સાંસદોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નાયબ મંત્રીઓના નામ હવે પછી જાહેર કરવામાં આવશે.

- Advertisement -

શ્રીલંકાના બંધારણ મુજબ કેબિનેટ મંત્રીઓની સંખ્યા 30થી વધુ ન હોઈ શકે અને નાયબ મંત્રીઓની સંખ્યા 40થી વધુ ન હોઈ શકે. દિસાનાયકેએ સરકારનો ખર્ચ ઘટાડવા માટે કેબિનેટ નાનું રાખ્યું છે.
અમરસૂર્યા શ્રીલંકામાં વડાપ્રધાન પદ સંભાળનાર ત્રીજી મહિલા છે. તેમના પહેલા સિરીમાઓ બંદરનાઈકે (3 વખત) અને ચંદ્રિકા કુમારતુંગા (1 વખત) દેશના મહિલા વડાપ્રધાન રહી ચૂક્યા છે. હરિની અમરસૂર્યા 2020માં પહેલીવાર સાંસદ બન્યા. રાજકારણમાં પ્રવેશતા પહેલા અમરસૂર્યા શ્રીલંકા ઓપન યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા.

અમરસૂર્યાનો જન્મ મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેના પિતા ચાના બગીચાના માલિક હતા. વર્ષ 1972માં શ્રીલંકામાં જમીન સુધારણા કાયદો અમલમાં આવ્યો. જેમાં અમરસૂર્યાના પિતાના ચાના બગીચાને સરકારે પોતાના કબજામાં લઈ લીધો હતો. આ પછી તે ગાલેથી કોલંબોમાં આવીને સ્થાયી થઈ. વર્ષ 1988-89માં શ્રીલંકામાં તમિલ આંદોલનને કારણે સ્થિતિ હિંસક બની હતી. આ દરમિયાન શાળા-કોલેજો બંધ રહી હતી. આવી સ્થિતિમાં હરિની અમરસૂર્યા વધુ અભ્યાસ માટે ભારત આવી. અહીં તેણે દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાં એડમિશન લીધું. 1991 થી 1994 સુધી તેમણે સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો. આ સમય દરમિયાન પ્રખ્યાત ફિલ્મ નિર્માતા ઈમ્તિયાઝ અલી અને પત્રકાર અર્નબ ગોસ્વામી તેમના બેચમેટ હતા.

ભારતથી પાછા ફર્યા પછી અમરસૂર્યા સ્વાસ્થ્ય સંબંધિત એનજીઓમાં જોડાયા, જ્યાં તેમણે સુનામીથી પ્રભાવિત બાળકોને મદદ કરી. થોડા વર્ષો પછી તે પીએચડીનો અભ્યાસ કરવા ઓસ્ટ્રેલિયા ગઈ. ત્યાંથી પરત ફર્યા બાદ તે 2011માં એક કોલેજમાં પ્રોફેસર બની હતી.

- Advertisement -

અમરસૂર્યાએ 2015માં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ સમય દરમિયાન તે દિસાનાયકેના સંપર્કમાં આવી અને વર્ષ 2019માં તેમની પાર્ટી જનતા વિમુક્તિ પેરામુનામાં જોડાઈ. વર્ષ 2020 માં તે સંસદીય ચૂંટણી જીતીને પ્રથમ વખત સાંસદ બની હતી. શ્રીલંકાની સંસદનું પ્રથમ સત્ર 21 નવેમ્બરથી શરૂૂ થવાનું છે. આ વખતે સંસદમાં મોટાભાગના સાંસદો નવા ચૂંટાયા છે.

You Might Also Like

ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર

Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું

પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું

TAGGED: Sri Lanka
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકાની કોલેજમાં એડમિશન મામલે ભારતીયો અગ્રેસર: ચીન બીજા નંબર પર
Next Article આગામી સપ્તાહે રાજકોટના યજમાનપદે રાષ્ટ્રીયકક્ષાની શાળાકીય તરણ સ્પર્ધા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

Khaskhabar Editor Khaskhabar Editor 35 seconds ago
ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં
રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ
ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળ નક્કી કરાયા: અન્યત્ર વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
આંતરરાષ્ટ્રીય

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?