ધોરાજી માં મહીના માં ત્રીજીવાર કિશાન રેન્ક ટ્રેન દ્વારા ધોરાજી થી સિલિગુડી ડુંગળી ભરીને રવાના થાશે …….
ધોરાજી માં કિશાન રેન્ક ટ્રેન થોડાં દિવસો પહેલા ગૌહાટી અને ત્યાર બાદ સિલિગુડી 600 મેટ્રિક ટન ડુંગળી ભરી મોકલાવેલ……….
- Advertisement -
ફરી આજરોજ અને ત્રીજીવાર 550 થી 600 મેટ્રીક ટન ડુંગળી ભરી ને કિશાન રેન્ક ટ્રેન દ્વારા ફરી સિલિગુડી ટ્રેન જવાં રવાના આજરોજ થાશે…..
કેન્દ્ર સરકાર અને પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝન સહકાર થી વિશેષ ટ્રેન જેને કિશાન રેન્ક નામ આપવામાં આવેલ…….
ગુડ્સ ટ્રેન દ્વારા સૌરાષ્ટ્ર નાં વેપારીઓ દ્વારા પોરબંદર ગીર સોમનાથ રાજકોટ જીલ્લાના વિસ્તાર માં થી ખેડૂતો પાસેથી અંદાજે રૂપિયા 600 થી 700 સુધી નાં ભાવ માં પોષણક્ષમ ભાવો માં ડુંગળી ની ખરીદી કરાઈ છે……..
- Advertisement -
ધોરાજી થી સિલિગુડી વિશેષ ટ્રેન દ્વારા ઝડપભેર પહોચાડવામાં આવશે અને ખેડૂતો ને ફાયદાકારક નિવડશે…….


