By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    11 hours ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    4 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    9 hours ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    9 hours ago
    PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો
    10 hours ago
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    1 day ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    9 hours ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 day ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    3 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    6 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: TDS રિટર્ન ફાઈલ કરવું હવે સરળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > TDS રિટર્ન ફાઈલ કરવું હવે સરળ
રાષ્ટ્રીય

TDS રિટર્ન ફાઈલ કરવું હવે સરળ

Khaskhabar Editor
Last updated: 2026/04/15 at 4:05 PM
Khaskhabar Editor 6 months ago
Share
4 Min Read
SHARE

જૂના ફોર્મ્સ હવે ઈતિહાસ, એક જ ફોર્મમાં તમામ સુવિધા

ભાડું-પ્રોપર્ટીના કરકપાતનું રિટર્ન માટે નવું ફોર્મ 141 બહાર પડાયું

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

આવકવેરા વિભાગે ટેક્સ ડિડક્શન એટ સોર્સના રિપો ટગ અને ટીડીએસના નાણાં જમા કરાવવાની પ્રક્રિયાને સરળ બનાવવા નવું ફોર્મ નંબર 141 બહાર પાડ્યું છે. આ ફોર્મના માધ્યમથી ભાડું, પ્રોપટી અને પ્રોફેશનલ પેમેન્ટની વિગતો રજૂ કરવાની નવી વ્યવસ્થા ઊભી કરી છે. ટીડીએસ રિટર્ન માટેનું ફોર્મ નંબર 141એ પરમેનન્ટ એકાઉન્ટ નંબર આધારિત ચલણ-કમ-સ્ટેટમેન્ટ છે. તેનો ઉપયોગ કર કપાતનો રિપોર્ટ આપવા અને સરકારમાં કરકપાતની રકમ જમા કરાવી દેવા કરી શકાશે.
આવકવેરા કાયદા 2025ની કલમ 141માં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે ફોર્મ નંબર 141 સર્વગ્રાહી ફોર્મ છે. નવુ ફોર્મ નંબર 141 જૂના ફોર્મ નંબર 26-ક્યુબી, 26-ક્યુસી 26-ક્યૂડી અને 26-ક્યૂઈને સ્થાને ભરવાનું આવશે. હવે એક જ ફોર્મ નંબર 141માં પરમેનન્ટ એકાઉન્ટ નંબર આધારિત તમામ ટીડીએસ સ્ટેટમેન્ટને એકીકૃત કરીને રજૂ કરવાના આવશે. તેમ જ કલમ 393(1) હેઠળની કરકપાત રિપોર્ટ કરવા માટે ફોર્મ 141નો ઉપયોગ કરવો પડશે.
આવકવેરાના કાયદાના નિષ્ણાતોનું કહેવું છે કે નવા ફોર્મ નંબર 141માં ચાર અલગ શિડ્યૂલ છે. તેમાં શિડ્યુલ-એમાં વ્યક્તિગત કરદાતા કે હિન્દુ અવિભક્ત કરદાતાએ ભાડાંની આવકમાંથી કર કપાત કરવાની આવશે. તેમ જ શિડ્યૂલ-બીમાં સ્થાવર મિલકત (પ્રોપટી) ટ્રાન્સફર પર કર કપાત કરી હોય તેની વિગતો આપવાની રહશે. તેવી જ રીતે શિડ્યૂલ-સીમા કોન્ટ્રાક્ટર કે પ્રોફેશનલને કરવામાં આવેલી ચુકવણી પર કરેલા કર કપાતની વિગતો આપવાની રહેશે. તદુપરાંત શિડ્યૂલ-ડીમાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટની ટ્રાન્સફર પર કરેલી કર કપાતની પાતની વિગત વિગતો રજૂ કરવાની અને જમા કરાવવાની રહેશે.
આવકવેરાના નવા કાયદે હેઠળ તૈયાર કરવામાં આવેલા દરેક ફોર્મ નંબર 141માં આપેલી વિગતોને એક પ્રકારનો ટ્રાન્ઝેક્શન રિપોર્ટ ગણી શકાશે. તેમ જ દરેક કેટેગરી માટે અલગ ફોર્મ ફાઇલ કરવું પડશે.
ડીટીએસના એક જ ફોર્મમાં એકથી વધુ લોકો સાથે કરેલા નાણકીય વહેવારોમાં કરવામાં આવેલી કર કપાતની વિગતો રજૂ કરી શકાશે. એક મહિનામાં થયેલી તમામ કર કપાતની વિગતો સાથે જ આપવાની રહેશે.
ફોર્મ 141 માત્ર ભારતીય નાગરિકોને લાગુ પડશે. ખાતાના જ કરકપાતનું ફોર્મ ફાઈલ કરવા માટે આવકવેરા ખાતાના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર પરમેનન્ટ એકાઉન્ટ નંબર નાખીને કરદાતાએ લોગ-ઇન કરવું પડશે. હા, તેને માટે કેટલીક શરતો મૂકવામાં આવેલી છે. ઈ-ફાઈલિંગના પોર્ટલ પર કરદાતાનું નામ રજિસ્ટર્ડ થયેલું હોવું જરૂરી છે. કરદાતાનો પરમેનન્ટ એકાઉન્ટ નંબર એક્ટિવ હોવો જોઈએ.

ઝઉજ રિટર્ન કઈ રીતે ફાઈલ કરી શકાય…

- Advertisement -

પાનકાર્ડ નંબર નાખીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગ ઈન કરો. ત્યારબાદ ઈ-પે ટેક્સ પસંદ કરો. તમારે કરકપાતના ફોર્મ નંબર 141ના જે શિડ્યુલમાં ફોર્મ ભરવું હોય તેની પસંદગી કરો. ત્યારબાદ કર કપાતની વિગતો ભરી દો. તેમાં કરકપાત કરનારના અને કરકપાત જેની રકમમાંથી કરવામાં આવી હોય તેનેો પાન નંબર નાખો, સરનામું ભરી દો, ટ્રાન્ઝેક્શનની વિગતો ભરો, ટ્રાન્ઝેક્શનની તારીખ લખી દો અને ટ્રાન્ઝેક્શની રકમ ટાઈપ કરીને અપલોડ કરી દો. તેની સાથે જ કર કપાતની રકમ પણ ઓનલાઈ જ સબમિટ કરી દો. છેલ્લે ચલણ અને સ્ટેટમેન્ટ ડાઉનલાઝ્ડ કરી દો.

કઈ 4 કેટેગરીમાં ફોર્મ 141 ભરવું પડશે

વ્યક્તિગત કરદાતા કે પછી હિન્દુ અવિભક્ત પરિવાર મહિને 50 હજાર કરતાં વધુ ભાડું ચૂકવતો હોય તો તેણે ફોર્મ 141 ફાઈલ કરી કર કપાતની વિગતો આપવી પડશે. તેમાંથી ટીડીએસ કરીને ફોર્મ 141 ભરીને ટીડીએસની રકમ સરકારમાં જમા કરાવવી પડશે.

શિડયુલ બી હેઠળ મિલકતના કરવામાં આવેલા વહેવારમાં ખેતીની જમીન સિવાયની કોઈ મિલકતની ખરીદી કરવામાં આવી હોય તો તેવા કિસ્સાઓમાં ટીડીએસ-કરકપાત કરીને તે રકમ જમા કરાવવી ફરજિયાત છે.

શિડ્યુલ-સી હેઠળ સ વસ આપનાર કે પ્રોફેશનલે વર્ષ દરમિયાન 50 લાખ રૂપિયાથી વધુ પેમેન્ટ કરવાના કોન્ટ્રાક્ટ કર્યા હોય કે બ્રોકરેજ સેવા આપી હોય અથવા તો પ્રોફેશનલ ફી વસૂલી હોય તો તેવા સંજોગોમાં તેમણે શિડ્યૂલ-સી હેઠળ કરકપાત 141 ફાઈલ કરવું પડશે.

છેલ્લે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ ટ્રાન્સફર કરવામાં જે નાણાંકીય વહેવાર કરવામાં આવ્યો હોય તેના પર કરવામાં આવેલી કર કપાતની વિગતો ભરીને શિડ્યૂલ-ડી હેઠળ ફોર્મ 141 ફાઈલ કરવાની અને કરકપાતની તે રકમ જમા કરાવવાની જવાબદારી આવશે.

You Might Also Like

SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત

ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી

PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો

UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે

મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં જામ્યો હાઈ-વોલ્ટેજ જંગ : અમિત સકપરિયા અને અંકિત પટેલનો પાવર-શૉ
Next Article પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ
NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા
અમરેલીમાં સિંહણનો આતંક : પાંચ લોકો પર હુમલો કરનારી વિફરેલી સિંહણ અંતે 12 કલાકે પાંજરે પૂરાઈ
વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?