By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    1 day ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    2 days ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    3 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    3 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    1 day ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    1 day ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    2 days ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    2 days ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
મનોરંજન

‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…

Khaskhabar Editor
Last updated: 2026/04/10 at 3:23 PM
Khaskhabar Editor 6 months ago
Share
4 Min Read
SHARE

રણવીર સિંહની ‘ધૂરંધર 2’ બોક્સ-ઓફિસ પર ખરેખર ધૂરંધર બની ગઈ છે. આ ફિલ્મે ઇતિહાસમાં પોતાનું એક અલગ નામ બનાવી દીધું છે. આ ફિલ્મે ભારતના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે જે આજ સુધી કોઈ પણ ફિલ્મ પાસે નથી. તેમાં રિજનલ ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. બોક્સ ઓફિસ પર ફક્ત 3 અઠવાડિયાની અંદર આ ફિલ્મે ફક્ત એક જ ભાષા એટલે કે હિન્દીમાં જ 1000 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. આજ સુધી કોઈ પણ ફિલ્મે એક જ ભાષામાં આટલું બધું બિઝનેસ નથી કર્યું. ત્રીજા અઠવાડિયામાં પણ ‘ધૂરંધર 2’ દ્વારા ખૂબ જ સારો દેખાવ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ હવે ‘પુષ્પા 2’નો રેકોર્ડ તોડવા માટે પણ જઈ રહી છે.

‘ધૂરંધર 2’નો ત્રીજા અઠવાડિયાનો ગજબનો બિઝનેસ

- Advertisement -

રણવીરની ‘ધૂરંધર 2’ માટે ત્રીજું અઠવાડિયું ખૂબ જ સારું રહ્યું છે. આ ફિલ્મે વીકએન્ડમાં જ 75 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરી લીધું છે. આ ફિલ્મ ચાલુ દિવસોમાં સ્લો પડતાં કલેક્શનમાં રોડબ્રેકર આવી ગયું હતું. સોમવારે દસ કરોડ રૂપિયા અને ત્રીજું અઠવાડિયું પૂરું થાય ત્યાં આ ફિલ્મે ફક્ત 7 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર ‘ધૂરંધર 2’ દ્વારા ગુરુવારે 7.15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

ત્રીજા અઠવાડિયામાં ‘ધૂરંધર 2’ દ્વારા 110 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ત્રીજા અઠવાડિયામાં ‘પુષ્પા 2’ દ્વારા 107 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને ‘ધૂરંધર 2’ હવે એ આંકડો ક્રોસ કરીને 110 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. ‘ધૂરંધર 2’એ ભલે ‘પુષ્પા 2’નો રેકોર્ડ તોડ્યો હોય, પરંતુ પોતાની પહેલી ફિલ્મ ‘ધૂરંધર’નો જ રેકોર્ડ નથી તોડી શકી. આ ફિલ્મે ત્રીજા અઠવાડિયામાં 189 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો જે ‘ધૂરંધર 2’ નથી કરી શકી.

હિન્દીમાં 1000 કરોડનો આંકડો ક્રોસ

- Advertisement -

બોક્સ-ઓફિસના આંકડાને ટ્રેક કરવામાં આવતા રિપોર્ટ અને મેકર્સ દ્વારા આપવામાં આવતા આંકડા વચ્ચે થોડો તફાવત તો રહે છે. રવિવારે ‘ધૂરંધર 2’એ ઓફિશિયલ આંકડા અનુસાર 974 કરોડ રૂપિયાનો બિઝનેસ હિન્દીમાં કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર ‘ધૂરંધર 2’એ સોમવારથી ગુરુવાર સુધીમાં 33 કરોડ રૂપિયાથી વધુનું નેટ કલેક્શન કરી લીધું છે.

ઓફિશિયલ આંકડામાં આ ચાર દિવસનું કલેક્શન 33 કરોડથી તો વધુ જ હશે. આથી ‘ધૂરંધર 2’ દ્વારા અત્યાર સુધી કોઈ ફિલ્મ જે નથી કરી શકી એ તેણે કરીને દેખાડ્યું છે. આ ફિલ્મ 1000 કરોડ રૂપિયાનો આંકડો ક્રોસ કરી ચૂકી છે. આ આંકડો ક્રોસ કરનારી તે હિન્દીમાં એકમાત્ર ફિલ્મ છે. હિન્દીમાં જ નહીં, પરંતુ ભારતની કોઈ પણ ભાષામાં ક્યારેય પણ કોઈ ફિલ્મ દ્વારા આટલો બિઝનેસ કરવામાં નથી આવ્યો. 2017માં આવેલી સાઉથ ઇન્ડિયાની પેન ઇન્ડિયા ફિલ્મ ‘બાહુબલી 2’એ પહેલી વાર હિન્દીમાં 500 કરોડ રૂપિયાનો આંકડો ક્રોસ કર્યો હતો.

ભારતમાં 'ધૂરંધર 2'નું બોક્સ ઓફિસ કલેક્શન દિવસવાર

પહેલો દિવસ- ₹૧૦૨.૫૫ કરોડ

બીજો દિવસ- ₹૮૦.૭૨ કરોડ

ત્રીજો દિવસ- ₹૧૧૩.૦૦ કરોડ

ચોથો દિવસ- ₹૧૧૪.૮૫ કરોડ

પાંચમો દિવસ- ૬૫.૦૦ કરોડ

છઠ્ઠો દિવસ- ૫૬.૬૦ કરોડ

૭મો દિવસ- ₹૪૮.૭૫ કરોડ

૮મો દિવસ- ₹૪૯.૭૦ કરોડ

૯મો દિવસ- ₹૪૧.૭૫ કરોડ

૧૦મો દિવસ- ₹૬૨.૮૫ કરોડ

૧૧મો દિવસ- ₹૬૮.૧૦ કરોડ

૧૨મો દિવસ- ₹૨૫.૩૦ કરોડ

૧૩મો દિવસ- ₹૨૭.૨૫ કરોડ

૧૪મો દિવસ- ₹૨૦.૧૦ કરોડ

૧૫મો દિવસ- ₹૧૮.૩૦ કરોડ

૧૬મો દિવસ- ₹૨૧.૫૫ કરોડ

૧૭મો દિવસ- ₹૨૫.૬૫ કરોડ

૧૮મો દિવસ- ₹૨૮.૭૫ કરોડ

૧૯મો દિવસ- ₹૦.૨૬ કરોડ (ચાલુ).

હિન્દીમાં 500 કરોડ કમાવનારી પહેલી ફિલ્મ ‘પઠાન’

સાઉથની ‘બાહુબલી 2’ બાદ બોલીવુડમાં પહેલી વાર આટલી જંગી કમાણી કરનારી ફિલ્મ શાહરુખ ખાનની ‘પઠાન’ રહી હતી. શાહરુખની ફિલ્મે 500 કરોડ રૂપિયાનો આંકડો ક્રોસ કર્યો હતો. ‘ધૂરંધર 2’ દ્વારા 9 વર્ષમાં હિન્દીમાં અને 3 વર્ષની અંદર બોલીવુડની ફિલ્મોના આંકડાને ડબલ કરવાની ક્ષમતા દેખાડી છે. થોડા સમય પહેલાં સાઉથની તમામ ફિલ્મો હિટ રહેતી હતી અને બોલીવુડની ફિલ્મો ન ચાલતાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પતન થઈ ગયું હોવાની ચર્ચા ખૂબ જ ચાલી હતી. જોકે ‘ધૂરંધર 2’, ‘છાવા’, ‘ગદર 2’ અને ‘સ્ત્રી 2’ જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર પર્ફોર્મન્સ આપીને બોલીવુડ દ્વારા પણ અદ્ભુત કમબેક કરવામાં આવ્યું હતું.

You Might Also Like

સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે જાહેર કરી પંચમહાલ, પાટણ અને ગાંધીનગરના ઉમેદવારોની યાદી
Next Article જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે
પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

મનોરંજન

સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?