By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    24 minutes ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    3 hours ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    1 day ago
    USના વિઝા હવે ફટાફટ!
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    1 day ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    2 days ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    7 minutes ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    1 day ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    3 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    3 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 day ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    1 day ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 51 કરોડ એકાઉન્ટ, ₹2 લાખ કરોડ ડિપોઝિટ અને 35 કરોડ RuPay કાર્ડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 51 કરોડ એકાઉન્ટ, ₹2 લાખ કરોડ ડિપોઝિટ અને 35 કરોડ RuPay કાર્ડ
રાષ્ટ્રીય

51 કરોડ એકાઉન્ટ, ₹2 લાખ કરોડ ડિપોઝિટ અને 35 કરોડ RuPay કાર્ડ

Khaskhabar Editor
Last updated: 2024/02/21 at 4:31 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

PM મોદીની ‘જનધન યોજના’થી ગરીબોને મળ્યો સીધો લાભ

સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
સામાન્ય ચૂંટણીઓને હવે થોડો જ સમય બાકી છે. દેશ અત્યારથી જ ઈલેકશનના મુડમાં દેખાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 10 વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં છે. હવે તે પોતાના ત્રીજા કાર્યકાળ તરફ મેદાનમાં ઉતરી ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની યોજનાઓની સફળતાના બળથી લોકો પાસે વોટ માંગી રહ્યા છે. સરકાર આ યોજનાઓ પર કેટલી ખરી ઉતરી છે, ઑપઇન્ડિયા આવનારા કેટલાક દિવસોમાં તે શોધીને આપની સમક્ષ રાખશે. આ શ્રેણીમાં પહેલા આવરીશું ઙખઉંઉઢ એટલે કે પ્રધાનમંત્રી જનધન યોજના. સૌથી પહેલા પ્રધાનમંત્રી જનધન યોજના એટલા માટે પસંદ કરવામાં આવી, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તામાં આવ્યા બાદ સૌથી પહેલા આ જ મોટી યોજના શરૂ કરી હતી. આ યોજનાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2014ના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી કરી હતી. આ યોજના 28 ઓગસ્ટ 2014ના રોજ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ દેશના દરેક ઘરમાં ઓછામાં ઓછું એક બેંક ખાતું સુનિશ્ર્ચિત કરવાનો હતો. તેના આધારે સરકાર વધુ યોજનાઓ અમલમાં મૂકવા માંગતી હતી, જે પણ લાભદાયક સાબિત થઇ હતી.

- Advertisement -

જનધન યોજનાથી બેંકોની હાલત પણ સુધરી
પ્રધાનમંત્રી જનધન યોજનાનો લાભ માત્ર લોકોને જ નહીં પરંતુ બેંકોને પણ મળ્યો છે. લોકો નાની બચત બેંકમાં જમા કરવાને કારણે હવે બેંકોને વધુ મૂડી મળી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓમાં દેશની જનતાએ ₹2 લાખ કરોડથી વધુ રકમ જમા કરાવી છે. આ પૈસા આવવાથી બેંકોનું સંચાલન સરળ થઇ ગયું છે. આ યોજના માત્ર લોકોની બચત વધારવા અને તેમને બેંકના દરવાજ સુધી પહોંચાડવા માટે જ નહીં, પરંતુ તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના, કિસાન સન્માન નિધિ, શૌચાલય યોજના અને આવી અનેક યોજનાઓનો લાભ આપવા માટેનો આધાર બની ગઈ છે. તેણે ભારતમાં નાણાકીય ક્રાંતિ લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. આવી સ્થિતિમાં મોદી સરકારે શરૂ કરેલી આ યોજના ઑપઇન્ડિયાની તપાસમાં સફળ સાબિત થાય છે. જો કે, આમાં નવીનતા માટે હજી પણ અવકાશ છે.

શા માટે લાવવામાં આવી પ્રધાનમંત્રી જનધન યોજના?
ઙખ મોદી જાણતા હતા કે જ્યાં સુધી સરકારી સહાય સીધી લોકો સુધી નહીં પહોંચે, ત્યાં સુધી ભ્રષ્ટાચાર ઓછો થશે નહીં અને મદદ સીધી પહોંચે તે માટે, લોકો પાસે બેંક ખાતા હોવા જરૂરી હતું. દેશની આઝાદીના લગભગ 7 દાયકા પૂરા થવા અને બેંકોના રાષ્ટ્રીયકરણ પછી પણ એક મોટી આબાદી પાસે બેંકની સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. વિશ્ર્વ બેંકના એક રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ 2011 સુધી ભારતની લગભગ 70 ટકા વસ્તી બેંક ખાતાની સુવિધાથી વંચિત હતી.

ખાતા ખુલતાની સાથે જ પહોંચી સીધી મદદ
જનધન ખાતાઓનો સૌથી મોટો ફાયદો દેશની સામાન્ય જનતાને સરકારી લાભ લેવા માટે થયો છે. 10 વર્ષમાં સરકાર દ્વારા લોકોના ખાતામાં સીધા લાભ મોકલવામાં છેલ્લા નોંધપાત્ર વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) હેઠળ 2013-14માં માત્ર 10.8 કરોડ લોકોને જ સીધી મદદ મોકલવામાં આવી રહી હતી. તે જ સમયે, કોરોના સમયગાળા દરમિયાન આ સંખ્યા 98 કરોડ પર પહોંચી ગઈ હતી. 98 કરોડ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાય આપવામાં આવી હતી.

- Advertisement -

You Might Also Like

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે

ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક

પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત

પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!

કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી

TAGGED: JanDhanYojana, PMMODI, POOR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મનપાનાં ઇતિહાસમાં સૌપ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રામવનમાં મળી: રૂ.551 કરોડની 112 દરખાસ્ત મંજૂર
Next Article ટૂંક સમયમાં પાટા પર દોડશે 50 નવી અમૃત ભારત એક્સપ્રેસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન
વિજય રૂપાણી મેમોરિયલની જનકલ્યાણકારી પહેલ : રાજકોટમાં 14 જૂને વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ
ધરમનગર વિસ્તારમાં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો ઉગ્ર વિરોધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?