By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    2 hours ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    1 day ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    3 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    3 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CNGમાં ₹2નો ભાવવધારો
    21 minutes ago
    દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ
    22 minutes ago
    ફરી યુદ્ધ ભડક્યું
    26 minutes ago
    રણવીર સિંહને હવે કોઈ ફિલ્મમાં નહીં લે!
    31 minutes ago
    સોશિયલ મીડિયા પર ધમાકો મચાવનાર કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટમાં: X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક પહોંચ્યા અદાલત
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ: ચાર ટીમો વચ્ચે અનોખો સંયોગ, દરેક પાસે છે માત્ર એક-એક ટ્રોફી
    18 minutes ago
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    1 day ago
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    3 days ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    3 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    4 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    4 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘જૈન સ્વીટ’માં લોકોના આરોગ્ય સાથે ચેડાં: વાસી લોટ, પડતર સમોસા – પપૈયાનો નાશ કરાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘જૈન સ્વીટ’માં લોકોના આરોગ્ય સાથે ચેડાં: વાસી લોટ, પડતર સમોસા – પપૈયાનો નાશ કરાયો
રાજકોટ

‘જૈન સ્વીટ’માં લોકોના આરોગ્ય સાથે ચેડાં: વાસી લોટ, પડતર સમોસા – પપૈયાનો નાશ કરાયો

Khaskhabar Editor
Last updated: 2026/05/26 at 4:28 PM
Khaskhabar Editor 8 minutes ago
Share
3 Min Read
SHARE

શહેરીજનોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે હેતુથી ફૂડ વિભાગનું સઘન ચેકિંગ

ડિસ્પ્લે પર ગોઠવેલું ફરસાણ નીકળ્યું એક્સપાયરી ડેટ વાળું, મનપાએ નોટિસ ફટકારી સંતોષ માન્યો

- Advertisement -

નાનખટાઈ, ટોસ્ટ અને ખાખરા બધું જ એક્સપાયર્ડ: રાધે ડેરીમાંથી 32 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો

વેચાણ માટે રાખેલી ખારીશિંગ, ભાખરી અને ચકરીના પેકિંગ પર તારીખ વીતી ગઈ હોવાનું ખૂલ્યું

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્યની સુખાકારી માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત ફૂડ વિભાગની ટીમે જુદી જુદી પેઢીઓ પર દરોડા પાડીને કુલ 63 કિલોગ્રામ જેટલો અખાદ્ય અને એક્સપાયરી ડેટ વાળો જથ્થો ઝડપી પાડી તેનો સ્થળ પર જ નાશ કર્યો છે, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
મનપાની ફૂડ શાખા દ્વારા કિડવાઈ નગર મેઇન રોડ, સદગુરુ પાર્ક, 150 ફૂટ રિંગ રોડ ખાતે આવેલી “જૈન સ્વીટ નમકીન સ્નેક” નામની પેઢીમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ફ્રીઝમાં સંગ્રહ કરીને રાખેલો ફરસાણ બનાવવાનો વાસી લોટ, પડતર અને વાસી થઈ ગયેલા સમોસા, સમોસાનો વાસી મસાલો તેમજ ગંદકી વાળી જગ્યાએ રાખેલા કાપેલા પપૈયા મળી આવ્યા હતા. તંત્ર દ્વારા આ તમામ 31 કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી પપૈયાના સંભારાનો નમૂનો લેબોરેટરી ટેસ્ટિંગ માટે લેવાયો હતો.
આ ઉપરાંત, ફૂડ વિભાગની ટીમે સત્યસાંઇ રોડ પર આવેલી “રાધે ડેરી સ્વીટ” નામની પેઢીમાં પણ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. અહીં વેચાણ માટે ડિસ્પ્લે પર રાખવામાં આવેલી નાનખટાઈ, ટોસ્ટ, ખારીશિંગ, ભાખરી, ચકરી અને ખાખરા સહિતના ફરસાણના પેકિંગ તપાસતા તમામ પ્રોડક્ટ્સ પર એક્સપાયરી ડેટ વીતી ગઈ હોવાનું સામે આવ્યું હતું. ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતી આ એક્સપાયરી થયેલી પ્રોડક્ટ્સના કુલ 32 કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો પણ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન અને યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે કડક નોટિસ ફટકારવામાં આવી હતી.
બીજી તરફ, ફૂડ વિભાગની ટીમ અને ઋજઠ (ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ) વાન સાથે શહેરના આજીડેમ અને માંડા ડુંગર વિસ્તારમાં ખાધ્યચીજોનું વેચાણ કરતા કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી કરવામાં આવી હતી અને સ્થળ પર 12 નમૂનાઓ ચેક કરાયા હતા. આ દરમિયાન ફૂડ લાયસન્સ વગર જ ધંધો કરતા 8 ધંધાર્થીઓને તાકીદે લાઇસન્સ મેળવી લેવા માટે સૂચના આપવામાં આવી હતી. જેમાં મિલન ખમણ, શક્તિકૃપા ફરસાણ, દ્વારકેશ ગાંઠિયા, ચામુંડા પ્રોવિઝન સ્ટોર, ચામુંડા ફરસાણ, જયભોલે કેરી રસ, શ્રી ગણેશ મેડિકલ અને બાલાજી ખમણનો સમાવેશ થાય છે. આ સિવાય એવરીડે સુપર માર્કેટ, રોનક ચાઇનીઝ, રાધે ડેરીફાર્મ, ગુનગુન પાણિપુરી, ખોડિયાર સોડા શોપ સહિત અન્ય 12 દુકાનોની પણ ચકાસણી કરવામાં આવી હતી.
તંત્ર દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-200ભજ્ઞમય હેઠળ લેબોરેટરી પરીક્ષણ માટે કુલ 3 નમૂના લેવામાં આવ્યા છે, જેમાં ‘જૈન સ્વીટ નમકીન સ્નેક્સ’માંથી પપૈયાનો સંભારો (પ્રિપેર્ડ લૂઝ) તેમજ ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં ગોડાઉન રોડ પર આવેલ ’આત્મીય એન્ટરપ્રાઇઝ’માંથી વાડીલાલ ચોપાટી કુલ્ફી આઇસ્ક્રીમ અને વાડીલાલ બડાબાઇટ આઇસ્ક્રીમ રેડ વેલ્વેટના પેકિંગનો સમાવેશ થાય છે. ફૂડ વિભાગની આ કડક કાર્યવાહીથી અખાદ્ય ચીજો વેચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

You Might Also Like

ગેરકાયદે બાંધકામને બચાવવા T.P. વિભાગ પર ગંભીર આક્ષેપ : કૉંગ્રેસે કોર્ટનો દરવાજો ખખડાવ્યો

સ્માર્ટ સિટીના દાવા પોકળ: રાજકોટ મનપાના સિવિક સેન્ટરનું સર્વર ઠપ

રિનોવેશનના નામે માર્કેટ ખાલી કરાવી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા વગર બુલડોઝર ફેરવાયું

ગુજરાત રાજ્યમાં દર હજારે 19 નવજાતના મોત, પાંચ વર્ષમાં 70 હજાર શિશુએ ગુમાવ્યો જીવ

સ્કૂલમાં તાળાં મારવાની તૈયારી?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રિનોવેશનના નામે માર્કેટ ખાલી કરાવી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા વગર બુલડોઝર ફેરવાયું
Next Article સ્માર્ટ સિટીના દાવા પોકળ: રાજકોટ મનપાના સિવિક સેન્ટરનું સર્વર ઠપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીની મચ્છુ નદીના કાંઠે 1200 વીઘામાં 500 લોકોએ 37 દિવસમાં 10 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 51 seconds ago
માળિયા હાઈવે પર ટ્રક – કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 4 લોકોના મોત
ગેરકાયદે બાંધકામને બચાવવા T.P. વિભાગ પર ગંભીર આક્ષેપ : કૉંગ્રેસે કોર્ટનો દરવાજો ખખડાવ્યો
સ્માર્ટ સિટીના દાવા પોકળ: રાજકોટ મનપાના સિવિક સેન્ટરનું સર્વર ઠપ
રિનોવેશનના નામે માર્કેટ ખાલી કરાવી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા વગર બુલડોઝર ફેરવાયું
ગુજરાત રાજ્યમાં દર હજારે 19 નવજાતના મોત, પાંચ વર્ષમાં 70 હજાર શિશુએ ગુમાવ્યો જીવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ગેરકાયદે બાંધકામને બચાવવા T.P. વિભાગ પર ગંભીર આક્ષેપ : કૉંગ્રેસે કોર્ટનો દરવાજો ખખડાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટ

સ્માર્ટ સિટીના દાવા પોકળ: રાજકોટ મનપાના સિવિક સેન્ટરનું સર્વર ઠપ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
રાજકોટ

રિનોવેશનના નામે માર્કેટ ખાલી કરાવી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા વગર બુલડોઝર ફેરવાયું

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?