By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    3 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    5 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    1 day ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    1 day ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    3 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    3 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    3 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    3 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    1 day ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    1 day ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    4 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    6 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    5 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    1 day ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    1 day ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    1 day ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખેડૂત આંદોલન ઇતિ થી અંત સુધી…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ખેડૂત આંદોલન ઇતિ થી અંત સુધી…
રાષ્ટ્રીય

ખેડૂત આંદોલન ઇતિ થી અંત સુધી…

Khaskhabar Editor
Last updated: 2021/11/19 at 3:20 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

5 જૂન 2020: ભારત સરકારે ત્રણ કૃષિ બિલ સંસદના ટેબલ પર લાવ્યા.
14 સપ્ટેમ્બર 2020: સંસદમાં વટહુકમ રજૂ કરવામાં આવ્યો.
17 સપ્ટેમ્બર 2020: વટહુકમને લોકસભામાંથી મંજૂરી મળી.
20 સપ્ટેમ્બર 2020: તે રાજ્યસભામાં ધ્વનિ મત દ્વારા પણ પસાર કરવામાં આવ્યું હતું.
24 સપ્ટેમ્બર 2020: પંજાબના ખેડૂતોએ ત્રણ દિવસ સુધી રેલ રોકો આંદોલન કર્યું.
25 સપ્ટેમ્બર 2020: અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સંકલન સમિતિના બેનર હેઠળ દેશભરના ખેડૂતોએ દેખાવો શરૂ કર્યા.
27 સપ્ટેમ્બર 2020: કૃષિ કાયદાને રાષ્ટ્રપતિની સંમતિ મળી અને ગેઝેટમાં પ્રકાશિત થયા કાયદા
25 નવેમ્બર 2020: રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ થયું. પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ ‘દિલ્હી ચલો’ના નારા આપ્યા હતા.
26 નવેમ્બર 2020: અંબાલામાં દિલ્હી આવતા ખેડૂતોને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સરહદો સીલ, દિલ્હી પોલીસે સંગઠનોને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની મંજૂરી આપી.
28 નવેમ્બર 2020: ગૃહ પ્રધાન અમિત શાહે ખેડૂતોને દિલ્હીની સરહદો ખાલી કરવાને બદલે વાટાઘાટો કરવા આમંત્રણ આપ્યું.
29 નવેમ્બર 2020: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં આ કાયદાઓ અને તેમની સરકારને કૃષિ અને ખેડૂત મૈત્રીપૂર્ણ ગણાવી હતી.
3 ડિસેમ્બર 2020: પ્રથમ વખત સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક થઈ, પરંતુ નિરર્થક રહી.
5 ડિસેમ્બર 2020: મંત્રણાનો બીજો રાઉન્ડ પણ અનિર્ણિત રહ્યો.
8 ડિસેમ્બર 2020: ખેડૂતોએ ભારત બંધનું આયોજન કર્યું.
11 ડિસેમ્બર 2020: ભારતીય કિસાન સંઘે ત્રણેય કૃષિ કાયદાઓને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા.
13 ડિસેમ્બર 2020: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ખેડૂતોના આંદોલન પાછળ ટુકડે ટુકડે ગેંગનું કાવતરું ગણાવ્યું.

ત્રણ નવા કૃષિ કાયદા શું હતા?

- Advertisement -

1 કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય કાયદો, 2020 (ધ ફાર્મર્સ પ્રોડયૂસ ટ્રેડ એન્ડ કોમર્સ કાયદો)

આ કાયદામાં એક એવી ઇકોસિસ્ટમ બનાવવાની જોગવાઈ હતી જેમાં ખેડૂતો-વેપારીઓને રાજ્યની અઙખઈની રજિસ્ટર્ડ મંડીઓ બહાર પાક વેચવાની છૂટ હતી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રોકટોક વિના વેચાણની વાતને ઉત્તેજન અપાયું હતું. તેમજ બિલમાં માર્કેટિંગ અને ટ્રાસ્પોર્ટેશન પર ખર્ચ કરવાની વાત કરાઈ હતી એટલું જ નહીં ઇલેક્ટ્રોનિક વેપારી માટે એક સુવિધાજનક માળખું પૂરું પાડવાની વાત હતી.

ખેડૂતોને આ વાતનો ડર હતો કે…

- Advertisement -

એપીએમસી માર્કેટ જ રદ થઇ જશે અથવા તેનું મહત્વ ઘટી જશે. આમ થવાથી ટેકાના ભાવ પણ ધીરે ધીરે નાબુદ થઇ જશે તો સાવ સસ્તા ભાવે અમારે પાક વેચવો પડશે અને તેનાથી રોકાણના નાણા પણ નહીં મેળવી શકીએ.

2 કૃષિક સશક્તિકરણ અને સંરક્ષણ કાયદો, 2020 (ધ ફાર્મર્સ એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ અસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ બિલ)

આ કાયદામાં કોન્ટ્રેક્ટ ફાર્મિંગનો ઉલ્લેખ કરાયો હતો, કોન્ટ્રેક્ટ ફાર્મિંગ માટે એક રાષ્ટ્રીય ફ્રેમવર્ક બનાવવાની જોગવાઈ હતી, ખેડૂત મોટા છૂટક વિક્રેતાઓ સાથે કોન્ટ્રેક્ટ કરીને નિયત કિંમત પર પાક વેચી શકે, તેમજ 5 હેક્ટરથી ઓછી જમીનવાળા ખેડૂતો કોન્ટ્રેક્ટથી લાભ મેળવી શકે. આ કાયદામાં બજારની અનિશ્ચિતતાનો ખતરો ખેડૂતના બદલે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કરાવનાર આયોજક પર હતો. ખેડૂતોને ગુણવત્તાવાળાં બીજનો પૂરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવાની વાત હતી. ખેડૂતો મધ્યસ્થીને હટાવીને સારી કિંમત મેળવવા માટે સીધા બજારમાં જઈ શકે, એટલુંજ નહીં વિવાદની સ્થિતિમાં એક નિશ્ચિત સમયમાં તંત્રને સ્થાપિત કરવાની વાત હતી..

ખેડૂતોને આ વાતનો ડર હતો કે…

આ કાયદા મુજબ જો કંપનીઓ કોન્ટ્રાક્ટ રદ કરી દે તો તેવી સ્થિતિમાં કલેક્ટર સુધી જ ફરિયાદની સત્તા ખેડૂતોને અપાઇ છે. એટલે કે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પણ નુકસાન ખેડૂતોને જ છે અને તેમને કોન્ટ્રાક્ટ બાદ કાયદાકીય રીતે કોઇ જ સુરક્ષા નથી આપવામાં આવી. આ ઉપરાંત આ કાયદાથી કોર્પોરેટ સેક્ટરને ઉઘાડી લૂંટ ચલાવવાનો પરવાનો મળી જશે.

3 આવશ્યક વસ્તુ (સંશોધન)
કાયદો, 2020 (ધ એસેન્સિયલ કોમોડિટી એક્ટ)

આ કાયદામાં અનાજ, કઠોળ, ઑઇલસીડ, ખાદ્ય તેલ, ડુંગળી, બટાકાને આવશ્યક વસ્તુની યાદીમાંથી હટાવાયા હતા, યુદ્ધ જેવી અસાધારણ સ્થિતિને બાદ કરતાં ગમે તેટલો સ્ટોક રાખી શકતા હતા. કૃષિ ઇન્ફ્રા.માં રોકાણ વધવાનો દાવો કરાયો હતો. કોલ્ડ સ્ટોરેજ અને ફૂડ સપ્લાઈ ચેઇનનું આધુનિકીકરણનો દાવો કરાયો હતો. વસ્તુના મૂલ્યમાં સ્થિરતા લાવવામાં ખેડૂતો અને ગ્રાહકો બંનેને મદદનો દાવો હતો. તેમજ બજારનું વાતાવરણ હરિફાઈવાળું બનશે પાક નુકસાનીમાં ઘટાડાનો દાવો પણ કરાયો હતો.

શું કહ્યું બોલીવૂડ કલાકારોએ ?

કંગનાએ કહ્યું, દુ:ખદ, શરમજનક…
કંગનાએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવા પર નારાજગી અને નિરાશા વ્યક્ત કરતા લખ્યું છે. કંગનાએ લખ્યું, ‘દુ:ખદ, શરમજનક અને બિલકુલ ખોટું… જો સંસદમાં બેઠેલી સરકારને બદલે, રસ્તા પર બેઠેલા લોકો કાયદો બનાવવા લાગે, તો આ પણ જેહાદી દેશ છે… જેઓ આ ઈચ્છે છે તેમને અભિનંદન.’

સોનુ સૂદે લખ્યું, ધન્યવાદ નરેન્દ્ર મોદીજી…

ત્રણેય કૃષિ કાયદાઓની વાપસીને આવકારતા બોલીવુડ અભિનેતા સોનુ સૂદે લખ્યું, ’ખેડૂતો તેમના ખેતરોમાં પાછા આવશે, દેશના ખેતરો ફરી લહેરાશે. ધન્યવાદ નરેન્દ્ર મોદીજી, આ ઐતિહાસિક નિર્ણયને કારણે પૂર્વના ખેડૂતોનો પ્રકાશ વધુ ઐતિહાસિક બન્યો છે. જય જવાન જય કિસાન.’

તાપસી પન્નુનું ખેડૂત આંદોલનને સમર્થન


બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ પણ કૃષિ કાયદા પરત આવવા પર ખુશી વ્યક્ત કરી છે. તાપસી ભૂતકાળમાં પણ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન આપી રહી છે.

પંજાબી ફિલ્મ અભિનેત્રી હિમાંશીએ ખુશી વ્યકત કરી


પંજાબી ફિલ્મ અભિનેત્રી અને બિગ બોસ સ્પર્ધક હિમાંશી ખુરાનાએ પણ કૃષિ કાયદાઓ પરત આવવા પર ખુશી વ્યક્ત કરી છે. હિમાંશીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ’આખરે જીત તમારી છે. તમામ ખેડૂત ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન. ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વની મોટી ભેટ. ગુરુપૂર્વની શુભકામના.’

You Might Also Like

પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!

કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી

ચોમાસાએ રફ્તાર પકડી

ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કડક છબી દર્શાવતા PM મોદીનું આ સ્વરૂપ રાષ્ટ્રએ પહેલીવાર જોયું
Next Article નવતર પ્રયોગ: જસદણના વીરનગરમાં રાત્રિ રસીકરણ કેમ્પમાં ખેડૂતો, મજૂરો ઊમટ્યાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

ચોમાસાએ રફ્તાર પકડી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?