By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    36 minutes ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    2 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    2 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    4 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
    11 minutes ago
    દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ
    2 hours ago
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    23 hours ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    24 hours ago
    હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    24 hours ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    5 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    6 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    5 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવતર પ્રયોગ: જસદણના વીરનગરમાં રાત્રિ રસીકરણ કેમ્પમાં ખેડૂતો, મજૂરો ઊમટ્યાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Corona > નવતર પ્રયોગ: જસદણના વીરનગરમાં રાત્રિ રસીકરણ કેમ્પમાં ખેડૂતો, મજૂરો ઊમટ્યાં
Corona

નવતર પ્રયોગ: જસદણના વીરનગરમાં રાત્રિ રસીકરણ કેમ્પમાં ખેડૂતો, મજૂરો ઊમટ્યાં

Khaskhabar Editor
Last updated: 2021/11/19 at 3:51 PM
Khaskhabar Editor 5 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
જસદણના વીરનગર ગામમાં હજુ અનેક લોકો કોરોનાની રસી લેવામાં બાકી હતા જેને પગલે ગ્રામ પંચાયતના ઉપક્રમે રાત્રી વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો, મજૂરો ઊમટ્યાં હતા. દિવસે રોજગારીની દોટમાં સામેલ લોકોને રાતે સુરક્ષિત કરવા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

રસીનો પૂરતો જથ્થો હોવા હોવા છતાં લોકો વેક્સિન લેવા તૈયાર નથી.

- Advertisement -

જસદણ તાલુકામાં વેક્સિનેશન માટે વીરનગર ગામે રાત્રિ કેમ્પ કરવામાં આવ્યો. જેમાં જિલ્લા એપેડેમીક ઓફિસર ડો.નીલેશ રાઠોડ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. સરકારનાં હર ઘર દસ્તક અંતર્ગત વિરનગર ગામે ઘરે ઘરે જઈને લોકોને ડો. રાઠોડ અને ટીમ દ્વારા રસીકરણ માટે સમજાવ્યા હતા. વીરનગરમા હજુ ઘણા લોકો વેકસીન લેવામા બાકી હોય ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા રાત્રે રસીકરણ ગ્રામ પંચાયતમા રાખ્યું હતું. આ કેમ્પમાં ખેડૂતો અને મજૂરો કે જેઓ દિવસે કામમાં વ્યસ્ત હોય છે તેમને સમજાવટ બાદ વેક્સિનેટેડ કરાયા હતા.

ફરી આજે કોરોનાનાં શૂન્ય કેસ

ગઈકાલે 6 દર્દીઓ કોરોનામુક્ત થતા એક્ટિવ કેસની સંખ્યા 22માંથી 15 થઇ

રાજકોટમાં આજે બપોર સુધીમાં શૂન્ય કેસ નોંધાયા છે. પરંતુ ગઈકાલે 2 કેસ નોંધાયા હતા.આથી કુલ કેસની સંખ્યા 42867 પર પહોંચી છે. ગઈકાલે એક જ દિવસમાં 6 દર્દીએ કોરોનાને માત આપી છે. આથી એક્ટિવ કેસની સંખ્યા 22માંથી 15 થઈ છે. રાજકોટ જિલ્લાના તમામ ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરવા તંત્ર એલર્ટ થયું છે. નગરપાલિકાના સિટી વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ વેક્સિનેશન માટે આરોગ્ય વિભાગ દ્વારા વધુ 70 ટીમનો વધારો કરવામાં આવ્યો છે. જિલ્લાના 50 જેટલા ગામો હજુ 100 ટકા વેક્સિનેશન થવામાં બાકી છે. લાંબા સમયથી વેક્સિનેશન છતાં લોકો પહેલો ડોઝ લેવામાં પણ બાકી છે.

- Advertisement -

You Might Also Like

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16167 કેસ આવ્યા, પોઝિટિવીટી રેટ 6.14%એ પહોંચ્યો

કોરોનાને હળવાશથી લેનાર રાજ્યોને કેન્દ્રે ફરી ટપાર્યાં, કહ્યું- વેક્સિનેશન વધારીને પાંચ સ્તરીય રણનીતિ લાગુ પાડો

ભારતમાં કોરોનાએ મચાવ્યો હડકંપ: ગત 24 કલાકમાં 20 હજારથી વધુ કેસ

કોરોનાના કેસમાં ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16, 935 કેસ, 51 લોકોના મોત

મંકીપોક્સ વાયરસને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઇન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખેડૂત આંદોલન ઇતિ થી અંત સુધી…
Next Article અટિકા ફાટક પાસે ધમધમતો દેશી દારૂનો બાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.4.20 કરોડના 13 કામો મંજૂર
સામૂહિક આપઘાત : વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય
ચાંદીપુરા વાયરસનો કાળો કેર : મહેસાણા જિલ્લામાં પ્રથમ મોત
ભારત પર લાગશે 100% ટેરિફ ?
રાજકોટમાં રહેતા વૃદ્ધા પાસેથી વેટલોસની દવાના નામે અને RBIના અધિકારીની ઓળખ આપી 84.38 લાખ પડાવ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Coronaખાસ-ખબરરાષ્ટ્રીય

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16167 કેસ આવ્યા, પોઝિટિવીટી રેટ 6.14%એ પહોંચ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
Coronaખાસ-ખબરરાષ્ટ્રીય

કોરોનાને હળવાશથી લેનાર રાજ્યોને કેન્દ્રે ફરી ટપાર્યાં, કહ્યું- વેક્સિનેશન વધારીને પાંચ સ્તરીય રણનીતિ લાગુ પાડો

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
Coronaખાસ-ખબરરાષ્ટ્રીય

ભારતમાં કોરોનાએ મચાવ્યો હડકંપ: ગત 24 કલાકમાં 20 હજારથી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?