By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    21 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    19 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    19 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    20 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    21 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શહેરમાં છ માસમાં ટ્રાફિક નિયમ ભંગના 89 હજારથી વધુ કેસો કરી 3.42 કરોડનો દંડ વસૂલાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > શહેરમાં છ માસમાં ટ્રાફિક નિયમ ભંગના 89 હજારથી વધુ કેસો કરી 3.42 કરોડનો દંડ વસૂલાયો
CRIME

શહેરમાં છ માસમાં ટ્રાફિક નિયમ ભંગના 89 હજારથી વધુ કેસો કરી 3.42 કરોડનો દંડ વસૂલાયો

Khaskhabar Editor
Last updated: 2026/07/22 at 1:33 PM
Khaskhabar Editor 1 month ago
Share
5 Min Read
SHARE

રાજકોટ પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને શહેર માર્ગ સલામતિ સમિતિની બેઠક યોજવામાં આવી

50થી વધુ ઈ-ચલણ બાકી હોય તેવા 228 વાહનચાલકોને નોટિસ : લાયસન્સ કેન્સલ કરવા તજવીજ

- Advertisement -

ચોમાસામાં ખાડા પૂરવા, મોટા સર્કલો રિ-ડિઝાઈન કરી લેફ્ટ સાઈડ ખુલ્લી રાખવા સૂચના અપાઈ

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં શહેર માર્ગ સલામતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. ‘પ્રત્યેક માનવ જિંદગી મહત્વની છે’ તેના પર ભાર મુકતા પોલીસ કમિશનરશ્રીએ હાઇવે પરના ગેપ ઈન મીડિયન તત્કાલ બંધ કરવા, વરસાદથી પડેલા ખાડાઓ બૂરવા સહિતની સૂચનાઓ આપી હતી આ બેઠકમાં માર્ગ સલામતિ, નિયમભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી, ગેરકાયદે મીડિયન કટ બંધ કરવા તેમજ ચોમાસા દરમિયાન રસ્તાની સ્થિતિ સુધારવા અંગે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

શહેરમાં ટ્રાફિક નિયમભંગ સામે થયેલી કાર્યવાહીની વિગતો રજૂ કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, 50થી વધુ ઈ-ચલણ પેન્ડિંગ હોય તેવા વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. જે અંતર્ગત 228 લોકોને નોટિસ આપવામાં આવી છે. આગામી દિવસોમાં ખરાઈ કરીને તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. અનઅધિકૃત વ્હાઈટ એલ.ઈ.ડી. લાઈટ અંગે 643 કેસ કરીને 6.43 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે તથા 36 લાઈટ વિક્રેતાઓને નોટિસ આપવામાં આવી છે રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા જૂન માસમાં વિશેષ ડ્રાઈવ યોજી, કાળા કાચવાળા વાહનો સંબંધિત ૧૫૮૬, નંબર પ્લેટ વિનાના વાહનો સંબંધિત ૧૦૪૨ મળીને કુલ ૨,૬૨૮ કેસો કરી, ૧૨ વાહનો ડિટેઈન કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે જુલાઈ માસમાં કાળા કાચ સંબંધિત ૫૧૭ કેસ તથા નંબર પ્લેટ વિનાના વાહનો સંબંધિત ૮૩૮ મળીને કુલ ૧૩૫૫ કેસો કરવામાં આવ્યા છે. આ તકે પોલીસ કમિશનરએ આ પ્રકારની ડ્રાઈવ આગામી દિવસોમાં વધુ કડક રીતે ચાલુ રાખવા સૂચના આપી હતી. શહેરમાં ચાર રસ્તાઓ પર જ્યાં મોટા સર્કલો આવેલા છે, તેને રિ-ડિઝાઈન કરીને લેફ્ટ સાઈડ ખુલ્લી રહે તેવું આયોજન કરવા સૂચના આપી હતી.

- Advertisement -

શહેરમાં રોડ રસ્તા પર ભિક્ષાવૃતિ કરીને ટ્રાફિકમાં અવરોધરૂપ થતા ૩૩ બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત ૦૬ બાળકોને રેસ્ક્યૂ કરીને ચાઈલ્ડ વેલફેર કમિટી સમક્ષ રજૂ કરી બાલાશ્રમમાં મુકવામાં આવ્યા છે આ તકે ચોમાસામાં હાઈવે તેમજ રોડ પર પડેલા ખાડાઓના કારણે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આવા ખાડાઓ બૂરવા અંગે સૂચના આપવામાં આવી હતી. ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહીની વિગતો રજૂ કરાઈ હતી કે, વર્ષ ૨૦૨૬માં જાન્યુઆરીથી જૂન સુધીમાં ટ્રાફિક એન્ફોર્સમેન્ટની કામગીરી હેઠળ કુલ ૮૯,૯૬૨ કેસો નોંધી કુલ રૂ. ૩,૪૨,૭૭,૨૦૦નો દંડ એકત્ર કરવામાં આવ્યો છે. ૪૯,૪૬૫ ઈ-ચલણ જારી કરાયા છે. કાળા કાચ ધરાવતા વાહનો સામે ૩,૩૨૧ કેસ કરીને રૂ. ૧૬,૬૦,૫૦૦નો દંડ વસૂલ કરાયો છે. હેલ્મેટના કડક અમલીકરણ માટે યોજાયેલી વિશેષ ડ્રાઇવમાં ૧,૭૩૧ કેસ નોંધી રૂ. ૮,૬૫,૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ગેરકાયદે પાર્કિંગ ડામવા માટે ક્રેઇન અને ટોઇંગ મારફતે ફોર-વ્હીલરના ૧૦,૦૬૪ કેસ કરીને રૂ. ૭૮,૬૭,૭૦૦ અને ટુ-વ્હીલરના ૬,૨૪૨ કેસ કરીને રૂ. ૪૧,૭૧,૬૦૦નો દંડ કરવામાં આવ્યો છે જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન એસ.ટી. વિભાગ સાથે મળીને યોજાયેલી ૯ સંયુક્ત ડ્રાઇવમાં ૨૯૮ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા, જેમાં ૨૮૮ ફોર-વ્હીલર અને ૧૦ બસનો સમાવેશ થાય છે ટ્રાફિક શાખા દ્વારા કાયદાકીય કડક કાર્યવાહીની સાથે જાગરૂકતા લાવવાના પણ પ્રયાસો કરાયા છે. વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં વિવિધ શાળાઓ અને કોલેજોમાં ટ્રાફિક અવેરનેસના ૬૮ કાર્યક્રમો યોજીને ૮,૩૭૭થી વધુ લોકોને માર્ગ સલામતિ અંગે સમજ આપવામાં આવી છે.
‘કોમ્પેન્સેશન ટુ વિક્ટિમ્સ ઓફ હિટ એન્ડ રન મોટર એક્સિડન્ટ્સ સ્કીમ, ૨૦૨૨’ હેઠળ અકસ્માત પીડિતોને મદદરૂપ થવા ૫૯ કેસમાં ૬૧ લાભાર્થીઓને કુલ રૂ. ૮૬ લાખની વળતર સહાય મંજૂર કરવામાં આવી છે બેઠકમાં રાજકોટ-મોરબી સ્ટેટ હાઈ-વે પર બાકી રહેલા ૧૬ ગેરકાયદે મીડિયન ગેપ બંધ કરવા અંગે ચર્ચા થઈ હતી. જેમાં આ બધા ગેપને તાત્કાલિક બંધ કરવા તથા મીડિયન ગેપ તોડી પાડનારા જવાબદારો સામે એફ.આઈ.આર. દાખલ કરવા સૂચના આપવામાં આવી હતી. રાજકોટ-કાલાવડ રોડ પર મેટોડા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો નોંધવામાં આવ્યો હોવાનું બેઠકમાં જણાવાયું હતું આ બેઠકમાં અધિક પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક, આર.ટી.ઓ. આઈ.એસ. ટાંક તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

7 કરોડનું કામ ઉતારવાના નામે કથિત પત્રકાર પરાગ પ્રજાપતિએ સાત શખ્સો પાસેથી 7 લાખ પડાવ્યા

નાના ભાઈના ધામધૂમથી લગ્ન કરવા ચોરીને અંજામ આપનાર ઘાંટવડીયા ગેંગ ઝડપાઇ

રાજકોટમાં માતાના વિયોગમાં બેસણાના એક દિવસ પૂર્વે પુત્રએ સેલફોસનો પાવડર પી કર્યો આપઘાત

ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

ઓરિસ્સાથી પાઇપની આડમાં રાજકોટ લવાતો 1 કરોડનો 205 કિલો ગાંજો એસઓજીએ ઝડપી લીધો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજસ્થાનથી 38.67 ગ્રામ એમડી ડ્રગ લઈને આવતા રાજકોટ-જૂનાગઢના બે પેડલર ઝડપાયા
Next Article દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

7 કરોડનું કામ ઉતારવાના નામે કથિત પત્રકાર પરાગ પ્રજાપતિએ સાત શખ્સો પાસેથી 7 લાખ પડાવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
CRIME

નાના ભાઈના ધામધૂમથી લગ્ન કરવા ચોરીને અંજામ આપનાર ઘાંટવડીયા ગેંગ ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

રાજકોટમાં માતાના વિયોગમાં બેસણાના એક દિવસ પૂર્વે પુત્રએ સેલફોસનો પાવડર પી કર્યો આપઘાત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?