By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    7 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    7 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    22 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    23 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    23 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    2 days ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    23 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    22 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોઈ એકવાર સ્વયંસેવક બને એટલે આજીવન સ્વયંસેવક બની જાય છે : દિનેશભાઈ પાઠક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કોઈ એકવાર સ્વયંસેવક બને એટલે આજીવન સ્વયંસેવક બની જાય છે : દિનેશભાઈ પાઠક
રાજકોટ

કોઈ એકવાર સ્વયંસેવક બને એટલે આજીવન સ્વયંસેવક બની જાય છે : દિનેશભાઈ પાઠક

Khaskhabar Editor
Last updated: 2025/09/17 at 5:01 PM
Khaskhabar Editor 10 months ago
Share
4 Min Read
SHARE

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા પારિવારિક ગોષ્ઠી, વિશિષ્ટ સિદ્ધી મેળવનાર સદસ્યોનું સન્માન કરાયું

સહકારી ક્ષેત્ર ભારતની વિશેષતા છે અને દેશમાં મહત્વપૂર્ણ યોગદાન છે : સુમંતજી આમશેકર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની 72મી વાર્ષિક સાધારણ સભા બાદ પારિવારિક ગોષ્ઠી બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય, રાજકોટ ખાતે યોજાઈ હતી અને તેમાં વિશાળ સંખ્યામાં બેંક લિ.ના શાખા વિકાસ સમિતિના સદસ્યો, ડેલિગેટ્સ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં. સામાજિક ઉત્તરદાયિત્ત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં પારિવારિક ગોષ્ઠીમાં નાગરિક પરિવારમાં વિશિષ્ટ સિદ્ધી મેળવનાર સદસ્યોનો સન્માન સમારંભ યોજાયો હતો. દર વર્ષે વાર્ષિક સાધારણ સભા બાદ યોજાતી પારિવારિક ગોષ્ઠીમાં આ વર્ષે અતિથિ વિશેષ તરીકે સુમંતજી આમશેકર ઉપસ્થિત રહ્યા હતા. પારિવારિક ગોષ્ઠીનો શુભારંભ ભારતમાતા અને અરવિંદભાઈ મણીઆરની તસવીરને દીપ પ્રાગટ્યથી થયો હતો. આભાર દર્શન ચંદ્રેશભાઈ ધોળકીયાએ કર્યું હતું.

પ્રાસંગિક ઉદ્બોધનમાં બેંકનાં ચેરમેન દિનેશભાઈ પાઠકે જણાવ્યું હતું કે, ’સન્માનીત સર્વે નાગરિક પરિવારજનોને હાર્દિક અભિનંદન. બેંકના ગત વર્ષના વિવિધ લક્ષ્યાંકની માહિતી જોઈ પરંતુ બેંકના સાર્વત્રીક વિકાસ માટે હંમેશા ઉંચુ વિચારવું જોઇએ. આપણે સહુ એક વિચારધારાને સમર્પિત છીએ. સ્વયંસેવક છીએ. કોઈ એકવાર સ્વયંસેવક બને એટલે આજીવન સ્વયંસેવક બની જાય છે.’ સુમંતજી આમશેકરે જણાવ્યું હતું કે, ’સહકારી ક્ષેત્રમાં સમાજ જીવનના લાભ માટે કાર્ય થતું હોય છે. સહકારી ક્ષેત્ર ભારતની વિશેષતા છે અને દેશના વિકાસમાં બહુ મોટુ અને મહત્વપૂર્ણ યોગદાન છે. આ ક્ષેત્રમાં સમાજ દ્વારા સમાજને આગળ લાવવા માટે કાર્ય થતું હોય છે. સહઅસ્તિત્વના વાત કરીએ તો, બધાનું સુખ અને બધાની ચિંતા એ જ સહઅસ્તિત્વમાં છે. એક પ્રાર્થના છે કે, જીવનમાં જેટલું મેળવી શકું તેનાથી વધારે આપી શકું તેવી શક્તિ આપજો. આ જ કાર્ય રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. કરી રહી છે. સામાજિક યોગદાન હોય કે અન્ય કાર્યો, આ વાતની પૂર્તિ કરે છે.’

આ સમારોહમાં મેયર નયનાબેન પેઢડીયા, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર પ્રચારક સુમંતજી આમશેકર, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ, ગુજરાત પ્રાંત સંઘચાલક મુકેશભાઈ મલકાણ, બેંક પરિવારમાંથી ચેરમેન દિનેશભાઈ પાઠક, વાઇસ ચેરમેન જીવણભાઈ પટેલ, ડિરેકટરગણ પૈકી સુરેન્દ્રભાઈ પટેલ, અશોકભાઇ ગાંધી, ચંદ્રેશભાઈ ધોળકીયા, મંગેશજી જોષી, માધવભાઈ દવે, કીર્તિદાબેન જાદવ, કલ્પેશભાઈ ગજ્જર, ડો. નરશીભાઈ મેઘાણી, હસમુખભાઈ હિંડોચા, દેવાંગભાઈ માંકડ, દિપકભાઈ બકરાણીયા, વિક્રમસિંહ પરમાર, નવીનભાઈ પટેલ, લલિતભાઇ વોરા, જ્યોતિબેન ભટ્ટ, હસમુખભાઈ ચંદારાણા, બ્રિજેશભાઇ મલકાણ, ભૌમિકભાઈ શાહ, ચિરાગભાઈ રાજકોટીયા, શૈલેષભાઈ મકવાણા (કો-ઓપ્ટ), હરેશભાઈ ઠક્કર (કો-ઓપ્ટ), વિનોદ કુમાર શર્મા (સીઇઓ-જનરલ મેનેજર) તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી કાર્તિકેયભાઈ પારેખ (વાઇસ ચેરમેન), સદસ્યો પૈકી શૈલેષભાઈ ઠાકર, જીમ્મીભાઈ દક્ષીણી, અર્જુનભાઈ શિંગાળા, હંસરાજભાઈ ગજેરા, વિજયભાઈ કોઠારી ઉપરાંત વિશાળ સંખ્યામાં બેંકના ડેલિગેટ્સ, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સદસ્યોનું
સન્માન અને અભિવાદન કરાયુ
સન્માનિત મહાનુભાવોમાં દિનેશભાઈ પાઠક (સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશનના બિનહરીફ ડિરેકટર), માઘવભાઈ દવે (રાજકોટ શહેર ભા.જ.5. પ્રમુખ), સતીષજી મરાઠે (નાબાર્ડના ડિરેકટર), પ્રદીપભાઈ જૈન (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝીક્યુટીવ કમીટી મેમ્બર), કેસરાભાઈ પિંડોરીયા (શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સીટી-કચ્છ યુનિવર્સીટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સદસ્ય તરીકે ગુજરાત સરકાર દ્વારા નિયુક્તી), પલ્લવીબેન ઠાકર (જુનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન), હર્ષિતભાઈ કાવર (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત સેક્રેટરી), હસમુખભાઈ હિંડોચા (ગોવા શીપયાર્ડનાં ડિરેકટર), નરેશભાઈ કેલા (પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના ડિરેકટર અને ગુજરાત સરકારની ફી રીવીઝન કમીટીમાં સી.એ. સદસ્ય), વલ્લભભાઈ વાછાણી (ભારતીય મજદૂર સંઘમાં અખિલ ભારતીય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પ્રભારી), હિરેનભાઈ વ્યાસ (ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના સદસ્ય), પ્રવિણભાઈ પિંડોરીયા (ગુજરાત કેડા એસોસીએશનનાં સદસ્ય), હિતેષભાઈ પંડયા (ગુજરાત સરકારનાં જનસંપર્ક અધીકારી), ડો. બળવંતભાઈ જાની (ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કાર વિજેતા), દિલીપભાઈ મહેશ્વરી (ઇન્ટરનેશનલ વૈદ્ય ફેડરેશનના પ્રમુખ), જીજ્ઞેશભાઈ સોની (વડોદરા મહાનગરપાલિકાની નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના સદસ્ય), નિખીલભાઈ મેથીયા (સાઉથ કોરીયા ખાતે યોજાયેલ સોફટવેવનાં પ્રતિનિધિ), સંતોષજી જૈન (નવકાર તીર્થના રાષ્ટ્રીય પ્રમુખ)નું સન્માન અને અભિવાદન કર્યું હતું.

 

You Might Also Like

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું

સોની બજારમાં લારી-ગલ્લાના દબાણથી વેપારીઓમાં રોષ : કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવરાત્રી મહોત્સવ: પંડિત દિનદયાળ મેદાન રૂ. 2.36 લાખમાં અપાયું, મેળાના મેદાન માટે અરજી ન આવી
Next Article વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં 19 અને 20 સપ્ટેમ્બરે યોજાશે નેશનલ કોન્ફરન્સ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 8 seconds ago
વિરપુર પાસે તણાયેલી કાર અને કારચાલકનો મૃતદેહ થોરાળા ડેમમાંથી મળી આવ્યો
સોની બજારમાં લારી-ગલ્લાના દબાણથી વેપારીઓમાં રોષ : કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી
વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 8 seconds ago
રાજકોટ

સોની બજારમાં લારી-ગલ્લાના દબાણથી વેપારીઓમાં રોષ : કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?